gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છ મહિનાથી બંધ બ્રિજનું સામરકામથી થતાં લોકોએ ખુલ્લો મુકી દીધો ઃ દુર્ઘટના સર્જાય તે પહેલા નવો બ્રિજ બન…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
છ મહિનાથી બંધ બ્રિજનું સામરકામથી થતાં લોકોએ ખુલ્લો મુકી દીધો ઃ દુર્ઘટના સર્જાય તે પહેલા નવો બ્રિજ બન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જર્જરિત બ્રિજ સરકારી ચોપડે ‘બંધ’ પણ વાહનોની અવરજવર ‘શરૃ’

જોખમી મુસાફરી – ધ્રાંગધ્રા-કુડા રોડ પરનો બિસ્માર ડાયવર્ઝન અને તંત્રની ઉદાસીનતાથી પ્રજા પરેશાન

ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રા તાલુકાના કુડા તરફ જતો મુખ્ય બ્રિજ વહીવટી તંત્રની ઘોર નિષ્ક્રિયતાનું જીવંત ઉદાહરણ બની ગયો છે. છ મહિના પૂર્વે આ બ્રિજને અતિ જર્જરિત જાહેર કરી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ લાંબા સમયની હાલાકીથી કંટાળીને આખરે ગ્રામજનોએ જીવના જોખમે આ બ્રિજને ફરીથી ખુલ્લો કરી દીધો છે. હાલમાં આ બ્રિજ સરકારી કાગળો પર તો બંધ છે, પરંતુ વાસ્તવિકતામાં અહીંથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો પસાર થઈ રહ્યા છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.

તંત્ર દ્વારા બ્રિજના વિકલ્પ તરીકે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, તેની હાલત અત્યંત દયનીય છે. કાદવ-કીચડ અને મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો આ રસ્તેથી પસાર થવા તૈયાર નથી. છેલ્લા છ મહિનાથી કુડા સહિત આસપાસના આઠથી વધુ ગામોના ગ્રામજનો, દૂધ ઉત્પાદકો અને નોકરીયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. ચોંકાવનારી વાત એ છે કે આટલો લાંબો સમય વીતવા છતાં તંત્રએ બ્રિજના રિપેરિંગ કે નવા બાંધકામ અંગે એક પણ ડગલું ભર્યું નથી.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જર્જરિત બ્રિજ પરથી થતી અવરજવરને કારણે કોઈ ગંભીર જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. ગ્રામજનોએ આક્રોશ સાથે માંગ કરી છે કે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને વહેલી તકે આધુનિક તેમજ સુરક્ષિત બ્રિજનું નિર્માણ કાર્ય શરૃ કરે, જેથી પ્રજાના માથે લટકતી આ જોખમની તલવાર દૂર થાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car
GUJARAT

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

March 28, 2026
હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…
GUJARAT

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

March 28, 2026
Next Post
નવા સપ્તાહમાં નિફટી 26599 ઉપર બંધ થતાં 26866 સેન્સેક્સ 86622 ઉપર બંધ થતાં 87488 જોવાશે | The new wee…

નવા સપ્તાહમાં નિફટી 26599 ઉપર બંધ થતાં 26866 સેન્સેક્સ 86622 ઉપર બંધ થતાં 87488 જોવાશે | The new wee...

૩૦થી ૫૦ વર્ષ જુની પાણી-ગટરની લાઈનના કારણે અમદાવાદના ૧૫૦થી વધુ સ્પોટ ઉપર ઈંદોરવાળી થવાની સંભાવના | Du…

૩૦થી ૫૦ વર્ષ જુની પાણી-ગટરની લાઈનના કારણે અમદાવાદના ૧૫૦થી વધુ સ્પોટ ઉપર ઈંદોરવાળી થવાની સંભાવના | Du...

દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઇફેક્ટીવ ઇમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો કરાયો | Effective import duty on …

દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઇફેક્ટીવ ઇમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો કરાયો | Effective import duty on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારના રાજકારણના મોટા સમાચાર, CM નીતિશના પુત્ર નિશાંત કુમાર આવતીકાલે JDUમાં જોડાશે | Nitish Kumar’s…

બિહારના રાજકારણના મોટા સમાચાર, CM નીતિશના પુત્ર નિશાંત કુમાર આવતીકાલે JDUમાં જોડાશે | Nitish Kumar’s…

3 weeks ago
વોટ ચોરી વિરુદ્ધ રાહુલ ગાંધી સહિત 300 સાંસદ સંસદથી ચૂંટણીપંચના કાર્યાલય સુધી કરશે કૂચ | india allian…

વોટ ચોરી વિરુદ્ધ રાહુલ ગાંધી સહિત 300 સાંસદ સંસદથી ચૂંટણીપંચના કાર્યાલય સુધી કરશે કૂચ | india allian…

8 months ago
પાણીજન્ય રોગના કેસ વધતા મ્યુનિસિપલ ઈજનેર વિભાગના અધિકારીઓને નોટિસ ફટકરાઈ | Waterborne disease cases …

પાણીજન્ય રોગના કેસ વધતા મ્યુનિસિપલ ઈજનેર વિભાગના અધિકારીઓને નોટિસ ફટકરાઈ | Waterborne disease cases …

8 months ago
‘મને લોકસભામાં બોલવા નથી દેતા…’ વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ | Congress leader rahul g…

‘મને લોકસભામાં બોલવા નથી દેતા…’ વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ | Congress leader rahul g…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News