gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતાં હોસ્પિટલ ખસેડાયો, પિતાએ કરી કાર્યવાહીની માગ | Tea…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતાં હોસ્પિટલ ખસેડાયો, પિતાએ કરી કાર્યવાહીની માગ | Tea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલી કેસરપુરા પ્રાથમિક શાળામાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક શિક્ષકે ધોરણ 4ના વિદ્યાર્થીને અગમ્ય કારણોસર ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થતાં તેને રાત્રે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. મારને કારણે વિદ્યાર્થી એટલો અબકી ગયો હતો કે તેના માતા-પિતા ગહન ચિંતામાં મૂકાયા છે.

વિદ્યાર્થીનું ડોકું સીધું ન થતાં CHCમાં તપાસ

મળતી માહિતી અનુસાર, શિક્ષક દ્વારા માર મારવાની આ ઘટના બાદ વિદ્યાર્થીની તબિયત લથડી હતી. વિદ્યાર્થીને એટલી હદે માર મારવામાં આવ્યો હતો કે તેનું ડોકું એકદમ સીધું ન થતું હોવાથી પરિવારજનો ચિંતિત બન્યા હતા. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મારફતે વિદ્યાર્થીને નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યો હતો. ડૉક્ટરે વિદ્યાર્થીની તપાસ કરીને જરૂરી સારવાર આપી હતી.

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યમાં 6 નવી DEO કચેરીઓ કાર્યરત થશે, વહીવટી માળખામાં ફેરફાર

શિક્ષક સામે પગલાં લેવા માગ

શિક્ષક દ્વારા માસૂમ વિદ્યાર્થીને ઢોર માર મારવાની આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વિદ્યાર્થીના પિતાએ આ ગંભીર કૃત્ય બદલ જવાબદાર શિક્ષક સામે કડકમાં કડક પગલાં ભરવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ શિક્ષક વિદ્યાર્થીઓ સાથે આવું વર્તન ન કરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…
GUJARAT

February 13, 2026
સરકારી કર્મચારીની ગાડીના કાચ ફોડી તસ્કરો ૫.૧૫ લાખની મતા ચોરી ગયાં | Smugglers stole votes worth Rs 5…

બુલેટના ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર બે પિતરાઇ ભાઇના મૃત્યુ | Two cousins ​​on bike killed after b…

Next Post
સુરત પાલિકાના પટાવાળાથી માંડી ડેપ્યુટી કમિ.ને મતદાર યાદીમાં જવાબદારી સોંપી | Surat Municipality’s pe…

સુરત પાલિકાના પટાવાળાથી માંડી ડેપ્યુટી કમિ.ને મતદાર યાદીમાં જવાબદારી સોંપી | Surat Municipality's pe...

ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: 6 નવી DEO કચેરીઓ શરૂ થશે, વહીવટી માળખામાં ફેરફાર | gujarat educat…

ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: 6 નવી DEO કચેરીઓ શરૂ થશે, વહીવટી માળખામાં ફેરફાર | gujarat educat...

સુરત કોંગ્રેસના પ્રવક્તાને પ્રોટોકોલનો ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે શહેર પ્રમુખની નોટિસ | Sura…

સુરત કોંગ્રેસના પ્રવક્તાને પ્રોટોકોલનો ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે શહેર પ્રમુખની નોટિસ | Sura...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફમાં રાહતની અસર! સેન્સેક્સ 1300 પોઇન્ટના ઉછાળે બંધ, નિફ્ટી 22800 ક્રોસ | bulls tighten grip as s…

10 months ago
વડોદરાના શિયાબાગ વિસ્તારમાં પિતાએ પુત્રીની છેડતી કરી | Father molested his daughter in Shahibaug are…

4 months ago
‘…તો ભાજપના ધારાસભ્ય બનવાનો કોઈ મતલબ નથી’, અચાનક મણિપુરમાં નેતા કેમ ભડક્યાં | will think about res…

ભાવનગર મહાપાલિકાને છેલ્લા 5 વર્ષમાં કુલ રૂા. 26.14 કરોડની વ્યવસાય વેરાની આવક | The municipality has …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News