gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘છોટી કાશી’ જામનગરમાં 100થી 489 વર્ષ પ્રાચીન ડઝનેક મંદિરો | Dozens of temples ranging from 100 to 48…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
‘છોટી કાશી’ જામનગરમાં 100થી 489 વર્ષ પ્રાચીન ડઝનેક મંદિરો | Dozens of temples ranging from 100 to 48…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પુષ્ટી સંપ્રદાયનાં સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજીનાં સમયથી આરંભ  થયેલી મોટી હવેલી : કૃષ્ણ અને વિષ્ણુનાં પ્રસિધ્ધ મંદિરો અહીંની આગવી ઓળખ સમાન : કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ સહિતનાં ધર્મસ્થાનોથી દેદીપ્યમાન નવાનગર હરિ- હરનું શહેર છે

જામનગર, : 486 વર્ષ પહેલા જામરાવળે વસાવેલ નવાનગર આજે જામનગર તરીકે ઓળખાય છે, જે તેનાં મંદિરો અને ધર્મપરાયણ જનતાને લીધે છોટીકાશી પણ કહેવાય છે. ગઈકાલે જ વામન જયંતીની ઉજવણી થઈ ત્યારે આ નગરનાં પ્રસિધ્ધ શિવાલયો ઉપરાંત અનેક પ્રાચીન અને પ્રખ્યાત વિષ્ણુ મંદિરો, કૃષ્ણ મંદિરોનો ઈતિહાસ પણ જાણવા જેવો છે. 

કૃષ્ણ પ્રણામી ધર્મ તરીકે વિશ્વભરમાં અનુયાયીઓ ધરાવતા પ્રણામી સંપ્રદાયની આચાર્યપીઠ ખીજડામંદિર જામનગરમાં છે. આ સંપ્રદાય શ્રી કૃષ્ણનાં 11 વર્ષ અને 52 દિવસની વયનાં સ્વરૂપને આરાધ્ય માને છે. સંપ્રદાયનાં સ્થાપક દેવચંદજી મહારાજ નામનાં સિદ્ધ પુરૂષ હતા તેમનાં શિષ્ય અને જામનગરનાં લોહાણા સમાજમાં જન્મેલ પ્રાણનાથજીએ સંપ્રદાયનો ખૂબ વિસ્તાર કર્યો. હાલ અહીં કૃષ્ણમણિજી મહારાજ મહંત પદે સેવારત છે. પુષ્ટી સંપ્રદાયનાં સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજીનાં સમયથી આરંભ થયેલ નગરની શ્રી મોટી હવેલીની ગાદીએ હાલ પૂ. હરિરાયજી મહારાજ બિરાજે છે. અહીં ભગવાનનું મદનમોહન સ્વરૂપ ગદાધરદાસજી વડે પૂજીત છે. 

  રણજીત રોડ નજીક આવેલ ખવાસ જ્ઞાાતિનું પ્રાચીન શ્રી પુરૂષોત્તમજીનું મંદિર પણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. રાજગોર ફળીમાં આવેલ રાજ્ય પુરોહિત જ્ઞાાતિનું શ્રી રાધાકૃષ્ણ મંદિર પણ એક સૈકાથી વધુ પ્રાચીન છે.  ખંભાળીયા ગેઇટ બહાર કિસાન ચોક પાસે આવેલ શ્રી દ્વારકા પુરી મંદિર પણ ખૂબ પ્રાચીન હોવાની માન્યતા છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશરૂપે બિરાજે છે. અહીં ધ્વજારોહણનું મહાત્મય છે. લીમડાલાઇન વિસ્તારમાં શ્રી આણદાબાવા આશ્રમ સંલગ્ન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર પણ ભવ્ય છે. અહી લક્ષ્મીનારાયણ વિરાટ સ્વરૂપે ભક્તોનાં આરાધ્ય છે. 

 આ ઉપરાંત પણ નગરમાં  કૃષ્ણ મંદિરો – વિષ્ણુ મંદિરો છે તથા વિવિધ જ્ઞાાતિ વિશેષનાં પણ વિષ્ણુ ભગવાનનાં વિવિધ રૂપોને સમપત મંદિરો છે જેમકે વાણંદ જ્ઞાાતિનું લક્ષ્મીનારાયણ મંદિર, ગિરનારા બ્રાહ્મણ જ્ઞાાતિનું રાધા દામોદરજીનું મંદિર, ભાટીયા જ્ઞાાતિનું શ્યામ સુંદરજી મંદિર, વાંઝા જ્ઞાાતિનું મોરલીમનોહર મંદિર વગેરે મંદિરો પણ વિષ્ણુ ભક્તોની આસ્થાનાં સ્થાનકો છે. આમ, છોટીકાશી કહેવાતું જામનગર અનેક પ્રાચીન – પ્રસિદ્ધ વિષ્ણુ મંદિરોને કારણે વિષ્ણુ ઉપાસનાની પણ સદીઓ જૂની પરંપરા ધરાવતુ હોય એમ કહી શકાય કે આ શહેર હરિ- હરનું શહેર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
શંકા રાખીને પતિએ નોકરી કરતી પત્નીને માથામાં લોખંડનો દસ્તો મારતા લોહી લુહાણ | Ewe mwán a wichi mékúre…

શંકા રાખીને પતિએ નોકરી કરતી પત્નીને માથામાં લોખંડનો દસ્તો મારતા લોહી લુહાણ | Ewe mwán a wichi mékúre...

ગાંધીનગર આરટીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છ મહિનામાં બે વખત એસીબીની ટ્રેપ | Gandhinagar RTO a hotbed of corr…

ગાંધીનગર આરટીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છ મહિનામાં બે વખત એસીબીની ટ્રેપ | Gandhinagar RTO a hotbed of corr...

ખોખરામાં મકાનમાંથી રૃા.૧.૨૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea Rs 1 20 lakh aramas ra solä…

ખોખરામાં મકાનમાંથી રૃા.૧.૨૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea Rs 1 20 lakh aramas ra solä...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારે વરસાદ, પૂરથી પાકને નુકસાન છતાં, અનાજ ઉત્પાદનમાં વધારો થવાનો લક્ષ્યાંક | Despite crop damage due…

ભારે વરસાદ, પૂરથી પાકને નુકસાન છતાં, અનાજ ઉત્પાદનમાં વધારો થવાનો લક્ષ્યાંક | Despite crop damage due…

1 year ago
લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

4 months ago
ઝારખંડમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના, મહિલાએ બે બાળકો સાથે ગળે ફાંસો ખાધો | Jharkhand Tragedy W…

ઝારખંડમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના, મહિલાએ બે બાળકો સાથે ગળે ફાંસો ખાધો | Jharkhand Tragedy W…

1 year ago
બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યા મેલના IP એડ્રેસ વિદેશના હોવાથી આરોપીઓ સુધી પહોંચવું મોટો પડકાર | difficult…

બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યા મેલના IP એડ્રેસ વિદેશના હોવાથી આરોપીઓ સુધી પહોંચવું મોટો પડકાર | difficult…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News