gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘…તો ભાજપના ધારાસભ્ય બનવાનો કોઈ મતલબ નથી’, અચાનક મણિપુરમાં નેતા કેમ ભડક્યાં | will think about res…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in INDIA
0 0
0
‘…તો ભાજપના ધારાસભ્ય બનવાનો કોઈ મતલબ નથી’, અચાનક મણિપુરમાં નેતા કેમ ભડક્યાં | will think about res…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Manipur MLA T. Shyam Kumar: મણિપુરના ભાજપના ધારાસભ્ય ટી. શ્યામકુમારે રવિવારે સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ તેમને મળવાનો સમય નહીં આપે, તો તેઓ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપવા વિશે વિચારવા મજબૂર થશે.

બીજી તરફ, રવિવારે મણિપુરના ઓછામાં ઓછા નવ ધારાસભ્યો દિલ્હી જવા રવાના થયા હતા. આ ધારાસભ્યોમાં વિધાનસભા અધ્યક્ષ સત્યબ્રત તેમજ ધારાસભ્યો કે. જોયકિશન, બસંત કુમાર, કરમ શ્યામ, યુમનામ ખેમચંદ, ઉશમ દેબેન, ખ ઇબોમ્ચા અને નૂરુલ હસનનો સમાવેશ થાય છે. તેઓ બધા અલગ-અલગ ફ્લાઇટ્સ દ્વારા દિલ્હી પહોંચ્યા હતા.

શ્યામકુમારની કેન્દ્રીય નેતૃત્વને ધમકી: સમય નહીં આપો તો રાજીનામું

નવી દિલ્હી જવા રવાના થતા પહેલા ઇમ્ફાલ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં, એન્ડ્રો વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શ્યામકુમારે કહ્યું હતું કે, ‘જો પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ અમને મળવાનો સમય નહીં આપે, તો ભાજપના ધારાસભ્ય બની રહેવાનો કોઈ અર્થ નથી અને અમારે રાજીનામું આપવું પડશે.’

શ્યામકુમારે વધુમાં કહ્યું કે, ‘જો કેન્દ્રીય નેતાઓ મણિપુરમાં લોકપ્રિય સરકાર બનાવવાની વાત પર સહમત નહીં થાય, તો અમારે અન્ય વિકલ્પો પર વિચાર કરવો પડશે.’

ધારાસભ્યો દિલ્હીમાં રજૂ કરશે લોકોની આકાંક્ષાઓ

ભાજપના ધારાસભ્ય ખ ઇબોમ્ચાએ કહ્યું કે, ‘ભાજપના તમામ 30 ધારાસભ્યો દિલ્હી જઈ રહ્યા છે અને દરેક મુદ્દા પર ચર્ચા કરશે.’

જયારે આ અંગે એનપીપીના ધારાસભ્ય શેખ નૂરુલ હસને કહ્યું હતું કે, ‘શાંતિ પુનઃસ્થાપિત થઈ ગઈ છે અને લોકોની આકાંક્ષાઓ સરકારના ગઠનની છે. અમને આશા છે કે ટૂંક સમયમાં નવા નેતાના નેતૃત્વમાં નવી સરકારની રચના થઈ જશે.’

આ પણ વાંચો: 20 મિનિટ પહેલા જ આગની જાણ કરી હતી પણ ડૉક્ટરો ભાગી ગયા, જયપુર અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીની આંખોદેખી

ભાજપનું એક પ્રતિનિધિમંડળ પહેલેથી જ રાજધાનીમાં

ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી એન. બીરેન સિંહના નેતૃત્વમાં ભાજપના ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ પહેલેથી જ રાષ્ટ્રીય રાજધાનીમાં હાજર છે. આ ટીમમાં એચ ડિંગો, ટી રોબિન્દ્ર, એસ રંજન, ગોવિંદદાસ કોન્થૌજમ અને પર્વતીય વિસ્તાર સમિતિના અધ્યક્ષ ડિંગાંગલુંગ ગંગમેઈ સામેલ છે.

સિંહે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ રાજ્યમાં લોકપ્રિય સરકારના ગઠન માટે કેન્દ્રીય નેતાઓ પર દબાણ લાવશે અને સાથે જ આંતરિક રીતે વિસ્થાપિત લોકો (IDP) અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંબંધિત મુદ્દાઓ પણ ઉઠાવશે.

'...તો ભાજપના ધારાસભ્ય બનવાનો કોઈ મતલબ નથી', અચાનક મણિપુરમાં નેતા કેમ ભડક્યાં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ એરપોર્ટ પરથી ₹60 લાખનું સોનું ઝડપાયું, આઇડિયા જોઇને મગજ ભમી જશે | ahmedabad airport gold sei…

અમદાવાદ એરપોર્ટ પરથી ₹60 લાખનું સોનું ઝડપાયું, આઇડિયા જોઇને મગજ ભમી જશે | ahmedabad airport gold sei...

જામનગરની જિલ્લા જેલમાં યોગ કાર્યક્રમ યોજાયો : બંદીવાનો દ્વારા યોગ કરાયા | Yoga program held in Jamna…

જામનગરની જિલ્લા જેલમાં યોગ કાર્યક્રમ યોજાયો : બંદીવાનો દ્વારા યોગ કરાયા | Yoga program held in Jamna...

જામનગરના હોમગાર્ડઝના જવાનો પણ ગરબાના તાલે ઘૂમ્યા | Garba organized for Jamnagar’s Home Guards

જામનગરના હોમગાર્ડઝના જવાનો પણ ગરબાના તાલે ઘૂમ્યા | Garba organized for Jamnagar's Home Guards

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના આકાશમાં આજે અદ્ભુત નજારો: વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી ‘સુપરમૂન’ નરી આંખે જોવા મળશે | jamna…

જામનગરના આકાશમાં આજે અદ્ભુત નજારો: વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી ‘સુપરમૂન’ નરી આંખે જોવા મળશે | jamna…

9 months ago
વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટના ગોડાઉનમાં ભીષણ આગ | fire caught in scrap godown near waghodia cha…

વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટના ગોડાઉનમાં ભીષણ આગ | fire caught in scrap godown near waghodia cha…

3 months ago
હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો રાફડો: ‘બીગબુલ’ના સંચાલકો દ્વારા રોકાણકાર સાથે 4 લાખની છેતરપિંડી | Himma…

હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો રાફડો: ‘બીગબુલ’ના સંચાલકો દ્વારા રોકાણકાર સાથે 4 લાખની છેતરપિંડી | Himma…

8 months ago
એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલતા સુરતના વેપારીની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા | Guj…

એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલતા સુરતના વેપારીની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા | Guj…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News