gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમવા માટે ટેબલ ન મળતાં મંત્રીએ હોટેલ માથે લીધી, ગંદકીનું બહાનું કાઢી આખું ‘તંત્ર’ બોલાવી લીધું | Mad…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
જમવા માટે ટેબલ ન મળતાં મંત્રીએ હોટેલ માથે લીધી, ગંદકીનું બહાનું કાઢી આખું ‘તંત્ર’ બોલાવી લીધું | Mad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Minister Narendra Shivaji Patel: રવિવારે રાત્રે મધ્યપ્રદેશના બ્લિક હેલ્થ એન્ડ મેડિકલ એજ્યુકેશન મંત્રી નરેન્દ્ર શિવાજી પટેલ એક હોટલમાં ટેબલ ન મળતાં રોષે ભરાયા અને આખી હોટેલ માથે લઈ લીધી. તેમણે રાતો-રાત જ સેફ્ટી ટીમને બોલાવીને સેમ્પલિંગ કરાવ્યું. આ મામલો વિધાનસભા અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમરના પુત્રના લગ્ન સાથે જોડાયેલો છે. કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર શિવાજી પટેલ ડિનર માટે હોટલ પહોંચ્યા ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. હોટલના મેનેજર અને સ્ટાફે તેને ઓળખવાની ભૂલ કરી. રવિવાર હોવાથી હોટેલમાં ડિનર માટે સીટ રિઝર્વ હતી અને જમવા માટે મંત્રીએ ટેબલ ન હોવાનું સાંભળતા જ ભડકી ગયા. તેમણે તાત્કાલિક હોટલમાં ગંદકી હોવાનું બહાનું કરી ફૂડ વિભાગના સ્ટાફને ફોન કરીને હોટેલમાં બોલાવી લીધો.

હોટલ મેનેજરને જેવી ખબર પડી કે, તેમણે જે વ્યક્તિને સીટ માટે રાહ જોવા કહ્યું હતું, તેઓ રાજ્યના બ્લિક હેલ્થ અને મેડિકલ એજ્યુકેશન મંત્રી નરેન્દ્ર શિવાજી પટેલ ખુદ છે, ત્યારે તે ઘભરાઈ ગયો. ત્યારબાદ ભાજપ જિલ્લા પ્રમુખ, મીડિયા પ્રભારી અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા. ત્યારબાદ હોટલ સ્ટાફને પોતાની ભૂલ સમજાઈ. જોકે, બાદમાં મંત્રીને જમવા માટે ટેબલ મળી અને પછી મામલો ઉકેલાઈ ગયો.

ફોર્મલ ડ્રેસમાં હોવાથી હોટેલ સ્ટાફ ઓળખી ન શક્યો

તમને જણાવી દઈએ કે, ગ્વાલિયરમાં રવિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમરના દીકરાના લગ્ન હતા. આ લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે પબ્લિક હેલ્થ એન્ડ મેડિકલ એજ્યુકેશન મંત્રી નરેન્દ્ર શિવાજી પટેલ ગ્વાલિયર પહોંચ્યા હતા. લગ્ન સમારોહમાં સામેલ થયા બાદ તેઓ સાંજે SSP ઓફિસ પાછળ પટેલ નગરમાં ક્વોલિટી રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા. જ્યારે મંત્રી પટેલ હોટેલ પહોંચ્યા ત્યારે તેઓ કુર્તા પાયજામામાં નહોતા પરંતુ ફોર્મલ ડ્રેસ કોડમાં હતા. જેના કારણે હોટલ સ્ટાફ તેને ઓળખી ન શક્યો.

આ પણ વાંચો: ભારત સાથે તણાવ ઘટાડવા પાકિસ્તાને મદદ માટે રશિયા સામે હાથ ફેલાવ્યો, જુઓ શું જવાબ મળ્યો

રસોડામાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા

રવિવાર હોવાથી હોટેલમાં ભીડ હતી, તેથી મંત્રીને જમવા માટે ટેબલ ન આપી. પહેલા તો મને ઓળખ્યો નહીં અને બીજું મને ટેબલ પણ ન મળી. ત્યારબાદ મંત્રીએ તાત્કાલિક ફૂડ વિભાગની ટીમને બોલાવી. ત્યારબાદ ફૂડ વિભાગ, ભાજપ નેતા અને જિલ્લા પ્રમુખ જયપ્રકાશ રાજૌરિયા, પોલીસ અધિકારી હોટેલ ક્વોલિટી પહોંચ્યા. અહીં ફૂડ વિભાગની ટીમે રસોડામાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા. આ પછી હોટલ સ્ટાફે માફી માગી. આ હોટલ પણ ભાજપના કોઈ નેતાની માલિકીની હોવાનું કહેવાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…
INDIA

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…

March 30, 2026
પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…
INDIA

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

March 30, 2026
Next Post
‘પાણી અને લોહી સાથે ના વહી શકે’, ભારતે વધુ એક ડેમના દરવાજા બંધ કરી પાકિસ્તાન જતું પાણી રોક્યું | Ind…

'પાણી અને લોહી સાથે ના વહી શકે', ભારતે વધુ એક ડેમના દરવાજા બંધ કરી પાકિસ્તાન જતું પાણી રોક્યું | Ind...

VIDEO: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની બહાર ભીષણ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો | fire near ujjain mahakal te…

VIDEO: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની બહાર ભીષણ આગ, થોડો સમય માટે બંધ કરવા પડ્યા દર્શન | Fire Breaks Out N...

ભારત સાથે તણાવ ઘટાડવા પાકિસ્તાને મદદ માટે રશિયા સામે હાથ ફેલાવ્યો, જુઓ શું જવાબ મળ્યો | pakistan see…

ભારત સાથે તણાવ ઘટાડવા પાકિસ્તાને મદદ માટે રશિયા સામે હાથ ફેલાવ્યો, જુઓ શું જવાબ મળ્યો | After Pahalg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેન ઓફ સ્ટીલ – સરદાર: રાષ્ટ્રપ્રેમ અને એકતાની અવિસ્મરણીય કથા

મેન ઓફ સ્ટીલ – સરદાર: રાષ્ટ્રપ્રેમ અને એકતાની અવિસ્મરણીય કથા

5 months ago
ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં પડદાં, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી સાવ જ બંધ થશે | tarrif war t…

ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં પડદાં, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી સાવ જ બંધ થશે | tarrif war t…

7 months ago
‘મને સમજાતું નથી કે દીકરાને કઈ રીતે કહું કે એના પિતા હવે…’, પહલગામ હુમલામાં પતિને ગુમાવનાર પત્ની ભ…

‘મને સમજાતું નથી કે દીકરાને કઈ રીતે કહું કે એના પિતા હવે…’, પહલગામ હુમલામાં પતિને ગુમાવનાર પત્ની ભ…

11 months ago
મહાગઠબંધનની ખેંચતાણ વચ્ચે લાલુ-તેજસ્વીની આરજેડીએ 143 ઉમેદવારોની યાદી જાહેર કરી | RJD Announces 143 C…

મહાગઠબંધનની ખેંચતાણ વચ્ચે લાલુ-તેજસ્વીની આરજેડીએ 143 ઉમેદવારોની યાદી જાહેર કરી | RJD Announces 143 C…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News