gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં પડદાં, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી સાવ જ બંધ થશે | tarrif war t…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં પડદાં, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી સાવ જ બંધ થશે | tarrif war t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

રેડીમેડ ગારમેન્ટ અને ટેક્સટાઈલના અન્ય ઉત્પાદનોની અમેરિકામાં નિકાસ કરનારા ભારતીય નિકાસકારો પાસેથી ૨૭મી ઓગસ્ટથી વધારાના ૫૦ ટકા સહિત કુલ ૫૬થી ૫૮ ટકા ટેરિફ લેવાના નિર્ણયને પરિણામે ભારતની નિકાસને અંદાજે રૃ. એક લાખ કરોડથી વધુનો ફટકો પડવાની સંભાવના છે. ઇમ્પોર્ટ ટેરિફનો આટલો મોટો બોજ વેંઢારવો કોઈપણ સેક્ટર માટે અશક્ય છે. રેડીમેડ ગારમેન્ટની નિકાસ અંદાજે ૫.૫ અબજ ડૉલર અને હોમ ફર્નિશિંગ સહિતના અન્ય ઉત્પાદનોની બીજી ૫.૫ અબલ ડૉલર મળીને ભારતમાંથી અમેરિકામાં ેટક્સટાઈલ સેક્ટરની કુલ નિકાસ ૧૧ અબજ ડૉલરની છે. ગુજરાતમાંથી અમેરિકામાં એક અબજ ડૉલરના ટેક્સટાઈલ પ્રોડક્ટ્સની નિકાસ થાય છે. 

અમેરિકી પ્રમુખ છેલ્લા ઘણાં મહિનાઓથી ટેરિફ લાદવાને મુદ્દે ગાજતા રહ્યા હોવાથી ભારતની કેટલીક કંપનીઓએ ટેરિફનો અમલ થાય તે પૂર્વે જ નિકાસના ખાસ્સા કન્સાઈનમેન્ટ મોકલી દીધા છે. પરિણામે આ વરસે ખાસ્સી નિકાસ થઈ ચૂકી છે. એક અંદાજ મુજબ ઓગસ્ટ ૨૦૨૫ના પહેલા પખવાડિયાના અંત સુધીમાં રેડીમેડ ગારમેન્ટની કુલ ૨.૫થી ૩ અબજ ડૉલરની નિકાસ થઈ ચૂકી હોવાનો અંદાજ છે. છતાંય સંખ્યાબંધ નિકાસકારોના ગોદામોમાં જંગી ઇન્વન્ટરી પડી રહી છે. પરંતુ હવે પછીના છથી સાત મહિનામાં નિકાસ સાવ જ અટકી પડશે. 

તેનું કારણ આપતા ક્લોધિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ચીફ મેન્ટર રાહુલ મહેતા કહે છે કે જૂની છ ટકાથી આઠ ટકાની ટેરિફ વત્તા બીજા એડિશનલ ટેરિફના ૫૦ ટકા લાગતા અમેરિકામાં ટેક્સટાઈલની નિકાસ બંધ થઈ જશે. કારણ કે ભારતીય ઉત્પાદકોની અને નિકાસકારોની સ્પર્ધાત્મકતા સાવ જ ખતમ થઈ ગઈ છે. અત્યારે અમેરિકામાં અંદાજે ગારમેન્ટનું એક્સપોર્ટ ૫.૫ અબજ ડાલરનું છે. આ નિકાસ અંદાજે ૫૦,૦૦૦ કરોડ રૃપિયાની થાય છે. ભારતમાંથી ટી શર્ટ્સ, શર્ટ્સ, લેડીઝ ટોપ, બ્લાઉઝ સહિતના પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવે છે.

એસોચેમ ગુજરાતના ચેરમેન ચિંતન ઠાકરનું કહેવું છે કે ભારતમાંથી રેડીમેડ ગારમેન્ટ સહિતની ટેક્સટાઈલની અમેરિકામાં થતી કુલ નિકાસ ૧૧ અબજ ડૉલરની છે. તેમાંથી મોટાભાગની નિકાસ એપરલ અને મેડઅપ્સની છે. એપ્રિલ ૨૦૨૫ પહેલા તેના પર ૬થી ૮ ટકા હતી. તેના પર ૫૦ ટકાનો વધારાનો બોજ આવ્યો છે. તેથી ભારતીયોને મળેલા નિકાસના ઓર્ડર કેન્સલ થઈ જશે. ખેતી પછી સૌથી વધુ રોજગારી આપતા ટેક્સટાઈલ સેક્ટરની રોજગારી પર તેની મોટી અસર પડશે. લાખો કામદારોની રોજગારી પર તેની અસર જોવા મળી શકે છે. ગુજરાતના ટેક્સટાઈલ સેક્ટરમાં પણ બેરોજગારી વધી જસે.

રાહુલ મહેતાનું કહેવું છે કે ભારતના નિકાસકારોએ હવે અમેરિકાને છોડીને યુરોપિયન સંઘના દેશોમાં નિકાસ કરવા પર ફોકસ કરવું પડશે. આ જ રીતે મધ્ય પૂર્વના દેશોમાં નિકાસ કરવા પર ફોકસ કરવું પડશે. તેમ જ સાઉથ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડના માર્કેટમાં નિકાસ કરવાનો રસ્તો ખોલવો પડશે.

