gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઇફેક્ટીવ ઇમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો કરાયો | Effective import duty on …

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in Business
0 0
0
દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઇફેક્ટીવ ઇમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો કરાયો | Effective import duty on …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સરકારે ઇમ્પોર્ટરો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર ઘટાડતાં…

– સૌરાષ્ટ્ર કોટન વોશ્ડમાં મજબૂતાઇ : વૈશ્વિક ક્રુડતેલ ઉંચકાતાં વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ પર પોઝીટીવ ઇમ્પેક્ટની શક્યતા

મુંબઇ : મુંબઇ તેલ- બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ બે તરફી વધઘટ વચ્ચે ફરતા રહ્યા હતા. નવા વેપાર ધીમા હતા. દરમિયાન,  અમેરિકાએ  વેનેઝાએલા પર હુમલો કર્યા પછી વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ઉંચકાતાં  તેની હવે વૈશ્વિક ખાદ્યતેલોની બજાર પર પોઝીટીવ ઇમ્પેક્ટ પડવાની શક્યતા વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, ઘર આંગણે સૌરાષ્ટ્ર ખાતે  સિંગતેલના ભાવ ગોંડલ ખાતે રૂ. ૧૫૭૫થી ૧૬૦૦ તથા કોટન વોશ્ડના ભાવ રૂ. ૧૨૦૫થી ૧૨૧૫ રહ્યા હતા. આ ભાવોએ  ત્યાં બાયર્સ રસ બતાવી રહ્યા હતા. 

ત્યાં કોટન રિફાઇન્ડના ભાવ રૂ. ૧૨૪૫થી ૧૨૫૦ રહ્યા હતા. કંડલા ખાતે  ક્રૂડ પામ  ઓઇલ  સીપીઓના ભાવ રૂ. ૯૯૫ રહ્યા હતા. નવી મુંબઇ બંદરે સોયાતેલના ભાવ રૂ. ૧૦૬૦ તથા ફોરવર્ડના રૂ. ૧૦૭૦ જ્યારે સન ફ્લાવર ક્રૂડ- કાચાના ભાવ રૂ. ૧૪૪૦ રહ્યા હતાં. 

મગફળીના ભાવ સૌરાષ્ટ્રમાં ગોંડલ ખાતે ૨૦ કિલોના જાતવાર રૂ. ૧૨૦૦થી ૧૪૦૦ રહ્યા હતા. રાજકોટ ખાતે પણ ભાવ આ જ  રેન્જમાં રહ્યા હતા. સાઉદી અરેબીયા તથા યમન વચ્ચે પણ ઘર્ષણ વધ્યાના વાવડ મળ્યા હતા. આની અસર પણ વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ પર પડવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઇટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૧૦ પોઇન્ટ ઘટયા હતા જ્યારે ત્યાં સોયાતેલના ભાવ ૮૦ પોઇન્ટ વધ્યા હતા. સામે ત્યાં સોયાખોળના ભાવ ઓવરનાઇટ ૩૫ પોઇન્ટથી  પીછેહટ  બતાવી રહ્યા હતા.

 દરમિયાન, ભારતમાં ઇમ્પોટરો માટે સરકારે ડોલરનાકસ્ટમ એક્સચેન્જ દર   રૂ. ૯૧.૨૫થી ઘટાડી રૂ. ૯૦.૮૦ કર્યાના સમાચાર હતા. આના પગલે દેશમાં આયાત તથા વિવિધ ખાદ્ય તેલોની ઇફેક્ટીવ  ઇમ્પોર્ટ ડયુટીમાં તેટલા પ્રમાણમાં ઘટાડો થવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતાં. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…
Business

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…

May 14, 2026
એપ્રિલમાં ફંડો પાસેનું કેશ હોલ્ડિંગ વધી રૂપિયા બે લાખ કરોડની સપાટીએ | Cash holdings with funds rise …
Business

એપ્રિલમાં ફંડો પાસેનું કેશ હોલ્ડિંગ વધી રૂપિયા બે લાખ કરોડની સપાટીએ | Cash holdings with funds rise …

May 14, 2026
બે દિવસમાં જ સોનાના વેચાણમાં 20%નો નોંધપાત્ર વધારો જોવાયો | Gold sales saw a significant increase of…
Business

બે દિવસમાં જ સોનાના વેચાણમાં 20%નો નોંધપાત્ર વધારો જોવાયો | Gold sales saw a significant increase of…

May 14, 2026
Next Post
થાન માં મ્યુનિ. હાઈસ્કૂલ રોડ પર મસમોટા ખાડાથી લોકો પરેશાન | People are troubled by a huge pothole on…

થાન માં મ્યુનિ. હાઈસ્કૂલ રોડ પર મસમોટા ખાડાથી લોકો પરેશાન | People are troubled by a huge pothole on...

2025માં અબજોપતિઓએ 51 આલિશાન ઘર અધધ… રૂ. 7186 કરોડમાં ખરીદ્યા | In 2025 billionaires bought 51 luxu…

2025માં અબજોપતિઓએ 51 આલિશાન ઘર અધધ... રૂ. 7186 કરોડમાં ખરીદ્યા | In 2025 billionaires bought 51 luxu...

સોનામાં રૂ. 500નો, ચાંદીમાં 3000નો ઘટાડો: ગોલ્ડ રિઝર્વમાં 3 અબજ ડોલરની વૃદ્ધિ | Gold falls by Rs 500…

સોનામાં રૂ. 500નો, ચાંદીમાં 3000નો ઘટાડો: ગોલ્ડ રિઝર્વમાં 3 અબજ ડોલરની વૃદ્ધિ | Gold falls by Rs 500...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમમાં અરજી થતા હાઇકોર્ટે વર્ષોથી પેન્ડિંગ અપીલનો સપ્તાહમાં જ ચુકાદો આપ્યો | After application f…

સુપ્રીમમાં અરજી થતા હાઇકોર્ટે વર્ષોથી પેન્ડિંગ અપીલનો સપ્તાહમાં જ ચુકાદો આપ્યો | After application f…

10 months ago
સંસદ ઠપ થતાં કલાકદીઠ રૂ. 2.25 કરોડનું નુકસાન! ચોમાસુ સત્રમાં રૂ. 190 કરોડ ડુબાડ્યા, હવે શિયાળુ સત્રમ…

સંસદ ઠપ થતાં કલાકદીઠ રૂ. 2.25 કરોડનું નુકસાન! ચોમાસુ સત્રમાં રૂ. 190 કરોડ ડુબાડ્યા, હવે શિયાળુ સત્રમ…

5 months ago
મહીસાગર પોલીસની મોટી કાર્યવાહી: લક્ઝરી કારમાંથી પોષ ડોડાનો જથ્થો ઝડપાયો, આરોપીઓ ફરાર | Luxury Car Ca…

મહીસાગર પોલીસની મોટી કાર્યવાહી: લક્ઝરી કારમાંથી પોષ ડોડાનો જથ્થો ઝડપાયો, આરોપીઓ ફરાર | Luxury Car Ca…

3 months ago
વડોદરા બસ ડેપો પર 8 કિલો ગાંજા સાથે પરપ્રાંતીય પકડાયો,સપ્લાયર અને મંગાવનાર વોન્ટેડ | Carrier from Od…

વડોદરા બસ ડેપો પર 8 કિલો ગાંજા સાથે પરપ્રાંતીય પકડાયો,સપ્લાયર અને મંગાવનાર વોન્ટેડ | Carrier from Od…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News