gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જબરદસ્ત તેજી : સોનાના ભાવમાં રૂ.4000 તો ચાંદીના ભાવમાં રૂ.12000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Today …

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in Business
0 0
0
જબરદસ્ત તેજી : સોનાના ભાવમાં રૂ.4000 તો ચાંદીના ભાવમાં રૂ.12000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Today …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Today Gold and Silver Latest Price : વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતા અને ભૌગોલિક તણાવની સીધી અસર ભારતીય કોમોડિટી બજાર પર જોવા મળી રહી છે. આજે સવારના કારોબારમાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી નોંધાઈ છે. આજના દિવસ દરમિયાન સોનાના ભાવમાં 4000 રૂપિયાની, જ્યારે ચાંદીના ભાવમાં 12000 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે.

સોનાના ભાવમાં 4000 રૂપિયા સુધીની ઉથલપાથલ

ફ્યૂચર સોનાનો ભાવ રાત્રે સાડા નવ વાગ્યા સુધીમાં 1,56,950 રૂપિયા પર પહોંચી ગયો છે. ગઈકાલે 1,56,341 રૂપિયા પર બંધ થયા બાદ આજે તેનો ભાવ 1,58,889 રૂપિયા ઓપન થયો હતો. દિવસ દરમિયાન સોનાએ 1,59,226 રૂપિયાની ઊંચી સપાટી પણ સ્પર્શી હતી. જ્યારે નીચેમાં 1,55,248 પર પહોંચ્યો હતો. એટલે દિવસ દરમિયાન સોનાના ભાવમાં 3978 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે.

ચાંદીના ભાવમાં 12000 રૂપિયાની ઉથલપાથલ

ચાંદીના વાત કરીએ તો, ચાંદી ફ્યૂચર 3,34,194 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી. આજે ચાંદીનો ભાવ 3,33,333 રૂપિયાથી ઓપન થયો હતો. દિવસ દરમિયાન ચાંદીએ 3,39,927 રૂપિયાની ઊંચી સપાટી પણ સ્પર્શી હતી. જ્યારે નીચેમાં 3,27,502 પર પહોંચ્યો હતો. એટલે દિવસ દરમિયાન સોનાના ભાવમાં 3978 રૂપિયાની ઉથલપાથલ જોવા મલી છે. એટલે દિવસ દરમિયાન તેના ભાવમાં 12,425 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે.

આ પણ વાંચો : ભારત-યુરોપીય સંઘ વચ્ચે થશે ઐતિહાસિક ડીલ, ટ્રમ્પને લાગશે ઝટકો

સોનાના ભાવમાં ઉછાળાના ત્રણ કારણો

  • પ્રથમ કારણ : વૈશ્વિક તણાવ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપીય દેશોને આપવામાં આવેલી ટેરિફની ધમકી છે. આ વિવાદને કારણે વિશ્વભરના શેરબજારોમાં અસ્થિરતા વધી છે અને રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા છે.
  • બીજું કારણ : ભારતીય રૂપિયાની નબળાઈ છે. રૂપિયો અત્યારે ડોલર સામે 91.10ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખરીદવામાં આવતા સોનાનો પડતર ભાવ ભારત માટે ખૂબ મોંઘો થઈ ગયો છે.
  • ત્રીજું કારણ : દુનિયાભરની સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની કરવામાં આવતી મોટા પાયે ખરીદી છે. આરબીઆઈ સહિતની કેન્દ્રીય બેંકો પોતાના વિદેશી મુદ્રા ભંડારને સુરક્ષિત રાખવા માટે સોનાનો સંગ્રહ વધારી રહી છે જેના કારણે બજારમાં માંગ સામે સપ્લાય ઓછો વર્તાઈ રહ્યો છે.

ચાંદીના ભાવમાં ઉછાળાનું કારણ

ચાંદીના ભાવ વધવા પાછળ માત્ર રોકાણ નહીં પણ ઔદ્યોગિક માંગ પણ મોટું કારણ છે. સોલર પેનલ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) માં ચાંદીનો પુષ્કળ ઉપયોગ થતો હોવાથી તે હવે માત્ર ઘરેણું મટીને એક આવશ્યક કાચો માલ બની ગઈ છે. અમેરિકન ટેરિફના ડરથી ઘણી કંપનીઓ અત્યારથી જ ચાંદીનો સ્ટોક કરી રહી છે જેથી ભવિષ્યમાં ઉત્પાદન અટકે નહીં. આ સંજોગોમાં ચાંદીની વૈશ્વિક સપ્લાયમાં ઘટાડો થયો છે અને કિંમતો આસમાને પહોંચી છે.

સોના-ચાંદીના ભાવમાં વધારો થવાની સંભાવના

મીડિયા રિપોર્ટ મુજબ, જો અમેરિકન ટેરિફ અને મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધશે તો વર્ષ 2026માં સોનું 1,90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જ્યારે ચાંદી 3.20 લાખથી લઈને 3.94 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. 

આ પણ વાંચો : ભારતે વિકસાવી ઘાતક મિસાઈલ, જુઓ તેની તાકાત

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…
Business

બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…

March 27, 2026
ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis
Business

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

March 27, 2026
Next Post
વડોદરા: ઢગલાબંધ મ્યુલ બેન્ક એકાઉન્ટની હેરાફેરી કરતો ગઠિયો પકડાયો, ઓછા ભણેલા લોકોને કરતો ટાર્ગેટ | Va…

વડોદરા: ઢગલાબંધ મ્યુલ બેન્ક એકાઉન્ટની હેરાફેરી કરતો ગઠિયો પકડાયો, ઓછા ભણેલા લોકોને કરતો ટાર્ગેટ | Va...

ગુજરાતી કલા અને નાટ્યજગતને મોટી ખોટ, રંગભૂમિના કલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે નિધન | Raju Barot …

ગુજરાતી કલા અને નાટ્યજગતને મોટી ખોટ, રંગભૂમિના કલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે નિધન | Raju Barot ...

ડબલ્યુ.પી.એલ. મેચમાં શીખ યુવકોને કિરપાણ સાથે એન્ટ્રી ન આપતા વિવાદ | Controversy over Sikh youths not…

ડબલ્યુ.પી.એલ. મેચમાં શીખ યુવકોને કિરપાણ સાથે એન્ટ્રી ન આપતા વિવાદ | Controversy over Sikh youths not...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

2 weeks ago
મિડલ ઇસ્ટ યુદ્ધ મામલે સૌપ્રથમ વખત PM મોદીની આવી પ્રતિક્રિયા, ઈરાને UAE પર કરેલા હુમલાને વખોડ્યા | PM…

મિડલ ઇસ્ટ યુદ્ધ મામલે સૌપ્રથમ વખત PM મોદીની આવી પ્રતિક્રિયા, ઈરાને UAE પર કરેલા હુમલાને વખોડ્યા | PM…

4 weeks ago
કેટલાક PSU ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા માટે વિચારણા | Consideration to sell minority s…

કેટલાક PSU ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા માટે વિચારણા | Consideration to sell minority s…

6 months ago
જામનગરની NCC ઓફિસમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીઓને બાઈક ચાલકે હડફેટમાં લેતા બન્નેને ઈજા | 2 female…

જામનગરની NCC ઓફિસમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીઓને બાઈક ચાલકે હડફેટમાં લેતા બન્નેને ઈજા | 2 female…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News