gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુર: નસવાડી-દેવલીયા રોડ પર પીકઅપ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Fatal Road Accid…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુર: નસવાડી-દેવલીયા રોડ પર પીકઅપ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Fatal Road Accid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Road Accident In Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી-દેવલીયા રોડ પર ભિષણ અકસ્માત સર્જાયો હતો. નારિયેળ ભરેલી એક પૂરપાટ ઝડપે આવતી પીકઅપ વાને બાઈકને થયેલી જોરદાર ટક્કર મારી હતી. જેમાં બાઈકમાં સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. મૃતક યુવાન પોલીસ વિભાગમાં જી.આર.ડી. જવાન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે તપાસ હાથ ધરી

મળતી માહિતી મુજબ, નસવાડીના જેમલગઢ ગામના રહેવાસી કનુભાઈ તડવી બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન નસવાડી-દેવલીયા રોડ વચ્ચે નારિયેળ ભરેલી એક પીકઅપ વાને તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કનુભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં પિતાએ ઠપકો આપતાં 23 વર્ષીય યુવાને ચોથા માળેથી લગાવી મોતની છલાંગ

અકસ્માત થતા જ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ નસવાડી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે પીકઅપ ચાલક સામે ગુનો નોંધી અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર: 10 કિલો હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ બે શખસની ધરપકડ | Vad…
GUJARAT

May 19, 2026
NEET પેપર લીક મામલો: ગાંધીનગરમાં ઉપવાસ પર બેસે તે પહેલાં જ NSUI કાર્યકરોની અટકાયત | NSUI Workers Det…

અમદાવાદમાં સાયબર ફ્રોડ: ગરીબોના નામે 100થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ; 5…

Next Post
કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર અને રામદેવપીરના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા |…

કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર અને રામદેવપીરના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા |...

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર હાપા નજીક એક રીક્ષા પલટી ખાઈ જતાં અંદર બેઠેલા શ્રમિક દંપત્તી અને બાળક ને …

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર હાપા નજીક એક રીક્ષા પલટી ખાઈ જતાં અંદર બેઠેલા શ્રમિક દંપત્તી અને બાળક ને ...

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં વહેલી સવારે એક ભેંસ એ ઉપાડો લેતાં ભારે અફરા-તફરી સર્જાઈ | Buffalo …

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં વહેલી સવારે એક ભેંસ એ ઉપાડો લેતાં ભારે અફરા-તફરી સર્જાઈ | Buffalo ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાઈનીઝ દોરીની 20 ફિરકી સાથે વડોદરાના બે ઝડપાયા | Two from Vadodara arrested with 20 strands of Chine…

5 months ago
લવ જેહાદનો કેસ દાખલ નહી કરવા પાદરાના PI બે લાખની લાંચના સાણસામાં PI વતી લાંચ લેતા ચાણસદનો સાજીદઅલી ઝ…

1 month ago
લીંબડીના જનશાળી ગામ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં 1નું મોત | 1 killed as truck rams into back of tru…

4 months ago
સોનાચાંદીમાં પ્રોફિટ બુકિંગ પાછળ વિક્રમી તેજીને બ્રેક | Record rally breaks on profit booking in gol…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News