gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જમીનમાં ચાલવા મુદ્દે હુમલો કરનારા બે ભાઈને 6 મહિનાની કેદ | Two brothers who attacked over land dispu…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
જમીનમાં ચાલવા મુદ્દે હુમલો કરનારા બે ભાઈને 6 મહિનાની કેદ | Two brothers who attacked over land dispu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદના સલુણમાં પશુ માટે ચારો લેવા 

– ફરિયાદીને ધારિયું મારી ફ્રેક્ચર કરી છોડાવવા આવેલા વ્યક્તિને મારી ધમકી આપી હતી

નડિયાદ : નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં બકરા માટે ચારો લેવા ગયેલા એક વ્યક્તિ પર જમીન માલિક બે ભાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભોગ બનનારના ડાબા પગે ફ્રેક્ચર થયું હતું. આ અંગે નડિયાદ કોર્ટે ચુકાદો આપતા બંને આરોપીઓને ગુના બદલ છ માસની સાદી કેદની સજા ફટકારી છે. 

નડિયાદના સલુણમાં ફરિયાદી દિલીપભાઈ તળપદા તેમના બકરા માટે ચારો લેવા આરોપી સૌરભ પટેલ અને હેત પટેલના પેટ્રોલપંપની બાજુની જમીનમાં થઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે આરોપીઓએ આવીને તેમને જમીન પરથી પસાર થવાનું કારણ પૂછયું હતું. સૌરભ પટેલે ઉશ્કેરાઈને ધારીયું લઈને હુમલો કર્યો. હુમલાથી બચવા જતા ફરિયાદીને ડાબા પગે ચાંચ ધુંટી ઉપર વાગી જતા ફ્રેક્ચર થયું હતું. હેત પટેલે ગડદાપાટુનો માર માર્યો. છોડાવવા આવેલા સાહેદ નરેન્દ્રભાઈ પર પણ આરોપી સૌરભે ધારીયાના હાથાથી હુમલો કર્યો હતો. બંને આરોપીઓએ ફરિયાદી અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

આ ઘટના અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ નડિયાદના નવમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને આરોપીઓને છ માસની સાદી કેદ ફટકારવા હુકમ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહિલાનું રીક્ષામાં અપહરણ કરી રૂા. ૭૦ હજારની લૂંટમાં આરોપીના રેગ્યુલ૨ જામીન નામંજૂર | Regular bail of…
GUJARAT

May 16, 2026
દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથ…

વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…

Next Post
મૃતદેહ પાસેથી ‘સેલફોસ’ની ડબ્બીઓ મળી આવતા આત્મહત્યાનું અનુમાન | Suicide suspected as Selfoss cans fou…

મૃતદેહ પાસેથી 'સેલફોસ'ની ડબ્બીઓ મળી આવતા આત્મહત્યાનું અનુમાન | Suicide suspected as Selfoss cans fou...

ઉત્તરાખંડના ચમોલીમાં અડધી રાતે આભ ફાટ્યું, થરાલી ગામમાં તબાહી, કાટમાળમાં ફેરવાયા ઘર | Tharali Chamol…

ઉત્તરાખંડના ચમોલીમાં અડધી રાતે આભ ફાટ્યું, થરાલી ગામમાં તબાહી, કાટમાળમાં ફેરવાયા ઘર | Tharali Chamol...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ખંભાતના સોખડામાં કંપનીમાં ગેસ ગળતરથી બે શ્રમિકના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં રહેતા યુવાન પર તલવાર વડે હુમલો : ચાર સામે ફરિયાદ | A young man living …

9 months ago
‘ડિસેમ્બર પહેલા કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે, સિદ્ધારમૈયાને હટાવાશે’, ડીકે શિવકુમારના નજીકના નેતાનો…

1 year ago
આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો ‘મનસૂબો’ | Terrorists ‘plan’ to blow up Red Fort on 26th Ja…

6 months ago
જમ્મુ-કાશ્મીરમાં આભ ફાટતાં અનેક મકાન ધરાશાયી, 8ના મોત, હજુ વાવાઝોડાની આગાહી | jammu kashmir weather …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News