gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર: બોડેલી પોલીસે સંખાંદ્રા ગામની સીમમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો, કારચાલક ફરાર | Chhota…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર: બોડેલી પોલીસે સંખાંદ્રા ગામની સીમમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો, કારચાલક ફરાર | Chhota…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે છોટા ઉદેપુરની બોડેલી પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે સંખાંદ્રા ગામની સીમમાંથી કારમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે દારૂ અને કાર સહિત કુલ  10.56 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બાતમીના આધારે વોચ ગોઠવી કાર્યવાહી

મળતી માહિતી અનુસાર, બોડેલી પોલીસની ટીમ તાંદલજા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી કે એક સફેદ રંગની કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સંખાંદ્રા ગામની સીમમાં તળાવ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવી હતી.

પોલીસે કારની તપાસ કરતા અંદરથી ગુપ્ત રીતે છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂની કુલ 960 બોટલ સહિત કાર અને દારૂ મળીને કુલ 10,56,560 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

આ પણ વાંચો: જામનગર: હાપા ઈન્ડસ્ટ્રીયલ એરિયાની મસાલા ફેક્ટરીમાં ભીષણ આગ, 35 ટન મરચાનો જથ્થો બળીને ખાખ

કારચાલક પોલીસને થાપ આપી ફરાર

પોલીસ કાર્યવાહી દરમિયાન કારચાલક અંધારાનો કે ભીડનો લાભ લઈને સ્થળ પર જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. બોડેલી પોલીસે હાલ કારચાલક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
જામનગર: હાપા ઈન્ડસ્ટ્રીયલ એરિયાની મસાલા ફેક્ટરીમાં ભીષણ આગ, 35 ટન મરચાનો જથ્થો બળીને ખાખ | Massive F…

જામનગર: હાપા ઈન્ડસ્ટ્રીયલ એરિયાની મસાલા ફેક્ટરીમાં ભીષણ આગ, 35 ટન મરચાનો જથ્થો બળીને ખાખ | Massive F...

જામનગર નજીક જોગવડ ગામની સીમ વિસ્તારમાં પરપ્રાંતિય શ્રમિક યુવાનનો અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આપઘાત …

જામનગર નજીક જોગવડ ગામની સીમ વિસ્તારમાં પરપ્રાંતિય શ્રમિક યુવાનનો અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આપઘાત ...

જામનગરના બેડેશ્વર નજીક કાપડ મિલની ચાલી વિસ્તારમાં નિર્જન સ્થળેથી એક અજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યો…

જામનગરના બેડેશ્વર નજીક કાપડ મિલની ચાલી વિસ્તારમાં નિર્જન સ્થળેથી એક અજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી અગાઉ વિવાદ : અમદાવાદના ચાંદલોડિયામાં રોડ પહોળો કરવા એક હજાર મકાનોમાં કપાત આવશે | ahmedabad ch…

ચૂંટણી અગાઉ વિવાદ : અમદાવાદના ચાંદલોડિયામાં રોડ પહોળો કરવા એક હજાર મકાનોમાં કપાત આવશે | ahmedabad ch…

4 months ago
ભાવનગર-બોટાદ જિલ્લામાં 4 સ્થળે જુગારના દરોડા : 14 ઝડપાયા

ભાવનગર-બોટાદ જિલ્લામાં 4 સ્થળે જુગારના દરોડા : 14 ઝડપાયા

1 year ago
મોરબીની મચ્છુ નદીમાં આપઘાતના ઈરાદે યુવકે મારી છલાંગઃ બચાવવા ગયેલા મિત્ર સહિત બેના મોત | man Jumps in…

મોરબીની મચ્છુ નદીમાં આપઘાતના ઈરાદે યુવકે મારી છલાંગઃ બચાવવા ગયેલા મિત્ર સહિત બેના મોત | man Jumps in…

9 months ago
મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર પથ્થરમારો, સેના તૈનાત, હાલ સ્થિતિ કાબૂમાં

મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર પથ્થરમારો, સેના તૈનાત, હાલ સ્થિતિ કાબૂમાં

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News