gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જથ્થાબંધ મોંઘવારી માર્ચમાં ઘટી 2.05 ટકા નોંધાઈ, ખાદ્ય ચીજો સસ્તી થઈ | indias wholesale inflation lan…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in Business
0 0
0
જથ્થાબંધ મોંઘવારી માર્ચમાં ઘટી 2.05 ટકા નોંધાઈ, ખાદ્ય ચીજો સસ્તી થઈ | indias wholesale inflation lan…
1
VIEWS
Share on FacebookShare on Twitter

WPI Inflation In March: દેશમાં ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડાના કારણે જથ્થાબંધ મોંઘવારી માસિક ધોરણે ઘટી છે. માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી ઘટી 2.05 ટકા થઈ હતી. જે ફેબ્રુઆરીમાં 2.38 ટકા હતી. કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર જારી આંકડાઓ અનુસાર, જથ્થાબંધ ફુગાવો વાર્ષિક ધોરણે વધ્યો છે. જે માર્ચ, 2024માં 0.26 ટકા સામે અધધધ વધી માર્ચ, 2025માં 2.05 ટકા થયો છે.

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જથ્થાબંધ મોંઘવારીમાં ઘટાડા પાછળનું કારણ ઉત્પાદિત ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદિત ચીજો, ફૂડ આર્ટિકલ્સ, વીજ, અને કપડાંના ભાવોમાં ઘટાડો છે. માર્ચમાં ખાદ્ય ચીજોનો જથ્થાબંધ ફુગાવો 1.57 ટકા નોંધાયો છે. જે ફેબ્રુઆરીમાં 3.38 ટકા હતો.

આ પણ વાંચોઃ ભારતીય ઈ-કોમર્સ કંપનીઓ ટેરિફમાં ચીનને માત આપી શકવા માટે સક્ષમ

શાકભાજી સસ્તી થઈ

શાકભાજીના ભાવોમાં ધરખમ ઘટાડાના કારણે ખાદ્ય ચીજોમાં મોંઘવારી દર ઘટ્યો છે. માર્ચમાં શાકભાજીના ભાવમાં મંદી જોવા મળી છે. જે ફેબ્રુઆરીમાં 5.80 ટકા સામે માર્ચમાં -15.88 ટકા થઈ છે.  બીજી તરફ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો જથ્થાબંધ ફુગાવો વધી 3.07 ટકા થયો છે. ઈંધણ અને વીજના ભાવોમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. જેમાં માર્ચમાં ફુગાવો 0.20 ટકા નોંધાયો છે. જેમાં ફેબ્રુઆરીમાં 0.71 ટકાનો ડિફ્લેશન હતો.

વેપાર ખાધ 50 ટકા વધી

ભારતની વેપાર ખાધ માર્ચમાં વધી 21.54 અબજ ડોલર થઈ છે. જે ફેબ્રુઆરીમાં 14.05 અબજ ડોલર હતી. વાર્ષિક ધોરણે પણ વેપાર ખાધમાં વધારો થયો છે. જે માર્ચ, 2024માં 15.34 અબજ ડોલર હતી. દેશમાંથી માર્ચમાં 41.97 અબજ ડોલરની નિકાસ થઈ હતી. જેની સામે આયાત 63.51 અબજ ડોલરની રહી હતી.

જથ્થાબંધ મોંઘવારી માર્ચમાં ઘટી 2.05 ટકા નોંધાઈ, ખાદ્ય ચીજો સસ્તી થઈ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…
Business

બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…

March 27, 2026
ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis
Business

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

March 27, 2026
Next Post
ટંકારામાં નવજાત શિશુને જીવતું દાટી દેનારા નિષ્ઠુર દંપતીની ધરપકડ, બાળકના કપડા પરથી પગેરું મળ્યું | Co…

ટંકારામાં નવજાત શિશુને જીવતું દાટી દેનારા નિષ્ઠુર દંપતીની ધરપકડ, બાળકના કપડા પરથી પગેરું મળ્યું | Co...

‘વધારી દો મંદિરની સુરક્ષા…’ રામ મંદિર ટ્રસ્ટ અને UPના અનેક જિલ્લાના DMને મળ્યો બોમ્બથી ઉડાવવાની ધમ…

‘વધારી દો મંદિરની સુરક્ષા...’ રામ મંદિર ટ્રસ્ટ અને UPના અનેક જિલ્લાના DMને મળ્યો બોમ્બથી ઉડાવવાની ધમ...

મુર્શિદાબાદમાં વક્ફ વિરુદ્ધ હિંસા માટે બાંગ્લાદેશીઓ જવાબદાર, તપાસ એજન્સીએ આપ્યો મહત્ત્વનો રિપોર્ટ | …

મુર્શિદાબાદમાં વક્ફ વિરુદ્ધ હિંસા માટે બાંગ્લાદેશીઓ જવાબદાર, તપાસ એજન્સીએ આપ્યો મહત્ત્વનો રિપોર્ટ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૫૧ વર્ષની હિરોઇને બાલકનીમાંથી કર્યો ડાન્સ, ૩૦ વર્ષ પહેલા આવેલી ફિલ્મની અપાવી યાદ | 51 year old heroi…

૫૧ વર્ષની હિરોઇને બાલકનીમાંથી કર્યો ડાન્સ, ૩૦ વર્ષ પહેલા આવેલી ફિલ્મની અપાવી યાદ | 51 year old heroi…

7 months ago
વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે યુવાન પર કાકા અને ભત્રીજાએ હુમલો | Uncle and …

વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે યુવાન પર કાકા અને ભત્રીજાએ હુમલો | Uncle and …

1 week ago
ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને ‘લોટરી’, 37 મામલતદારની બદલી | gujarat r…

ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને ‘લોટરી’, 37 મામલતદારની બદલી | gujarat r…

1 month ago
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું 4 માળનું અદ્યતન બિલ્ડિંગ બનાવાશે | A 4 storey modern building will be c…

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું 4 માળનું અદ્યતન બિલ્ડિંગ બનાવાશે | A 4 storey modern building will be c…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News