gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જમાલપુરમાં 16 વર્ષ બાદ મેગા ડિમોલિશન, પોલીસ બંદોબસ્ત વચ્ચે 30 જેટલી દુકાનો તોડી પડાઈ | mega demoliti…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
જમાલપુરમાં 16 વર્ષ બાદ મેગા ડિમોલિશન, પોલીસ બંદોબસ્ત વચ્ચે 30 જેટલી દુકાનો તોડી પડાઈ | mega demoliti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamalpur Demolition: અમદાવાદના જમાલપુર વિસ્તારમાં 16 વર્ષ પછી મ્યુનિસિપલ કોર્પોરેશને મેગા ડિમોલિશન હાથ ધર્યુ હતુ. ઊંટવાળી ચાલી પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામા કુખ્યાત બિલાલ શેખના બાંધકામ સહિત કુલ 30 દુકાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગે તોડી પાડી હતી. જમાલપુર ત્રિકમજીના મંદિરની જગ્યા પચાવી પાડનાર બિલાલ ગેરકાયદે દબાણ કરી ભાડા વસૂલતો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોર્પોરેશન તેની કામગીરી હજુ એક-બે દિવસ ચલાવશે તથા 13 હજાર વાર જગ્યા ખુલ્લી કરાશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સળંગ ચોથા દિવસે 16 ડિગ્રીથી નીચું તાપમાન, દાહોદ 12.2 ડિગ્રી સાથે ઠંડુગાર

બિલાલ શેખની દુકાન પર બુલડોઝર ફર્યુ

જમાલપુરમાં લાટી બજાર તરીકે જાણીતી જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડાપટ્ટેથી આપવામા આવી હતી. ભાડા પટ્ટેથી આપવામા આવેલી જગ્યાનો કરાર વર્ષ-2009માં પૂરો થઈ ગયો હતો. આમ છતાં જે તે સમયના મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી લઈ અન્ય કોઈ અધિકારીઓ દ્વારા જગ્યાનું ફરીથી પઝેશન મેળવવા કોઈ નકકર કાર્યવાહી કરવામા આવી નહોતી. વર્ષ-2009થી બિલાલ શેખ દ્વારા આ જગ્યા ઉપર ગેરકાયદે દબાણ કરવાની સાથે ગેરકાયદે ઊભી કરી દેવામા આવેલી દુકાનોના ભાડા વસૂલવામા આવતા હતા. બિલાલ ઉપરાંત હનીફ દાઢી ઉર્ફે હનીફ શેખ વિરૂદ્ધ અનેક ગુના નોંધાયેલા છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમા પણ બિલાલ શેખ વિરૂદ્ધ ગુનો નોંધાયેલો છે. 16 વર્ષથી કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરી જગ્યા પચાવી પડાઈ હતી. આ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ગોઠવણ કરી દુકાનો ઊભી કરી ગેરકાયદે ભાડા પણ વસૂલાતા હતા. તેમ છતાં કોર્પોરેશનના અત્યાર સુધીના હોદ્દેદારોએ પણ આ સમગ્ર મામલે કામગીરી કરવાનું તો દૂર પણ કંઈ બોલવા અંગે પણ ચૂપકીદી સેવી લીધી હતી.

આ પણ વાંચોઃ આણંદ અને ખેડા જિલ્લામાં પોલીસે જાહેર સ્થળોએ તપાસ શરૂ કરી

ભાજપ સાથે ઘનિષ્ઠ સંબંધ

જમાલપુરમાં કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે દબાણ કરનારા બિલાલ શેખનો ભાઈ સોએબ શેખ શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હનીફ દાઢીના બે પુત્ર પૈકી સોએબ ભાજપ શહેર સંગઠનમાં સક્રિય છે અને ભાજપના અનેક નેતાઓ સાથે તેના ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે પણ જમાલપુરમાં કોર્પોરેશનની જગ્યા અત્યાર સુધી ખાલી કરાવાતી નહોતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
ગુજરાતના 6 જિલ્લામાં ભ્રષ્ટાચાર, નલ સે જલ કૌભાંડની તપાસમાં કેન્દ્રીય એજન્સીએ ઝંપલાવ્યું | gujarat na…

ગુજરાતના 6 જિલ્લામાં ભ્રષ્ટાચાર, નલ સે જલ કૌભાંડની તપાસમાં કેન્દ્રીય એજન્સીએ ઝંપલાવ્યું | gujarat na...

એરંડાથી આતંક : બાયો ટેરરની 4 રાજ્યમાં સંયુક્ત પોલીસ તપાસ, યુપી-રાજસ્થાન અને તેલંગાણા ATS અમદાવાદમાં …

એરંડાથી આતંક : બાયો ટેરરની 4 રાજ્યમાં સંયુક્ત પોલીસ તપાસ, યુપી-રાજસ્થાન અને તેલંગાણા ATS અમદાવાદમાં ...

અમદાવાદમાં સળંગ ચોથા દિવસે 16 ડિગ્રીથી નીચું તાપમાન, દાહોદ 12.2 ડિગ્રી સાથે ઠંડુગાર | ahmedabad temp…

અમદાવાદમાં સળંગ ચોથા દિવસે 16 ડિગ્રીથી નીચું તાપમાન, દાહોદ 12.2 ડિગ્રી સાથે ઠંડુગાર | ahmedabad temp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

5 months ago
કોણ છે એ યુવા સાંસદ જેના ભાષણ પર ગુસ્સે થઈ ગયા PM મોદી, બાદમાં માફ પણ કર્યા | who is congress mp pra…

કોણ છે એ યુવા સાંસદ જેના ભાષણ પર ગુસ્સે થઈ ગયા PM મોદી, બાદમાં માફ પણ કર્યા | who is congress mp pra…

1 year ago
ઈન્ડિગોએ થાઈલેન્ડ-મલેશિયા સહિત 6 ઈન્ટરનેશનલ રુટની ઉડાન બંધ કરી, મોંઘવારી નડી! | IndiGo Suspends 6 In…

ઈન્ડિગોએ થાઈલેન્ડ-મલેશિયા સહિત 6 ઈન્ટરનેશનલ રુટની ઉડાન બંધ કરી, મોંઘવારી નડી! | IndiGo Suspends 6 In…

2 months ago
અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News