ન્યુક્લોથ માર્કેટ સાથે સંકળાયેલા અને મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતનું કહેવું છે કે ગુજરાતમાંથી હોમ ટેક્સટાઈલની આઈટેમ્સની ખાસ્સી નિકાસ અમેરિકામાં થાય છે. નિકાસકારો પાસેનો ગારમેન્ટનો સ્ટોક જમા થઈ જશે. અત્યારે નહિ વેચાય તો તેમની વકગ કેપિટલ ફસાઈ જશે. તેમને માટે અત્યારે માલની ડિલીવરી શક્ય નહિ બને. પરિણામે એલ.સી. અને પૈસાનો પ્રોબ્લેમ વકરી જવાની સંભાવના છે. તકલીફની આ સ્થિતિમાં સરકારે ઇન્ડસ્ટ્રીને પડખે ઊભા રહેવું જરૃરી છે. તેના ભાગરૃપે ટેક્સટાઈલ નીતિના જે લાભ આપવાના થતા હોય તો તે લાભના ફંડ વહેલામાં વહેલા રિલીઝ કરવા જરૃરી છે.

અમેરિકાના ટેરિફ લાદવાના નિર્ણયને પરિણામે ટેક્સટાઈલ ઉદ્યોગમાં ભયનો માહોલ છે. જોકે છેલ્લાં બે-ત્રણ મહીનાંમાં કંપનીઓએ વધુમાં વધુ માલ અમેરિકામાં મોકલી દીધો છે. ટ્રમ્પના ટેરિફના વઘારાની અસર ટાળી શકાય તે માટે એડવાન્સમાં નિકાસ કરી દીધી છે. તેમ છતાં પણ હાલે હજુ લાખો ટન કપડાંના માલના જથ્થા ગોદામોમાં જ જમા પડયા છે. અમેરિકામાં ભારતમાંથી આયાત કરી રહેલી કંપનીઓ ટેરિફનો ભાવમાં ૫થી ૨૫ ટકા સુધીની હિસ્સેદારી કરવા પણ તૈયાર થઈ રહી છે. છતાંય ભારતની ઘટનારી નિકાસનો ફાયદો બાંગલાદેશ, કોમ્બોડિયા, વિયેટનામ અને પાકિસ્તાનને મળવાની ધારણા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્ક્રીનની આભાસી દુનિયાઃ સ્માર્ટફોન બાળકો માટે વાસ્તવમાં સ્લો પોઇઝન | The virtual world of screens: S…
GUJARAT

સ્ક્રીનની આભાસી દુનિયાઃ સ્માર્ટફોન બાળકો માટે વાસ્તવમાં સ્લો પોઇઝન | The virtual world of screens: S…

May 17, 2026
માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother’s killer was a friend stabbed…
GUJARAT

માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother’s killer was a friend stabbed…

May 17, 2026
43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped
GUJARAT

43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped

May 17, 2026
Next Post
HSN કોડની કારણે કસ્ટમ્સમાં ઊભા થતાં મિસમેચની સમસ્યા ઉકેલી આપે | Solve issue of HSN Code

HSN કોડની કારણે કસ્ટમ્સમાં ઊભા થતાં મિસમેચની સમસ્યા ઉકેલી આપે | Solve issue of HSN Code

નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે ૪ સે.મી.નો વધારો | Narmada Dam level increases by 4 cm every hour

નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે ૪ સે.મી.નો વધારો | Narmada Dam level increases by 4 cm every hour

ઓગસ્ટ માસના અંત સુધીમાં વડોદરા જિલ્લામાં ગયા વર્ષે ૮૧ ટકા તેમજ આ વર્ષે ૬૫ ટકા વરસાદ | in 2024 81 per…

ઓગસ્ટ માસના અંત સુધીમાં વડોદરા જિલ્લામાં ગયા વર્ષે ૮૧ ટકા તેમજ આ વર્ષે ૬૫ ટકા વરસાદ | in 2024 81 per...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તાત્કાલિક સહાય આપો…’, 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે-ગાજતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચ…

‘તાત્કાલિક સહાય આપો…’, 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે-ગાજતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચ…

7 months ago
ટેક્સપેયર્સ માટે મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR, લંબાવાઈ ડેડલાઈન | ITR Deadline Extended C…

ટેક્સપેયર્સ માટે મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR, લંબાવાઈ ડેડલાઈન | ITR Deadline Extended C…

12 months ago
અંકિતા ભંડારીની હત્યાના ત્રણેય દોષિતોને જન્મટીપ, કોર્ટે 50-50 હજારનો દંડ ફટકાર્યો | ankita bhandari …

અંકિતા ભંડારીની હત્યાના ત્રણેય દોષિતોને જન્મટીપ, કોર્ટે 50-50 હજારનો દંડ ફટકાર્યો | ankita bhandari …

12 months ago
અમદાવાદથી દરભંગા જતી ટ્રેન પર કાનપુરમાં પથ્થરમારો, 6 અજાણ્યા શખસ સામે ફરિયાદ | Stones pelted on fest…

અમદાવાદથી દરભંગા જતી ટ્રેન પર કાનપુરમાં પથ્થરમારો, 6 અજાણ્યા શખસ સામે ફરિયાદ | Stones pelted on fest…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News