gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જમીનના ઝઘડામાં ભાઈએ ધારિયાના ઘા ઝીંકી નાનાભાઈનું ઢીમ ઢાળી દીધું | In a land dispute the brother stab…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in GUJARAT
0 0
0
જમીનના ઝઘડામાં ભાઈએ ધારિયાના ઘા ઝીંકી નાનાભાઈનું ઢીમ ઢાળી દીધું | In a land dispute the brother stab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વેળાવદર ભાલ પંથકના સવાઇનગર ગામે 

– બચાવવા માટે વચ્ચે પડેલા પિતાને પણ શખ્સે ધારિયાનો ઊંધો ઘા ઝીંક્યો, પિતાએ પુત્ર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી 

ભાવનગર : ભાલના સવાઈનગર ગામમાં જમીનમાં ભાગ મામલે ઝઘડો કરી ઉશ્કેરાયેલા મોટા ભાઈએ ધારિયાના ઘા ઝીંકી નાના ભાઈની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી.

ઘટનાની મળતી વિગતો અનુસાર વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન તાબેના સવાઈનગર ગામમાં રહેતા મુકેશ બટુકભાઈ પરમારને તેના પિતા બટુકભાઈ તળશીભાઇ પરમારને વરસાઈમાં મળેલી ૪૩ વિઘા ખેતીની જમીનમાં ભાગ જોઈતો હોવાથી તે અવારનવાર તેના પિતા પાસે ખેતીની જમીનમાં ભાગ માંગતો હતો.ગઈ કાલે સાંજના સમયે બટુકભાઈ અને તેનો નાનો પુત્ર ચંદુભાઈ ઘરે હાજર હતા ત્યારે મુકેશે ઘરે આવી ‘મને મારી જમીનનો ભાગ આપી દ્યો,મારે જમીન વેચી નાખવી છે’,તેમ કહી તેના પિતા અને નાનાભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઈ જઈ ચંદુભાઈના માથાના ભાગે અને હાથ ઉપર ધારિયાના ઘા ઝીંકી દઈ ગંભીર ઇજા પહોંચાડી હતી.બટુકભાઈ ચંદુભાઈને બચાવવા માટે જતા તેમને પણ મુકેશે ધારિયાનો ઊંધો ઘા ઝીંકી સામાન્ય ઇજા પહોંચાડી હતી.આ બનાવમાં ગંભીર ઇજાગ્રસ્ત ચંદુભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ ઘટનાની જાણ થતા ડીવાયએસપી સિંઘલ તેમજ વેળાવદર ભાલ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.હત્યાના આ બનાવ અંગે બટુકભાઈ તળશીભાઈ પરમારે તેના પુત્ર મુકેશ પરમાર વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘ-૦ પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા ચાલક યુવાનનું મોત, મિત્ર ઇજાગ્રસ્ત | Young driver dies friend inju…
GUJARAT

February 6, 2026
ધોળેશ્વર પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતાનું મોત, માતા- પુત્ર ઘાયલ | Father dies mother and son injure…

ગાંધીનગરમાં ૧૫ માર્ચ સુધીમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત | It is mandatory to registe…

Next Post
2024-25માં સોનાચાંદીમાં જંગી વળતર જ્યારે ઈક્વિટીની કામગીરી નિરાશાજનક | Huge returns in gold and silv…

2024-25માં સોનાચાંદીમાં જંગી વળતર જ્યારે ઈક્વિટીની કામગીરી નિરાશાજનક | Huge returns in gold and silv...

સુકમામાં 25 લાખના ઇનામી સહિત 18 નક્સલી ઠાર | 18 Naxalites including a bounty of Rs 25 lakh killed in…

સુકમામાં 25 લાખના ઇનામી સહિત 18 નક્સલી ઠાર | 18 Naxalites including a bounty of Rs 25 lakh killed in...

31 કરદાતાની મિલકતની હરાજીની પ્રક્રિયા મહાનગરપાલિકાએ શરૂ કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક: ટેરીફ વેલ્યુ વધારાતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Gold breaks r…

10 months ago
ચિલોડા પાસે મહિલાનો ૯૫ હજારનો સોનાનો દોરો લઈ ગઠિયાઓ ફરાર | Gangsters flee with woman’s gold thread w…

5 months ago
શરણ્ય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચોરી કરનાર 6 આરોપી ઝડપાયા | 6 accused arrested for theft in Sharanya In…

7 months ago
સુરત મેયરની ઓફિસ બહાર પ્રદર્શન કરતા વિપક્ષી નેતા સહિતના સભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયા | SMC oppos…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News