gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરમાં નગરપાલિકાના વોટર વર્કસ પાસે ગેરકાયદે રેતી ખનનથી પાણીના સ્તર ઘટ્યા, નગરજનો તરસ્યા | Ill…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરમાં નગરપાલિકાના વોટર વર્કસ પાસે ગેરકાયદે રેતી ખનનથી પાણીના સ્તર ઘટ્યા, નગરજનો તરસ્યા | Ill…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Sand Mining In Chhota Udepur: છોટાઉદેપુરમાં નગરપાલિકાના વારીગૃહ આસપાસ મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતી ખનન કરવામાં આવતું હોવાથી પાણીનું સંકટ સર્જાયું છે. આ મામલે છોટાઉદેપુર નગરપાલિકાના ભાજપના સત્તાધીશોએ વિરોધ નોંધાવીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.

છોટાઉદેપુરમાં નગરપાલિકાના વોટર વર્કસ પાસે ગેરકાયદે રેતી ખનનથી પાણીના સ્તર ઘટ્યા, નગરજનો તરસ્યા 2 - image

છોટાઉદેપુરમાં થતાં ગેરકાયદે ખનન મામલે વારંવાર રજૂઆત કરવા છતાં રેતી ખનનની પ્રવૃત્તિ બંધ ન થતાં નગરજનોમાં પાણીની મુશ્કેલી ઉભી થઈ છે. નગરના રંગપુર નાકા પાસે તથા ફતેપુરામાં નગરપાલિકાના પાણીના વોટર વર્કસ આવેલા છે, જેની આસપાસ ટ્રેક્ટરો મારફત મોટા પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યું છે. આમ, ખનનની પ્રવૃત્તિને પગલે વોટર વર્કસને નુકસાન થઈ રહ્યું છે અને પાણીના સ્તર નીચે જઈ રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. 

છોટાઉદેપુરમાં નગરપાલિકાના વોટર વર્કસ પાસે ગેરકાયદે રેતી ખનનથી પાણીના સ્તર ઘટ્યા, નગરજનો તરસ્યા 3 - image

આ પણ વાંચો: ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ, આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ અને પવન સાથે માવઠું

સમગ્ર ઘટનાને પગલે નગરપાલિકાને હાફેશ્વર યોજનામાંથી વેચાતું પાણી લાવવાની ફરજ પડી રહી છે. જેમાં રૂ.70 લાખ જેટલા સરકારને ચૂકવવાના બાકી છે. નગરપાલિકાના સત્તાધિશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રેતી ખનન અટકાવવા માટે રજૂઆત કરી હતી. 

છોટાઉદેપુરમાં નગરપાલિકાના વોટર વર્કસ પાસે ગેરકાયદે રેતી ખનનથી પાણીના સ્તર ઘટ્યા, નગરજનો તરસ્યા 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
Next Post
જામ્બુવા બ્રિજ પાસેથી ૧૫ પશુઓ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા | Driver cleaner caught with tru…

જામ્બુવા બ્રિજ પાસેથી ૧૫ પશુઓ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા | Driver cleaner caught with tru...

VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …

VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં ...

ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્ન પહેલા શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકો? સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, યુવાનોને આપી સલાહ | Supre…

5 months ago
ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

4 months ago
હવામાન વિભાગની મૂશળધાર વરસાદની આગાહી, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં એલર્ટ | IMD Rain A…

11 months ago
કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમવતા 3 કારને અડફેટે લીધી | Car driver loses control of steering cras…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News