gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બેથી ત્રણ આતંકી છુપાયાની આશંકા | …

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બેથી ત્રણ આતંકી છુપાયાની આશંકા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu And Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલા દચ્છન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે આજે અથડામણ થઈ હોવાના અહેવાલ મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓનું એક ટોળું આ વિસ્તારમાં છુપાયું હોવાની બાતમીના આધારે ભારતીય સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષાદળોએ સૂચનાના આધારે આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરતાં આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓને ચારેકોરથી ઘેરી લીધા છે. અથડામણ હજી ચાલુ છે. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદી છુપાયા હોવાની આશંકા છે. 

સુરક્ષાદળની મોટી કાર્યવાહી

કિશ્તવાતમાં એકાઉન્ટની ઘટનાના એક દિવસ પહેલાં જ શનિવારે જમ્મુ-કાશ્મીર પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગને આતંકવાદીઓના ફંડિંગ અને ભરતી મોડ્યુલ સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી મળી હતી. જેમાં કાર્યવાહી હાથ ધરતાં શ્રીનગર, પુલવામા, બડગામ, અને ગંદરબલ જિલ્લામાંથી 10 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તમામ પર પાકિસ્તાનના નિર્દેશ પર આતંકી ગતિવિધિઓ, ફંડિંગ અને તેમના ષડયંત્રમાં સાથ આપવાનો ગુનો નોંધાયો  છે.

આ પણ વાંચોઃ અંતરિક્ષથી પરત ફરેલા શુભાંશુએ ISSનો વીડિયો કર્યો શેર, કહ્યું- ‘સ્થિર રહેવું એ સૌથી મોટો પડકાર’

તપાસમાં મોટો ખુલાસો

તપાસમાં મોટો ખુલાસો થયો છે કે, આ તમામ સંદિગ્ધ એક વિશેષ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશન મારફત સતત સંપર્કમાં હતાં. આ એપ્લિકેશનનો ઉપયોગ આતંકી સંગઠનો દ્વારા ભરતી, ફંડિંગ, અને હુમલાનો સમન્વય કરવા માટે થઈ રહ્યો હતો. આ સંપૂર્ણ નેટવર્ક પાકિસ્તાન સ્થિત આતંકી હેન્ડર અબ્દુલ્લા ગાજી દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. જે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનો સાથે જોડાયેલો છે.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બેથી ત્રણ આતંકી છુપાયાની આશંકા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…
INDIA

June 10, 2026
શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…

Next Post
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનથી સંચાલિત મોટા આતંકી નેટવર્કનો પર્દાફાશ, 10 દરોડામાં 10ની અટકાયત | Jammu …

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનથી સંચાલિત મોટા આતંકી નેટવર્કનો પર્દાફાશ, 10 દરોડામાં 10ની અટકાયત | Jammu ...

તિરુવનંતપુરમમાં કોંગ્રેસના તમામ કાર્યક્રમમાં શશિ થરૂરને નો એન્ટ્રી ! પાર્ટીના વરિષ્ઠ નેતાની જાહેરાત

હવે સ્કૂલોમાં થશે બાળકોનું આધાર અપડેટ, UIDAI તૈયાર કર્યો માસ્ટર પ્લાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિજિટલ એરેસ્ટની ધમકીથી ખેડૂતના આપઘાત કેસમાં બેની ધરપકડ | farmer suicide case two arrested

7 months ago
15 મિનિટ મોડી પડશે તોય તાત્કાલિક તપાસ થશે, સરકારે ફ્લાઈટ સંબંધિત નવા નિયમ જાહેર કર્યા | dgca flights…

6 months ago
દ્વારકાની ગોમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં પરિવાર ફસાયો, સુદામા સેતુના દરવાજા ખોલી રેસ્ક્યૂ કર…

1 year ago
વલસાડ: પારડીના ડુમલાવ ગામે નવી કંપની અને અંડર ગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો વિરોધ, ગ્રામસભા યોજી આક્…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News