gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC પર અથડામણ, એક આતંકી ઠાર, ગોળીબારમાં એક જવાન શહીદ | Jammu Kashmir: Encount…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC પર અથડામણ, એક આતંકી ઠાર, ગોળીબારમાં એક જવાન શહીદ | Jammu Kashmir: Encount…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Uri Encounter: સ્વતંત્રતા દિવસના બે દિવસ પહેલા સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. જો કે, આ દરમિયાન ગોળીબારમાં એક જવાન શહીદ થઈ ગયો છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકી પણ ઠાર થયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, ‘બુધવારે જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પર સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો જેમાં એક સૈનિક શહીદ થઈ ગયો. સૈનિકોએ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરીના ચુરુન્ડા વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.’

ઘૂસણખોરીની આશંકા વચ્ચે એલર્ટ મોડ પર જવાન

ગત મંગળવારે બીએસએફ કાશ્મીર ફ્રન્ટિયરના ઈન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાન સતત જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઉત્તર કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાર લોન્ચિંગ પેડ્સ પર આતંકવાદીઓની ગતિવિધિઓ વધી રહી છે, પરંતુ બીએસએફે અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં રહીને ઘૂસણખોરીના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.’

બાંદીપોરામાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત 79 કિલોમીટર લાંબી સાયકલ રેલીને લીલી ઝંડી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, બીએસએફ અને સેના ઘૂસણખોરીને રોકવા માટે સંયુક્ત રણનીતિ હેઠળ કામ કરી રહી છે.

આ પણ વાંચો: 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદની બિડને IOAની મંજૂરી

સેના સાથે મળીને કરી રહ્યા કામ

અમે સેના સાથે મળીને કામ કરીએ છીએ અને કોઈપણ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે અમારા પ્રયાસોનું સંકલન કરીએ છીએ. આ હેતુ માટે નિયમિતપણે સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની ગતિવિધિઓ અંગે બીએસએફ કાશ્મીર આઈજીએ પુનરોચ્ચાર કર્યો કે, પડોશી દેશના આતંકવાદીઓને મોકલવાના પ્રયાસો ચાલુ જ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…
INDIA

TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…

May 10, 2026
તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…
INDIA

તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…

May 10, 2026
અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today
INDIA

અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today

May 10, 2026
Next Post
MSUની કોમર્સ ફેકલ્ટીમાંથી સતત મૂલ્યાંકનની પ્રક્રિયાને વિદાય, ત્રણ ઈન્ટરલની જગ્યાએ એક જ ઈન્ટરનલ પરીક્…

MSUની કોમર્સ ફેકલ્ટીમાંથી સતત મૂલ્યાંકનની પ્રક્રિયાને વિદાય, ત્રણ ઈન્ટરલની જગ્યાએ એક જ ઈન્ટરનલ પરીક્...

વડોદરા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા વીસીની નિમણૂકની કવાયત, વર્તમાન વીસીનું એક્સ્ટેન્શન નવેમ્બરમા…

વડોદરા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા વીસીની નિમણૂકની કવાયત, વર્તમાન વીસીનું એક્સ્ટેન્શન નવેમ્બરમા...

કફ સીરપમાં નશીલું પ્રવાહી મળતા મેડિકલ સ્ટોર સંચાલક સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against 5 in…

કફ સીરપમાં નશીલું પ્રવાહી મળતા મેડિકલ સ્ટોર સંચાલક સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against 5 in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રત્નકલાકારો ખુશખુશાલ! જેમ્સ-ડાયમંડ પર 0% ટેરિફ થતાં ગુજરાતની હીરા બજારોમાં ફરી રોનક આવશે | Gujarat D…

રત્નકલાકારો ખુશખુશાલ! જેમ્સ-ડાયમંડ પર 0% ટેરિફ થતાં ગુજરાતની હીરા બજારોમાં ફરી રોનક આવશે | Gujarat D…

3 months ago
ફિલ્મ ઢબે બાઈક ચલાવવાનો કરુણ અંજામ : પેટ્રોલ પંપ પર હવા ભરવાના મશીન સાથે બાઈક અથડાતા ચાલકે જીવ ગુમાવ…

ફિલ્મ ઢબે બાઈક ચલાવવાનો કરુણ અંજામ : પેટ્રોલ પંપ પર હવા ભરવાના મશીન સાથે બાઈક અથડાતા ચાલકે જીવ ગુમાવ…

2 months ago
ગુજરાત હાઈકોર્ટમાં અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરનો શિલાન્યાસ, વકીલો અને પક્ષકારોને થશે મોટો ફાયદો | …

ગુજરાત હાઈકોર્ટમાં અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરનો શિલાન્યાસ, વકીલો અને પક્ષકારોને થશે મોટો ફાયદો | …

2 months ago
રૂપિયો તૂટતો અટકી સ્પ્રિંગની જેમ ઉછળ્યો: ડોલર તૂટી ઈન્ટ્રા-ડે રૂ.91 | Rupee stops falling rebounds l…

રૂપિયો તૂટતો અટકી સ્પ્રિંગની જેમ ઉછળ્યો: ડોલર તૂટી ઈન્ટ્રા-ડે રૂ.91 | Rupee stops falling rebounds l…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News