gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુર: હોળી પર્વે ‘ઘેરૈયા’ની પરંપરા, 5 દિવસના કઠિન વ્રત સાથે આદિવાસી સંસ્કૃતિની અનોખો વારસો | C…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
છોટાઉદેપુર: હોળી પર્વે ‘ઘેરૈયા’ની પરંપરા, 5 દિવસના કઠિન વ્રત સાથે આદિવાસી સંસ્કૃતિની અનોખો વારસો | C…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur Holi 2026: આદિવાસી સંસ્કૃતિના ગઢ ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વની અનોખી રીતે ઉજવણી શરૂ થઈ ગઈ છે. જિલ્લાના નસવાડી તાલુકાના બજારોમાં આજે(4 માર્ચ, 2026) ઢોલ-નગારાના ગુંજારવ સાથે ‘ઘેરૈયા’ની ટોળીઓ ઉતરી આવતા સમગ્ર પંથકમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ધારસીમેલ ગામના ઘેરૈયાઓએ નસવાડીના મુખ્ય બજારોમાં નાચ-ગાન કરી દક્ષિણા એકઠી કરી હતી, જેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

શું છે ‘ઘેરૈયા’ બનવાની પરંપરા?

આદિવાસી સમાજમાં ઘેરૈયા બનવાનું વિશેષ મહત્વ છે. આ પરંપરા માત્ર મનોરંજન નથી, પણ સમૂહ ભાવના અને શિસ્તનું પ્રતીક છે. ઘેરૈયા બનેલા પુરુષો સળંગ પાંચ દિવસ સુધી પોતાના ઘરે જતા નથી. આ પાંચ દિવસ દરમિયાન તેઓ સ્નાન પણ કરતા નથી અને કઠિન વ્રતનું પાલન કરે છે. ઘેરૈયાઓ ગામે-ગામ અને બજારોમાં ફરીને નાચ-ગાન કરે છે અને દરેક દુકાનેથી સ્વેચ્છાએ દક્ષિણા મેળવે છે. પાંચ દિવસના અંતે તેઓ પોતાના પરિવારને મળે છે.

સેવા અને ગામના ઉત્થાન માટે ફાળો

ઘેરૈયાઓ દ્વારા એકઠી કરવામાં આવેલી રકમનો ઉપયોગ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પરંતુ ગામની એકતા અને સુવિધા માટે કરવામાં આવે છે. આ દક્ષિણામાંથી ગામ માટે લગ્ન પ્રસંગે ઉપયોગમાં આવતા મંડપના સાધનોની ખરીદી કરાય છે. સામાજિક પ્રસંગોમાં વાસણો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ વસાવવામાં આવે છે.આ પ્રવૃત્તિ દ્વારા ગામમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે છે.

આ પણ વાંચો: શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી

બજારોમાં આકર્ષણનું કેન્દ્ર

નસવાડીના બજારોમાં જ્યારે ધારસીમેલ ગામની ઘેરૈયા ટુકડી પહોંચી, ત્યારે સંગીતના તાલે વેપારીઓ અને ગ્રાહકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. હોળીના તહેવાર નિમિત્તે આદિવાસી જિલ્લામાં આ પરંપરા પાંચ દિવસ સુધી ધૂમ મચાવશે. આધુનિક યુગમાં પણ પોતાની સંસ્કૃતિને જીવંત રાખવાનો આદિવાસી સમાજનો આ પ્રયાસ પ્રશંસનીય છે.

વર્ષો જૂની આ પરંપરા આજે પણ અકબંધ છે. ઢોલ-નગારાના તાલે જ્યારે ઘેરૈયાઓ બજારમાં નીકળે છે, ત્યારે આદિવાસી લોક સંસ્કૃતિના દર્શન થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી | Pregnant Woman Ca…

શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી | Pregnant Woman Ca...

સુરતીઓ ધૂળેટીના રંગ સાથે લાગણીના રંગે રંગાયા, DJ પાર્ટી અને રેઈન ડાન્સથી ઉત્સાહભેર માહોલ | holi Cele…

સુરતીઓ ધૂળેટીના રંગ સાથે લાગણીના રંગે રંગાયા, DJ પાર્ટી અને રેઈન ડાન્સથી ઉત્સાહભેર માહોલ | holi Cele...

ભારતની ગેસ કંપનીઓએ ઉદ્યોગોનાં ગેસ પુરવઠામાં 40 ટકા કાપ મૂક્યો | Indian gas companies cut gas supply …

ઈરાન-ઈઝરાયલના યુદ્ધની અસર ગુજરાત પર: ઉદ્યોગોના ગેસ પૂરવઠાની સપ્લાયમાં 50 ટકાનો કાપ મૂકવાનો ગુજરાત ગે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવલીની શ્રી સરકાર જમીન અને પુત્રને નોકરી અપાવવાના નામે 14 લાખની ઠગાઇ | cheating of rs 14 lakhs on t…

સાવલીની શ્રી સરકાર જમીન અને પુત્રને નોકરી અપાવવાના નામે 14 લાખની ઠગાઇ | cheating of rs 14 lakhs on t…

3 months ago
ભારતે આફ્રિકા-એશિયા પ્રશાંતના નવા માર્ગેથી ક્રૂડની ખરીદી શરૂ કરી | India starts buying crude oil thr…

ભારતે આફ્રિકા-એશિયા પ્રશાંતના નવા માર્ગેથી ક્રૂડની ખરીદી શરૂ કરી | India starts buying crude oil thr…

6 months ago
મેમાં ખાદ્ય તેલની આયાત 6 ટકાથી વધુ વધી 13.39 લાખ ટન રહી | Edible oil imports rose by over 6% to 1 33…

મેમાં ખાદ્ય તેલની આયાત 6 ટકાથી વધુ વધી 13.39 લાખ ટન રહી | Edible oil imports rose by over 6% to 1 33…

3 months ago
વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News