gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર: કોળી ગામે વૃદ્ધની કુહાડીના ઘા મારી કરપીણ હત્યા! આરોપી ફરાર | 65 Year Old Man Found Dead…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર: કોળી ગામે વૃદ્ધની કુહાડીના ઘા મારી કરપીણ હત્યા! આરોપી ફરાર | 65 Year Old Man Found Dead…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur Crime News: છોટા ઉદેપુર તાલુકાના કોળી ગામમાં રહસ્યમય સંજોગોમાં એક 65 વર્ષીય વૃદ્ધની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગામના નિશાળ ફળિયામાં રહેતા વૃદ્ધ પર અજાણ્યા શખસે કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

નિશાળ ફળિયામાં હત્યાથી ખળભળાટ

મળતી માહિતી અનુસાર, મૃતકની ઓળખ 65 વર્ષીય નંદુ રાઠવા તરીકે થઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નંદુ રાઠવા પર કોઈ અજાણ્યા શખસે હિંસક હુમલો કર્યો હતો. મૃતદેહ પર કુહાડીના ઘા જોવા મળતા આ મામલો સ્પષ્ટપણે હત્યાનો હોવાની શંકા દ્રઢ બની છે. હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: વાવ-થરાદ: લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

પોલીસ અને FSLની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

ઘટનાની જાણ થતાં જ છોટા ઉદેપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ  માટે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પીએમ રિપોર્ટ અને એફએસએલની તપાસ બાદ જ મોતનું સચોટ કારણ અને હુમલાની પદ્ધતિ સ્પષ્ટ થશે.

આ ઘટનાને પગલે કોળી ગામના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, હવે લોકો પોતાના ઘરમાં પણ સલામત રહ્યા નથી. ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે આખરે આ ઘાતકી હત્યા કરનાર કોણ છે? લોકોમાં વધતા જતા અસંતોષ વચ્ચે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે પોલીસ તાત્કાલિક હત્યારાને શોધી કાઢે અને કડક પગલાં ભરે. હાલમાં પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને અલગ-અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી
GUJARAT

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

April 12, 2026
ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…
GUJARAT

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

April 12, 2026
અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…
GUJARAT

અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…

April 12, 2026
Next Post
કારેલીબાગ વિસ્તારની સ્કૂલમાં પરીક્ષા બાદ વિધાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો |…

કારેલીબાગ વિસ્તારની સ્કૂલમાં પરીક્ષા બાદ વિધાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો |...

જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો …

જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો ...

વાવ-થરાદ: લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ | Tharad Vav Li…

વાવ-થરાદ: લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ | Tharad Vav Li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: 1955ની ઐતિહાસિક બાંડુંગ સમિટથી 2026ની AI સમિટ સુધી, ભારતની વૈશ્વિક ભૂમિકા બદલાઈ પણ સિદ્ધા…

Explainer: 1955ની ઐતિહાસિક બાંડુંગ સમિટથી 2026ની AI સમિટ સુધી, ભારતની વૈશ્વિક ભૂમિકા બદલાઈ પણ સિદ્ધા…

2 months ago
હળવદમાં પાછોતરા વરસાદથી ખરીફ પાકને મોટું નુકસાન | Heavy rains in Halvad cause major damage to Kharif…

હળવદમાં પાછોતરા વરસાદથી ખરીફ પાકને મોટું નુકસાન | Heavy rains in Halvad cause major damage to Kharif…

6 months ago
પિતાનાં મર્ડરની શંકા રાખી પુત્ર દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ | Son attempts to kill young man on su…

પિતાનાં મર્ડરની શંકા રાખી પુત્ર દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ | Son attempts to kill young man on su…

5 months ago
દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર વકીલને મેડિકલ ટેસ્ટ માટે અમદાવાદ લઇ જવાયા | Lawyer who co…

દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર વકીલને મેડિકલ ટેસ્ટ માટે અમદાવાદ લઇ જવાયા | Lawyer who co…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News