gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો …

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો …
3
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી બળાત્કાર ગુજારવાના ગંભીર ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે.

માહિતી મુજબ, મુળ જામનગરની અને હાલ રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ આશરે દોઢ મહિના પહેલા બ્યુટી પાર્લરમાં એપોઇન્ટમેન્ટ માટે ફોન કરતા ભૂલથી અન્ય નંબર પર સંપર્ક કર્યો હતો. આ દરમિયાન તે રાજકોટના મવડી વિસ્તારના રહેવાશી અને મુળ મોટી માટલી (તા. કાલાવડ, જી. જામનગર)ના વતની પંકજભાઈ ઉર્ફે લાલો ધીરજભાઈ સભાયા (ઉ.વ. 37) ના સંપર્કમાં આવી હતી.

આરોપીએ મહિલાને કારખાનામાં નોકરી આપવાની લાલચ આપી રાજકોટ બસ સ્ટેશન પાછળ એક હોટલમાં બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપી વારંવાર ફોન અને મેસેજ દ્વારા પરેશાન કરતો રહ્યો હતો.

તા. 8 એપ્રિલ 2026ના રોજ, મહિલા જામનગરમાં પોતાના સસરાના ઘરે આવેલ હોવાની જાણ થતા આરોપી જામનગર આવી સાત રસ્તા વિસ્તારમાં મહિલાને બોલાવી એસ.ટી. બસ સ્ટેશન રોડ પર મયુર મેડિકલ સામે આવેલી હોટલમાં ફરીથી નોકરીના બહાને બોલાવી બે વખત બળાત્કાર ગુજાર્યો હતો.

આ બનાવ અંગે મહિલાના પતિને જાણ થતાં આખરે આ મામલે મહિલાએ જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની મેડિકલ તપાસણી કરાવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી પંકજભાઈ સભાયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરીને જેલ હવાલે કર્યો છે.

આ ગુનાની વધુ તપાસ મહિલા પી.એસ.આઈ. વી.આર. જોરીયા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
વાવ-થરાદ: લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ | Tharad Vav Li…

વાવ-થરાદ: લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ | Tharad Vav Li...

જામનગરમાં આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં એક વેપારી ઝડપાયો અન્ય એક ફરાર | A trader was caught…

જામનગરમાં આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં એક વેપારી ઝડપાયો અન્ય એક ફરાર | A trader was caught...

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રનના બનાવવામાં એક યુવાનનું ટ્રક હેઠળ કચડાઈ જતાં કરુણ મૃત્યુ…

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રનના બનાવવામાં એક યુવાનનું ટ્રક હેઠળ કચડાઈ જતાં કરુણ મૃત્યુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઊંઘતા પહેલા આ વસ્તુનું વધારો સેવન, પેટની ચરબી તો ફટાફટ ઓગળવા માંડશે

11 months ago
ભાજપ કરતાં 15 લાખ વધુ વોટ મળ્યાં છતાં RJD 25 સીટમાં સમેટાઈ, આ બે રીતે નંબર-1 | Despite getting 15 la…

ભાજપ કરતાં 15 લાખ વધુ વોટ મળ્યાં છતાં RJD 25 સીટમાં સમેટાઈ, આ બે રીતે નંબર-1 | Despite getting 15 la…

11 months ago
સોના-ચાંદીમાં પ્રચંડ તેજી, તમામ રૅકોર્ડ ધ્વસ્ત, સોનું ₹1.72 લાખ અને ચાંદી ₹3.77 લાખને પાર | gold cro…

સોના-ચાંદીમાં પ્રચંડ તેજી, તમામ રૅકોર્ડ ધ્વસ્ત, સોનું ₹1.72 લાખ અને ચાંદી ₹3.77 લાખને પાર | gold cro…

9 months ago
ખંભાતના દરિયામાં ગેસ મળ્યો, ભારતના ઓફ શોર ડેવલપમેન્ટમાં મહત્ત્વની સિદ્ધિ | Cairn Oil & Gas Discovers…

ખંભાતના દરિયામાં ગેસ મળ્યો, ભારતના ઓફ શોર ડેવલપમેન્ટમાં મહત્ત્વની સિદ્ધિ | Cairn Oil & Gas Discovers…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News