gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં સગર્ભાને ઝોળીમાં નાંખી પાંચ કિ.મી. ખાડાટેકરાવાળા રસ્તે લઇ જવાઇ …

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં સગર્ભાને ઝોળીમાં નાંખી પાંચ કિ.મી. ખાડાટેકરાવાળા રસ્તે લઇ જવાઇ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નસવાડી, બોડેલી તા.૨૭ છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના આંબાડુંગર ગામના માનકુલા ફળિયાની સગર્ભા મહિલાને પાંચ કિલોમીટર ઝોળીમાં નાખીને ૧૫ જેટલા યુવાનો મહામુસીબતે હાફેશ્વર સુધી લઇ ગયા હતાં. રસ્તાના અભાવે જીવનું જોખમ ઉઠાવીને સગર્ભાને બાદમાં કવાંટ લઇ જઇ પ્રસૂતિ કરાવતા મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.

આદિવાસી વિસ્તાર કવાંટ તાલુકાના છેવાડાના ગામોમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ સરકાર દ્વારા રસ્તાની સુવિધા ના આપતા સગર્ભા મહિલાઓને પ્રસૂતિ માટે  ઝોળીમાં ઊંચકીને લઇ જવાની ઘટનાઓ વારંવાર બને છે. કવાંટ તાલુકાના આંબાડુંગર ગામની ૨૨ વર્ષની કોકિલા અરવિંદભાઈ ભીલને ગઇ સાંજે પ્રસૂતિનો દુખાવો ઉપડતા ગામના ૧૫ જેટલા યુવાનો લાકડાના ટેકા ઉપર ચાદર બાંધી તેની ઝોળી બનાવી તેને આ ઝોળીમાં સૂવડાવી પાંચ કિલોમીટર ચાલીને હાફેશ્વર સુધી પહોંચાડી હતી.

ખાડા ટેકરા વાળા રસ્તા તેમજ નદીમાં પાણી અને પગપાળા ચાલવાનું એક તરફ સગર્ભા મહિલા દર્દથી કણસતી હતી ગરમી અસહ્ય હતી ડુંગરોના ઢાળ ચઢવાના હતા અને જો પગ લપસે તો ઝોળી સાથે નીચે પટકાય તો સગર્ભા મહિલાને પણ મુશ્કેલી પડે આવી સ્થિતિમાં પાંચ કિ.મી.નો રસ્તો કાપવામાં યુવાનોને પસીનો આવી ગયો હતો. હાફેશ્વરથી આ મહિલાને એમ્બ્યુલન્સમાં કવાંટ પહોંચાડવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…
GUJARAT

April 11, 2026
ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

Next Post
ગીરો મૂકેલી કાર પરત નહિ કરી છેતરપિંડી કરનાર વાહનોની લેવેચ કરતો એજન્ટ પકડાયો | Fraudster arrested for…

ગીરો મૂકેલી કાર પરત નહિ કરી છેતરપિંડી કરનાર વાહનોની લેવેચ કરતો એજન્ટ પકડાયો | Fraudster arrested for...

૧૭ વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવનાર વિધર્મી સામે ફરિયાદ | Complaint filed against heretic who impregn…

૧૭ વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવનાર વિધર્મી સામે ફરિયાદ | Complaint filed against heretic who impregn...

સ્વચ્છ શહેરી જોડી અંતગર્ત વડોદરા કોર્પો. સાથે જોડાયેલા શહેરો વચ્ચે એમઓયુ કરાયા | MoU signed between …

સ્વચ્છ શહેરી જોડી અંતગર્ત વડોદરા કોર્પો. સાથે જોડાયેલા શહેરો વચ્ચે એમઓયુ કરાયા | MoU signed between ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકામાં ચાંદીમાં રોકાણના નામે પિતા-પુત્ર 6 કરોડનો ચૂનો લગાડી ફરાર! ભવ્ય શૉરૂમ અને કાર બતાવી લોકોને …

3 months ago
અમદાવાદમાં ‘SIR’ ની કામગીરી શરૂ, જાણો જિલ્લાની વિધાનસભા બેઠક પ્રમાણે મતદાર-BLOની સંખ્યા | Ahmedabad …

5 months ago
Waqf Amendment Act: વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો

11 months ago
અંડર-૧૪ સ્વ. ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાજ ચેમ્પિયન | Under 14 Late D K Gaekwad Cricket …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News