gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 2 જવાન શહીદ, એક આતંકી ઠાર, 9 દિવસથી અથડામણની સ્થિતિ | 2 soldiers martyred …

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 2 જવાન શહીદ, એક આતંકી ઠાર, 9 દિવસથી અથડામણની સ્થિતિ | 2 soldiers martyred …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu and Kashmir News : જમ્મુ-કાશ્મીરના કુલગામથી રક્ષાબંધનના દિવસે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કુલગામના અખાલ વિસ્તારમાં આતંકીઓ સાથે નવમા દિવસે પણ અથડામણની સ્થિતિ જોવા મળી. સમગ્ર વિસ્તારમાં જોરદાર ધડાકા અને ફાયરિંગનો અવાજ ગુંજતો રહ્યો. જે દરમિયાન ભારતીય સૈન્યના બે જવાન શહીદ થઇ ગયા. જોકે અન્ય બે જવાન ગત રાત્રે ઈજાગ્રસ્ત થયા હતા. 

Two soldiers killed in ongoing encounter in Jammu and Kashmir’s Kulgam: Army

— Press Trust of India (@PTI_News) August 9, 2025

અત્યાર સુધી ભારતીય સૈન્યને જ મોટું નુકસાન 

અત્યાર સુધી એન્કાઉન્ટરમાં એક આતંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે કુલ બે જવાન શહીદ અને દસ જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે. સૂત્રો કહે છે કે ગાઢ જંગલ અને પ્રાકૃતિક ગુફાઓ જેવા ઠેકાણાઓનો લાભ લઇને કમ સે કમ ત્રણ કે તેનાથી વધુ આતંકી હજુ ત્યાં છુપાયેલા છે. આ એન્કાઉન્ટર છેલ્લા દાયકામાં સૌથી લાંબા ચાલેલો આતંકવાદ વિરોધી અભિયાન બની ગયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
કપડવંજના સાલોડ ગામે કેનાલમાં ખાબકેલી કાર સાથે મૃતદેહ મળ્યો | Dead body found with car stuck in canal…

કપડવંજના સાલોડ ગામે કેનાલમાં ખાબકેલી કાર સાથે મૃતદેહ મળ્યો | Dead body found with car stuck in canal...

ભારતીય રેલવેની ઓફર : આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરશો તો મળશે 20% ડિસ્કાઉન્ટ! | Big offer from Indi…

ભારતીય રેલવેની ઓફર : આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરશો તો મળશે 20% ડિસ્કાઉન્ટ! | Big offer from Indi...

આજે રક્ષાબંધન, નાળિયેરી પૂનમ અને બળેવના ત્રિવેણી પર્વની ઉજવણી થશે | Today Raksha Bandhan Naliyeri Po…

આજે રક્ષાબંધન, નાળિયેરી પૂનમ અને બળેવના ત્રિવેણી પર્વની ઉજવણી થશે | Today Raksha Bandhan Naliyeri Po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ બે આરોપીઓ ઝડપાયા | Two most wanted accused arreste…

3 months ago
નડિયાદ શહેરમાંથી જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા | 4 people caught gambling in Nadiad city

5 months ago
સોજીત્રાની સગીરા પર બળાત્કાર કેસમાં યુવકને 20 વર્ષની કેદ | Man gets 20 years in prison for raping So…

1 year ago
આજથી તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ, આધાર OTP વગર હવે નહીં મળે ટિકિટ | new tatkal ticket rule aadhaa…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News