gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક: ઘરની બહાર રમી રહેલા 3 વર્ષના બાળકને ફાડી ખાતા કરુણ મોત | chhota ud…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક: ઘરની બહાર રમી રહેલા 3 વર્ષના બાળકને ફાડી ખાતા કરુણ મોત | chhota ud…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dog Attack in Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહતમાં શ્વાનના હુમલામાં ત્રણ વર્ષના બાળકનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાવીજેતપુરના રતનપુરમાં રહેતા ઉષાબેન તેમના ત્રણ વર્ષના બાળક સાથે બોડેલીના ધનપુર ખોસ વસાહતમાં આવેલા તેમના પિયરમાં આવ્યા હતા. રવિવારે સાંજે બાળક ઘરની બહાર રમી રહ્યું હતું, ત્યારે અચાનક એક રખડતા શ્વાને તેના પર હુમલો કર્યો. શ્વાન બાળકને ગળાના ભાગેથી ઢસડીને ઘરની બહાર લઈ ગયું હતું અને તેને નર્મદાની કેનાલ સુધી પહોંચાડી દીધું હતું.

આ પણ વાંચો: પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી

પરિવારજનો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાળકનો મૃતદેહ કેનાલ પાસેથી મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચે નગરપાલિકાને જાણ કરી હતી અને રખડતા શ્વાનોના ત્રાસ અંગે રજૂઆત કરી હતી.

પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી, અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે અને સ્થાનિક લોકોમાં રખડતા શ્વાનોના ત્રાસને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક આ સમસ્યાના કાયમી ઉકેલ માટે માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
‘સાચા ભારતીય આવી વાત ન કરી શકે….’, સૈન્ય અંગે ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને સુપ્રીમની ફિટકાર | true …

'સાચા ભારતીય આવી વાત ન કરી શકે....', સૈન્ય અંગે ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને સુપ્રીમની ફિટકાર | true ...

જામનગર પાલિકા હસ્તકની ગૌશાળામાં “કેર ફોર હ્યુંમીનિટી ફાઉન્ડેશન” દ્વારા 2000 લાડુ તથા 2000 રોટલી ગાયો…

જામનગર પાલિકા હસ્તકની ગૌશાળામાં “કેર ફોર હ્યુંમીનિટી ફાઉન્ડેશન” દ્વારા 2000 લાડુ તથા 2000 રોટલી ગાયો...

જામનગર શહેરમાં શ્રાવણ માસ તેમજ ધાર્મિક તહેવારોને લઈને પાલિકાનું ફૂડ તંત્ર હરકતમાં : ફરાળી ખાદ્ય ચીજો…

જામનગર શહેરમાં શ્રાવણ માસ તેમજ ધાર્મિક તહેવારોને લઈને પાલિકાનું ફૂડ તંત્ર હરકતમાં : ફરાળી ખાદ્ય ચીજો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેવીના નિવૃૃત અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને ૪૨ લાખ રૂપિયા પડાવી લેવાયા | Cyber criminal duped 42 lak…

1 month ago
ભાયલીની જમીનના માલિકોએ રદ કરેલા પાવર ઓફ એટર્નીમાં ચેડાં કરી પડાવી લેવાનાે કારસો થતાં ફરિયાદ | Compla…

3 months ago
’75 લાખ ચૈતર વસાવાએ માગ્યા હતા…’, નર્મદા જિલ્લા કલેક્ટરે MP મનસુખ વસાવાની વાત સ્વીકારી, AAP MLAએ આ…

વડોદરાના પૂર્વ વિભાગના કિશનવાડી ચાર રસ્તા પર સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ટેમ્પોમાં રઝળતી મૂકી દેવાતા …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News