gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુર: ગ્રાન્ટ આપો સરકાર! ગરીબને રોજગારી આપતા કમર્ચારીઓનો 3 મહિનાથી પગાર અટક્યો | Chhota Udaipu…

G METRO NEWS by G METRO NEWS
January 25, 2026
in GUJARAT
0 0
0
છોટાઉદેપુર: ગ્રાન્ટ આપો સરકાર! ગરીબને રોજગારી આપતા કમર્ચારીઓનો 3 મહિનાથી પગાર અટક્યો | Chhota Udaipu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં મનરેગા યોજનામાં(આ યોજનાનું નામ હાલ જી રામ જી કરવામાં આવ્યું છે) 80થી વધારે કર્મચારીઓ ફરજ બજાવે છે પણ તેઓનો ત્રણ મહિનાથી પગાર થયો નથી,  છોટાઉદેપુર જિલ્લા પંચાયત ભવનમાં મનરેગા વિભાગની કચેરી આવેલી છે, જે કર્મચારીઓ લોકોની રોજગારી માટે કામ કરે છે તે કર્મચારીઓને પગાર ન મળવા પાછળનું કારણ સરકારનો અણધડ વહીવટ જવાબદાર છે. કારણ કે રાજ્યકક્ષાએ ગ્રાન્ટ પાસ ન થતાં ત્રણ મહિનાથી કર્મચારીઓનો પગાર અટકી ગયો છે જેમને દિવાળી પણ પગાર વિના વિતાવી હતી.

ઓકટોબર મહિનાથી પગાર નથી થયો!

છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી બોડેલી સંખેડા કવાંટ પાવીજેતપુર છોટાઉદેપુર કદવાલ સાત તાલુકા આવેલા છે જેમાં મનરેગા યોજનામાં 80 જેટલા ટેક્નિકલ આસિસ્ટન્ટ, એકાઉન્ટટ, રોજગાર સેવક ફરજ બજાવે છે તેઓનો ઓકટોબર મહિનાથી પગાર થયો નથી અને ઓછા પગારમાં ફરજ બજાવતા કર્મચારીઓની હાલત કફોડી બની છે. 

ન ઘરના ન ઘાટના 

ત્રણ માસથી પગાર ન મળતા બજારમાંથી વ્યાજે કે ઉછીના ઉધાર લઈને હાલમાં ઘર ચલાવે છે પરંતુ હવે પગાર ન થતા વેપારીઓએ પણ ઉધાર આપવાનું બંધ કરી દીધું છે. મનરેગા કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે આ કર્મચારીઓ લોકોને રોજગારી મળે તે માટે સતત કામગીરી કરે છે તેઓને જ રોજગારીના નાણા ન મળતા હાલ તો કર્મચારીઓની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઈ છે.

ઉત્સવોમાં લાખો રૂપિયાનો ખર્ચ તો ગ્રાન્ટ કેમ નહીં?

દાવો છે કે રાજ્ય સરકાર દ્વારા પગાર માટેની ગ્રાન્ટ ફાળવતી નથી જેને લઈને આ કર્મચારીઓનો પગાર થતો નથી, વિકાસની મોટી મોટી વાતો કરનાર સરકાર ઉત્સવોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ કર્મચારીઓને પગાર આપવામાં વિલંભ કરે છે, આ વરવી વાસ્તવિકતા છે.V

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
Next Post
અમરેલી: સાવરકુંડલામાં કાળમુખા ડમ્પરે મહિલાને ચગદી, પતિની નજર સામે પત્નીનું કમકમાટીભર્યું મોત | Amrel…

અમરેલી: સાવરકુંડલામાં કાળમુખા ડમ્પરે મહિલાને ચગદી, પતિની નજર સામે પત્નીનું કમકમાટીભર્યું મોત | Amrel...

બગદાણા મારામારી કેસમાં માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ જેલભેગો, કોર્ટે જામીન અરજી કરી નામંજૂર | Bhavnagar…

બગદાણા મારામારી કેસમાં માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ જેલભેગો, કોર્ટે જામીન અરજી કરી નામંજૂર | Bhavnagar...

ત્રણ ગાય પકડી એક ગાયબ કરી! જામનગર મનપાનો રખડતાં ઢોર બાબતે ઢંગધડા વગરનો વહીવટ, કટકીબાજીનો આરોપ | Jamn…

ત્રણ ગાય પકડી એક ગાયબ કરી! જામનગર મનપાનો રખડતાં ઢોર બાબતે ઢંગધડા વગરનો વહીવટ, કટકીબાજીનો આરોપ | Jamn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરાનું મરડેશ્વર મહાદેવ: જ્યાં સ્વયંભૂ શિવલિંગ છતને સ્પર્શતા સતયુગનો પ્રારંભ થશે તેવી લોકવાયકા! | H…

શહેરાનું મરડેશ્વર મહાદેવ: જ્યાં સ્વયંભૂ શિવલિંગ છતને સ્પર્શતા સતયુગનો પ્રારંભ થશે તેવી લોકવાયકા! | H…

10 months ago
BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે અભૂતપૂર્વ ભાગવતી દીક્ષા મહોત્સવ સંપન્ન

BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે અભૂતપૂર્વ ભાગવતી દીક્ષા મહોત્સવ સંપન્ન

2 months ago
મોટી દુર્ઘટના ટળી: ટેક ઓફ સમયે બેકાબૂ થયું વિમાન, ઉદ્યોગપતિ અને તેના પરિવારનો થયો બચાવ | Plane goes …

મોટી દુર્ઘટના ટળી: ટેક ઓફ સમયે બેકાબૂ થયું વિમાન, ઉદ્યોગપતિ અને તેના પરિવારનો થયો બચાવ | Plane goes …

7 months ago
‘કેપિટલ ફાઇનાન્સ’ના સંચાલકો સામે 50 અરજદારોની પોલીસમાં લેખિત રજૂઆત | 50 petitioners submit written r…

‘કેપિટલ ફાઇનાન્સ’ના સંચાલકો સામે 50 અરજદારોની પોલીસમાં લેખિત રજૂઆત | 50 petitioners submit written r…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News