gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જનમાર્ગ લિમિટેડ સંચાલિત BRTSની બસોમાં પાંચ વર્ષમાં ૭૯ હજારથી વધુ બ્રેકડાઉન નોંધાયા | Managed by Janm…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
જનમાર્ગ લિમિટેડ સંચાલિત BRTSની બસોમાં પાંચ વર્ષમાં ૭૯ હજારથી વધુ બ્રેકડાઉન નોંધાયા | Managed by Janm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,શુક્રવાર,20 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જનમાર્ગ લિમિટેડ
દ્વારા શહેરમાં બી.આર.ટી.એસ.બસ દોડાવવામા આવે છે. આ બસોમાં છેલ્લા પાંચ વર્ષમાં
૭૯૨૬૩ બ્રેકડાઉન નોંધાયા હોવાનો બજેટ બેઠકમાં ઉલ્લેખ કરાતા મ્યુનિસિપલ કમિશનર પણ
મૂંઝાયેલા જોવા મળ્યા હતા.તેમણે બ્રેકડાઉનની સાચી સંખ્યા તેઓ આપશે તેમ
વિપક્ષનેતાને કહ્યુ હતુ.

અમદાવાદ જનમાર્ગ લિમિટેડને મ્યુનિસિપલ કોર્પોરેશન
બી.આર.ટી.એસ.બસ દોડાવવા માટે દર વર્ષે કરોડો રુપિયા લોન પેટે આપે છે. આમ છતાં
બી.આર.ટી.એસ.માં કયાં -શું ચાલી રહ્યુ છે તે અંગે કોર્પોરેટરોને જાણ થતી નથી તેવી
બોર્ડ બેઠકમાં  વિપક્ષ તરફથી રજૂઆત કરાઈ
હતી.દરમિયાન વિપક્ષનેતાએ બી.આર.ટી.એસ.બસોના બ્રેકડાઉનના આંકડા ચકાસવા કમિશનરને
વિનંતી કરતા કમિશનરે કહયુ
,આપવામા
આવેલા આંકડા વેરીફાય કરીને તમને અપાશે.વિપક્ષ તરફથી આક્ષેપ કરાયો હતો કે
,બી.આર.ટી.એસ.કયા
અધિકારી સંભાળે છે તે કોઈ  જાણતુ નથી.

અમદાવાદની અરબી ઘોડા સાથે સરખામણી કરાઈ

અમદાવાદને વર્ષ-૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર
બનવાની તક મળી છે. આ મુદ્દે  બોર્ડ બેઠકમાં
વિપક્ષ તરફથી મ્યુનિસિપલ કમિશનરને યજમાની કરવાની દાવેદારીની રેસમા કુલ કેટલા દેશ
હતા તે અંગે પુછતા કમિશનરે પાંચ દેશ હોવાનુ કહ્યુ હતુ. અંતમા અમદાવાદ અને
નાઈજીરીયા  વચ્ચે સ્પર્ધા હતી.તે
બાબતને  લઈ વિપક્ષનેતાએ અમદાવાદને અરબી
ઘોડા સાથે સરખાવતા ભાજપના કોર્પોરેટરોએ હોબાળો મચાવતા નેતાએ કહ્યુ
, મે અમદાવાદને
અરબી ઘોડા સાથે સરખાવ્યુ છે. ખચ્ચર સાથે નહીં. મને પણ અમદાવાદને યજમાની મળી તેનુ
ગર્વ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…
GUJARAT

April 13, 2026
સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાં મતદારો-કાર્યકરોની પ્રેશર ટેકનીક : ઉત્રાણની સોસાયટીમાં રાજકીય પાર્ટીઓ…

સુરતમાં ભાજપના ગઢમાં જ જનતાની મતદાનથી દુર રહેવાની ચીમકી : અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી સ્થાનિકોમાં આ…

Next Post
સામાન્ય કરદાતાની મિલકત સીલ કરાય છે , હોટલ રેનીસનનો ૧.૮૦ કરોડનો ટેકસ બાકી હોવાનો બોર્ડમાં આક્ષેપ | Th…

સામાન્ય કરદાતાની મિલકત સીલ કરાય છે , હોટલ રેનીસનનો ૧.૮૦ કરોડનો ટેકસ બાકી હોવાનો બોર્ડમાં આક્ષેપ | Th...

નડિયાદ મનપામાં સલૂણ બજાર અને ગાજીપુર મસ્જિદ પાસે 4 દુકાન સીલ | 4 shops sealed near Salon Bazaar and …

નડિયાદ મનપામાં સલૂણ બજાર અને ગાજીપુર મસ્જિદ પાસે 4 દુકાન સીલ | 4 shops sealed near Salon Bazaar and ...

ધ્રાંગધ્રા યાર્ડના શૌચાલયમાં સ્વચ્છતાના અભાવે ખેડૂતોને હાલાકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસઓજી પોલીસે પાટડીના ઝીઝુવાડા ગામેથી ખૂનના ગુનાનો ફરાર આરોપીને ઝડપી લીધો | SOG police nabs abscondin…

6 months ago
સુરતના કતારગામમાં અકસ્માત; ST બસનું ટાયર ફરી વળતા BCAના વિદ્યાર્થીનું કરૂણ મોત, ઓવરટેક સમયે મોપેડ થય…

2 months ago
ગુજરાતથી દિલ્હી સુધી અરવલ્લીમાં નવી માઇનિંગ લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ, કેન્દ્ર સરકારનો નિર્ણય | N…

4 months ago
દિવાળીમાં ઓફરોના નામે લિન્ક મોકલી ઠગાઇ કરતા સાયબર ગઠિયા સક્રિય | cyber mafia active on diwali festiv…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News