gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

છ વર્ષ પછી ચૂંટણી પંચે પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરી સક્રિય કરી | After six years the Election C…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in INDIA
0 0
0
છ વર્ષ પછી ચૂંટણી પંચે પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરી સક્રિય કરી | After six years the Election C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બિહાર વિધાનસભા ચૂંટણી અગાઉ નિર્ણય લેવાયો

મતદારોને આકર્ષવા માટે નાણાં, દારૂ અને માદક પદાર્થોના ઉપયોગ પર અંકુશ મૂકવાનો ઉદ્દેશ

નવી દિલ્હી: બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે છ વર્ષ પછી પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરીથી સક્રીય કરી છે. જેના કારણે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા માટે નાણાં, દારૂ અને માદક પદાર્થોના ઉપયોગ પર અંકુશ મૂકી શકાય તેમ ચૂંટણી પંચના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

તેમણે જણાવ્યું હતું કે મલ્ટી ડિપાર્ટમેન્ટલ કમિટી ઓન ઇલેક્શન ઇન્ટેલિજન્ટની બેઠક શુક્રવારે દિલ્હીમાં યોજાઇ હતી. આ અગાઉ આ સમિતિની અંતિમ બેઠક ૨૦૧૯માં મળી હતી.

બેઠકમાં વિભિન્ન એન્ફોર્સમેન્ટ એજન્સીઓ અને કેન્દ્રીય પોલીસ દળોની રણનીતિને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશકુમાર, ચૂંટણી કમિશનર એસ એસ સંધુ અને વિવેક જોશી હાજર રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે આ મલ્ટી ડિપાર્ટમેન્ટલ કમિટી ઓન ઇલેક્શન ઇન્ટેલિજન્સને વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી પહેલા બનાવવામાં આવી હતી. ૨૦૧૪થી ૨૦૧૯ની વચ્ચે આ સમિતિ સમયે સમયે સક્રીય રહી જો કે ત્યારબાદ ઔપચારિક બેઠકો થઇ ન હતી.

જો કે એજન્સીઓ પરસ્પર સમન્વય બનાવી ચૂંટણી દરમિયાન ધન શક્તિ પર નજર રાખતી રહી હતી. ઉલ્લેખનીય છે કે આ સમિતિમાં ૧૭ વિભાગ અને એજન્સીઓ સામેલ છે.  જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્ટનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…
INDIA

June 17, 2026
ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

Next Post
આણંદમાં પૂરઝડપે થારની રિક્ષા સાથે ટક્કર : 3 વ્યક્તિને ઈજા | Thar collides with rickshaw in Anand due…

આણંદમાં પૂરઝડપે થારની રિક્ષા સાથે ટક્કર : 3 વ્યક્તિને ઈજા | Thar collides with rickshaw in Anand due...

દિવાળી પૂર્વે દિલ્હીમાં પ્રદૂષણ બોમ્બ ફૂટયો, કેરળમાં ભારે વરસાદનો કેર | Pollution bomb explodes in D…

દિવાળી પૂર્વે દિલ્હીમાં પ્રદૂષણ બોમ્બ ફૂટયો, કેરળમાં ભારે વરસાદનો કેર | Pollution bomb explodes in D...

જમીન અમને ગણોતધારામાં મળી છે ખેતરમાં પગ મૂકશો તો જીવતા નહીં રહો | We have got the land in Ganothdhar…

જમીન અમને ગણોતધારામાં મળી છે ખેતરમાં પગ મૂકશો તો જીવતા નહીં રહો | We have got the land in Ganothdhar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છાણીની નર્સરીમાં 23 વર્ષ પહેલાં હત્યા કરનાર પકડાયોઃપોલીસની 5000 કિમીની રઝળપાટઃ15 વર્ષે હત્યા કરી 38વ…

10 months ago
જામજોધપુરમાં મોમાઈ માતાજીના મંદિર તેમજ બહુચરાજીના મંદિર પાસેથી વરલીમટકાનો જુગાર રમનારા બે બુકી પકડાય…

7 months ago
વલ્લભીપુરથી આણંદપરના રોડ પર અકસ્માતને નિમંત્રણ આપતા ખાડાઓ | Potholes on the Vallabhipur to Anandpar …

8 months ago
VIDEO | છોટાઉદેપુર: ‘પહેલા પુલ બનાવો, પછી…’, ચૂંટણી પ્રચારમાં ગયેલા ભાજપ નેતાને નદીએ લઈ જઈ ગ્રામજન…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News