gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur Fertilizer Shortage: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ચોમાસાની શરૂઆતની સાથે જ જગતનો તાત મોટી આફતમાં મુકાયો છે. કપાસના વાવેતર બાદ હવે છોડને સમયસર ખાતર આપવાનું હોવાથી ખેડૂતોને ખાતરની સખત જરૂરિયાત છે, પરંતુ વહીવટી તંત્રની બેદરકારી અને ટેકનિકલ ખામીના કારણે ખેડૂતોને સમયસર ખાતર મળી રહ્યું નથી. બોડેલી તાલુકાના ચલામલી ગામે ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી અને રાતથી જ ઉજાગરા વેઠીને લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, છતાં તેમને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે.

સર્વર ડાઉન અને OTP ની સમસ્યા નડી

ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખાતર વિતરણ કેન્દ્રો પર સિસ્ટમનું સર્વર વારંવાર ડાઉન થઈ રહ્યું છે. ઓનલાઈન પ્રક્રિયા હેઠળ ખાતર મેળવવા માટે મોબાઈલ પર આવતો વન ટાઈમ પાસવર્ડ (OTP) સમયસર ન મળવાના કારણે આખી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આ ટેકનિકલ ખામીના લીધે કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી પણ ખેડૂતોને ખાતરનો એક કટ્ટો પણ નસીબ થતો નથી..

આ પણ વાંચો : તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી

ચાર-ચાર દિવસથી ધર્મના ધક્કા

બોડેલી તાલુકામાં મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી પર નિર્ભર છે. ચોમાસુ માથે છે અને જો કપાસના છોડને યોગ્ય સમયે ખાતર ન આપવામાં આવે તો આખા વર્ષનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે વિસ્તારના સ્થાનિક ખેડૂતો છેલ્લા ચાર દિવસથી ખાતર મેળવવા માટે કેન્દ્રો પર ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. ખેડૂતોએ તંત્ર સામે આક્રોશ સાથે આક્ષેપ કર્યો છે કે, સરકાર ડિજિટલ સિસ્ટમની વાતો કરે છે પરંતુ જમીની સ્તર પર સર્વરની સમસ્યાના લીધે કપાસની ખેતી કરતા હજારો પરિવારો મુંઝવણમાં મુકાઈ ગયા છે. ખેડૂતોએ વહેલી તકે ખાતરનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | ...

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma...

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં ખેતીવાડી કચેરીમાં પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers’ uproar at t…

સુરેન્દ્રનગરમાં ખેતીવાડી કચેરીમાં પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers’ uproar at t…

11 months ago
વરસાદી પાણીનો સંગ્રહ કરવા AMC ના ૧૨૩૦ બિલ્ડિંગમાં દોઢ વર્ષમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે | coll…

વરસાદી પાણીનો સંગ્રહ કરવા AMC ના ૧૨૩૦ બિલ્ડિંગમાં દોઢ વર્ષમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે | coll…

10 months ago
સુરતમાં સ્થાનિકોએ વિરોધ કરતાં ઉત્રાણ-કોસાડના શેલ્ટર હોમનું સ્થળ ફરી બદલાશે | location of Utran Kosad…

સુરતમાં સ્થાનિકોએ વિરોધ કરતાં ઉત્રાણ-કોસાડના શેલ્ટર હોમનું સ્થળ ફરી બદલાશે | location of Utran Kosad…

7 months ago
વડોદરામાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારને ઝૂંપડપટ્ટી મુક્ત કરવાનું અભિયાન : ઝૂંપડપટ્ટી તોડવા જતા ભાજપ-કો…

વડોદરામાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારને ઝૂંપડપટ્ટી મુક્ત કરવાનું અભિયાન : ઝૂંપડપટ્ટી તોડવા જતા ભાજપ-કો…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News