gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જંબુસર, ભરૂચ તથા અંકલેશ્વરમાં જુગાર રમતા 25 ઝડપાયા , રૂ. 6.05 લાખની મત્તા જપ્ત | 25 people caught fo…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
જંબુસર, ભરૂચ તથા અંકલેશ્વરમાં જુગાર રમતા 25 ઝડપાયા , રૂ. 6.05 લાખની મત્તા જપ્ત | 25 people caught fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જંબુસર, ભરૂચ તથા અંકલેશ્વર ખાતે પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી જુગાર રમી રહેલ 25 જુગારીઓને ઝડપી પાડી રૂ. 6.05 લાખ ઉપરાંતની મત્તા જપ્ત કરી તમામની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ એલસીબીએ ગઈકાલે  બપોરે ગડખોલ પાટિયા નજીક આવેલા ડી.જી. નગર સોસાયટીના મકાનમાં દરોડો પાડી જુગાર રમી રહેલ નવ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં કિરીટ ફળદુ, હિતેશ દાવડા, હસમુખ છાયા, કનુ રોહિત, મહેશ પરમાર, જમન બુટાણી, હરસુખ ફળદુ , વિપુલ ભંડેરી અને કિશોર પાટીલ (તમામ રહે- અંકલેશ્વર )નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.1,03,360 , 8 નંગ મોબાઈલ ફોન, એક કાર તથા ત્રણ ટુ વ્હીલર સહિત કુલ રૂ. 4,28,860નો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી. બીજા કિસ્સામાં ભરૂચ સીટી સી ડિવિઝન પોલીસે આજે બપોરે  ચાવજ ગામ ખાતે દરોડો પાડી મકાનમાં જુગાર રમી રહેલ નવ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં અશોક પ્રજાપતિ, જયંતિ પ્રજાપતિ, રામકરણ ઠાકોર, બહાદુર ખાચર, ફિરોજ રાણા, બળદેવ વસાવા, યોગેશ મિસ્ત્રી, પીઠા દાફડા અને કેયુર મહેતા તમામ (રહે – ભરૂચ)નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 79,500 , 8 નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1,29, 500ની મત્તા જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ જંબુસર પોલીસે ગઈકાલે સાંજે એકતાનગર પાસે ખુલ્લા મેદાનમાં જુગાર રમી રહેલા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં રફીક જાદવ, પ્રેમકુમાર રાવળ, આદિલ પટેલ, મહેશ મકવાણા, રણજીત રાઠોડ, રાજુ રાવળ અને પ્રકાશ વાઘેલા (તમામ રહે – જંબુસર ગામ) નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમ્યાન સ્થળ પરથી રોકડા રૂ.11,250 , 4 નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 46750ની મત્તા કબજે કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
યુવક પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લાશ નદીમાં ફેંકી દીધી: પી.એમ. રિપોર્ટમાં ખુલાસો થયો | Youth stabbe…

યુવક પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લાશ નદીમાં ફેંકી દીધી: પી.એમ. રિપોર્ટમાં ખુલાસો થયો | Youth stabbe...

अपने जीवन में अध्यात्म और योग को शामिल करें: राजयोगिनी बीके मुन्नी दीदी

એમ્બરગ્રીસના વેચાણ માટે ગ્રાહક શોધતા બે આરોપી ઝડપાયા, 3 કરોડની કિંમતની વ્હેલ માછલીની ઉલટી જપ્ત | Ahm…

એમ્બરગ્રીસના વેચાણ માટે ગ્રાહક શોધતા બે આરોપી ઝડપાયા, 3 કરોડની કિંમતની વ્હેલ માછલીની ઉલટી જપ્ત | Ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતાની તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર હુમલો, ડ્રાઈવરને માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ | TMC MLA …

3 weeks ago
કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી, DK શિવકુમારે બાંયો ચડાવી | Karnata…

7 months ago
ખેડા જિલ્લામાં 45 મીટરનો બેટાવાડા બ્રિજ 60 મીટર લંબાઈનો બનાવાશે | The 45 meter Betawada Bridge in Kh…

11 months ago
વડોદરા જિલ્લા પંચાયતની પહેલી મીટિંગ મળી, આજે 8 તાલુકા પંચાયતના પ્રમુખના નામો જાહેર થશે | president o…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News