gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજની સમસ્યા અંગે મ્યુ. કમિશનરને રજૂઆત | Presentation to the Mun…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજની સમસ્યા અંગે મ્યુ. કમિશનરને રજૂઆત | Presentation to the Mun…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજની સમસ્યાના કાયમી ધોરણે નિરાકરણ માટે સ્થાનિક આગેવાને મ્યુ.કમિશનરને લેખિત રજૂઆત કરી હતી.

ચાર દરવાજા વિસ્તારમાં વર્ષો જૂની પાણી અને ડ્રેનેજની લાઈનોના કારણે અવારનવાર ભંગાણ સર્જાઇ રહ્યા છે. જેના કારણે પીવાનું પાણી દૂષિત વિતરણ થવાની તથા ડ્રેનેજ ઉભરાવવાની અનેક ફરિયાદો છે. ત્યારે વોર્ડ નં.14ના રહીશો વતી સ્થાનિક આગેવાને વિસ્તારમાં સ્વચ્છતા અને ડ્રેનેજની સમસ્યાના કાયમી ધોરણે નિરાકરણ માટે મ્યુ. કમિશનરને ફરી એક વખત રજૂઆત કરી જણાવ્યું છે કે, જમનાભાઈ હોસ્પિટલ પાસે બે થી ત્રણ સ્થળે અવારનવાર ડ્રેનેજ ચોકઅપ થાય છે અને દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધે છે, વિસ્તારમાં કચરા કલેક્શન માટેની સુવિધા પણ નિયમિત નથી, જેથી ઘણી વખત આખો દિવસ કચરો પડી રહે છે, આ પરિસ્થિતિ લોકોના સ્વાસ્થ્ય ઉપરાંત વિસ્તારની ગરિમાને પણ અસર કરે છે, જેથી નિયમિત ધોરણે માર્ગની સફાઈ અને કચરાનો નિકાલ કરવા ઉપરાંત ડ્રેનેજ લાઈનનું સમારકામ કરી વારંવાર ઉભરાતી ડ્રેનેજની સમસ્યા દૂર કરવી જોઈએ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

Next Post
યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત

બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું સમાપન : વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરાયા | Basketball Champion…

બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું સમાપન : વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરાયા | Basketball Champion...

દાણીલીમડામાં યુવકના શંકાસ્પદ મોત અંગેની તપાસમાં હત્યા થયાનો ખુલાસો | ahmedabad crime branch solve da…

દાણીલીમડામાં યુવકના શંકાસ્પદ મોત અંગેની તપાસમાં હત્યા થયાનો ખુલાસો | ahmedabad crime branch solve da...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોસાબારા લેન્ડિંગ કેસમાં 12 આરોપી દોષિત જાહેર, 5થી 7 વર્ષની સજા | 12 accused found guilty in Gosabar…

3 months ago
આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે રાહુલ ગાંધી, કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા પ્રોજેક્ટની કરાવશે શરૂઆત | R…

1 year ago
રાજા રઘુવંશી હત્યા કેસ: પત્ની સોનમ જેલમાંથી બહાર આવશે, 11 મહિના બાદ મળ્યા જામીન | Indore Businessman…

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News