gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in GUJARAT
0 0
0
સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લામાં તલોદના ચેખલા ગામ નજીક એક બેફામ બનેલી કારે બાઈક સવાર દંપતીને જોરદાર અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્ત પતિને સારવાર અર્થે ખસેડાયા

મળતી માહિતી અનુસાર, મોડાસા તાલુકાના ગાજણ ગામનું દંપતી બાઈક પર સવાર થઈને પસાર થઈ રહ્યું હતું, ત્યારે ચેખલા ગામ નજીક એક અનિયંત્રિત કારે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર મહિલા રોડ પર પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. 

આ અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા યુવકને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદના સરખેજમાં હત્યાની આશંકા, વણઝર ગામ પાસે નદીના પટમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો

પોલીસ તપાસ શરૂ

બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ તેજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ૧૬૫ વાહન ચાલકોને દંડ | 165 drivers fined for overspeeding
GUJARAT

ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ૧૬૫ વાહન ચાલકોને દંડ | 165 drivers fined for overspeeding

June 1, 2026
પેટ્રોલ- ડિઝલના ભાવ વધારાના પગલે પીવાનું પાણી પણ મોંઘું | water becomes costly due to increase in pr…
GUJARAT

પેટ્રોલ- ડિઝલના ભાવ વધારાના પગલે પીવાનું પાણી પણ મોંઘું | water becomes costly due to increase in pr…

June 1, 2026
નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાનું છે પણ અંગ્રેજી માધ્યમના પાઠયપુસ્તકો મળતા નથી | english medium books no…
GUJARAT

નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાનું છે પણ અંગ્રેજી માધ્યમના પાઠયપુસ્તકો મળતા નથી | english medium books no…

June 1, 2026
Next Post
ગુજરાતમાં કાળઝાળ ગરમી: રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન, કચ્છમાં હીટવેવનું યેલો ઍલર્ટ | Gujarat Heatwave: …

ગુજરાતમાં કાળઝાળ ગરમી: રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન, કચ્છમાં હીટવેવનું યેલો ઍલર્ટ | Gujarat Heatwave: ...

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનની દુર્ઘટના: શેડ ધરાશાયી થવાની ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા | Va…

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનની દુર્ઘટના: શેડ ધરાશાયી થવાની ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા | Va...

‘અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી..’ થરાદમાં ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં ભારે હોબાળો | AAP a…

'અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી..' થરાદમાં ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં ભારે હોબાળો | AAP a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર, આ વર્ષે વહેલું બેસશે ચોમાસું, IMDની તારીખ સાથે આગાહી | India Monsoon 2…

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર, આ વર્ષે વહેલું બેસશે ચોમાસું, IMDની તારીખ સાથે આગાહી | India Monsoon 2…

1 month ago
લાલુ પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ તેજ પ્રતાપની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘મોટા પપ્પા બનવા…

લાલુ પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ તેજ પ્રતાપની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘મોટા પપ્પા બનવા…

1 year ago
વડોદરામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત, પત્નીએ ત્રિકમનો ઘા ઝીંકી પતિની હત્યા કરી | Vadodara …

વડોદરામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત, પત્નીએ ત્રિકમનો ઘા ઝીંકી પતિની હત્યા કરી | Vadodara …

1 month ago
ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કઇક કરો : સુપ્રીમ | The issue of obsceni…

ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કંઇક કરો : સુપ્રીમ કોર્ટ | Supreme Court…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News