gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

’75 લાખ ચૈતર વસાવાએ માગ્યા હતા…’, નર્મદા જિલ્લા કલેક્ટરે MP મનસુખ વસાવાની વાત સ્વીકારી, AAP MLAએ આ…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
’75 લાખ ચૈતર વસાવાએ માગ્યા હતા…’, નર્મદા જિલ્લા કલેક્ટરે MP મનસુખ વસાવાની વાત સ્વીકારી, AAP MLAએ આ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada Collector Accepts Mansukh Vasava Statement : ભરુચના સાંસદ મનસુખ વસાવાએ AAPના ધારાસભ્ય ચૈતર વસાવા પર અધિકારી પાસેથી 75 લાખ રુપિયાનો તોડ કર્યાનો સનસનીખેજ આરોપ લગાવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.  આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ચૈતર વસાવાએ 75 લાખ માગ્યા હોવાની મનસુખ વસાવાની વાત નર્મદા જિલ્લા કલેક્ટરે સ્વીકારી છે. જ્યારે AAP MLAએ પ્રતિક્રિયા આપી હતી કે, ‘કલેકટર પર દબાણ કરવામાં આવ્યું, માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોડવી પડી.’

’75 લાખ ચૈતર વસાવાએ માગ્યા હતા…’

સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કરેલા આક્ષેપને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદીએ યુટર્ન લીધો છે. 75 લાખના તોડ કાંડ મુદ્દે મનસુખ વસાવા આજે(26 ડિસેમ્બર) નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટર ઓફિસમાં મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ નીલ રાવે મિટિંગ યોજી હતી. આ દરમિયાન કલેક્ટર સ્વીકાર્યું હતું કે, ’75 લાખ ચૈતર વસાવાએ માગ્યા હતા.’

તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા સાંસદના આક્ષેપ પર ચૈતર વસાવા કલેકટરને મળ્યા હતા. ત્યારે કલેક્ટરે 75 લાખ રૂપિયાની વાતને ખોટી કહી હતી. જ્યારે આજે ક્લેક્ટર કહ્યું કે, રાજપીપળા નહીં પણ કેવડિયા હેલિપેડ પર વાત કહી હતી.

મનસુખ વસાવાએ શું કહ્યું?

મનસુખ વસાવાએ કહ્યું કે, મારી સાથે ભાજપ પાર્ટી છે અને સરકાર સાથે છે મને વિશ્વાસ છે. આજે મારે સાથે જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તા આવ્યા છે. મેં કહ્યું જ હતું કે, ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ. પણ આજે જિલ્લા કલેકટરે પણ મારી વાતને સાચી માની છે. એટલે હવે હું પાર્ટી સાથે જ છું.

આ પણ વાંચો: VIDEO: ‘આક્ષેપો સાબિત કરો, નહીંતર માનહાનિનો દાવો કરીશ..’ નર્મદા ભાજપના સાંસદ-ધારાસભ્ય આમને સામને

ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા

ભરૂચ સાંસદ અને ડેડિયાપાડાના ધારાસભ્ય વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર યથાવત છે. ગતરોજ ચૈતર વસાવા કલેક્ટર સમક્ષ પોતાના પર લાગેલા લાખોના તોડ અંગેનો ખુલાસો કરવા પહોંચ્યા હતા. જે બાદ આજે ચૈતર વસાવાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે, ‘કલેકટર પર દબાણ કરવામાં આવ્યું, માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોડવી પડી.’

બંધારણીય પદ પર બેસીને બે મોઢાની વાત કરો નહીં

ચૈતર વાસાએ જણાવ્યું કે, સરકારે કલેકટરને સત્તા સામે શાણપણ સારું ન લાગે તેમ કહ્યું. અમને મળતી માહિતી અનુસાર કલેક્ટરને ED સુધીની ધમકી આપવામાં આવી છે. મનસુખભાઈ મારા પર જે 75 લાખનો તોડનો આરોપ લગાવ્યો હતો તેને કલેક્ટરે અગાઉ નકારી કાઢ્યો હતો. કલેકટરને અમારી અપીલ કે તમે નીડર રહો, અમે તમારી સાથે છીએ. કલેક્ટર જો આજે મનસુખભાઈની વાતને સમર્થન આપતા હોય તો એમને કહીશ કે બંધારણીય પદ પર બેસીને બે મોઢાની વાત કરો નહીં. 

આ પણ વાંચો: મનસુખ વસાવાની ચેતવણી – સરકાર ન્યાય ના કરે તો હું ભાજપ છોડી દઈશ, ચૈતરે કહ્યું – અમને ફેર નથી પડતો

શું છે 75 લાખના તોડનો આરોપ? 

સોમવારે (22 ડિસેમ્બર) મનસુખ વસાવાએ ધડાકો કરતાં જણાવ્યું હતું કે, ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી 75 લાખ રુપિયાની માંગણી કરી હતી. તેમના દાવા મુજબ, ચૈતર વસાવાએ આ વિભાગના અધિકારી પાસે સરકારી કામો અને ગ્રાન્ટની માહિતી માંગી હતી. માહિતી મળ્યા બાદ, તેમણે અધિકારીને ડરાવી-ધમકાવીને 75 લાખ રુપિયાની માંગણી કરી હતી. મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, ચૈતર વસાવાને ટેવ પડી ગઈ છે કે પહેલા મુદ્દો ઉછાળવાનો અને બાદમાં તોડપાણી કરી લેવાના.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Next Post
ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલી વધી, CBIએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો…

ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલી વધી, CBIએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો...

દિવાળીપુરા કોર્ટની સામે ટુ વ્હિલર સ્લિપ થતા એન્જિનિયરનું મોત | Engineer dies after two wheeler slips…

દિવાળીપુરા કોર્ટની સામે ટુ વ્હિલર સ્લિપ થતા એન્જિનિયરનું મોત | Engineer dies after two wheeler slips...

ગોત્રીના શો રૃમમાંથી 3 લાખના સાધનોની ચોરી થતાં ફરિયાદ | Complaint filed regarding theft of equipment…

ગોત્રીના શો રૃમમાંથી 3 લાખના સાધનોની ચોરી થતાં ફરિયાદ | Complaint filed regarding theft of equipment...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદની પોલીસ અધિક્ષકની કચેરીમાં દારૂના ગુનાનો આરોપી એલસીબીના જાપ્તામાંથી ભાગી છૂટયો | Liquor crime…

નડિયાદની પોલીસ અધિક્ષકની કચેરીમાં દારૂના ગુનાનો આરોપી એલસીબીના જાપ્તામાંથી ભાગી છૂટયો | Liquor crime…

1 year ago
અમદાવાદમાં ચોમાસા માટે AMCના કંટ્રોલરૂમ શરૂ: હવે WhatsAppથી થઈ શકશે ફરિયાદ, નોંધી લો તમારા વોર્ડનો ન…

અમદાવાદમાં ચોમાસા માટે AMCના કંટ્રોલરૂમ શરૂ: હવે WhatsAppથી થઈ શકશે ફરિયાદ, નોંધી લો તમારા વોર્ડનો ન…

3 months ago
વિશ્વ યુદ્ધ, એશિયાનો ઉદય અને AI… 2026 માટે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી | baba vanga 2026 predic…

વિશ્વ યુદ્ધ, એશિયાનો ઉદય અને AI… 2026 માટે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી | baba vanga 2026 predic…

9 months ago
શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટના ઉછાળાથી રોકાણકારો રાજીના રેડ | Stock…

શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટના ઉછાળાથી રોકાણકારો રાજીના રેડ | Stock…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News