gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે મોટી સફળતા, એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, ઘૂસણખોરી નિષ્ફળ | infiltration …

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે મોટી સફળતા, એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, ઘૂસણખોરી નિષ્ફળ | infiltration …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu And Kashmir Terrerists Encounter: જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા છે. સેનાએ બે આતંકવાદીને ઠાર કર્યા છે. શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પોસ્ટ મારફત આ અંગે જાણકારી આપી હતી.

સોશિયલ મીડિયા X પર જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે ગુરેજ સેક્ટરમાં એક સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. જેમાં ઘુસણખોરોના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જેના જવાબમાં આતંકવાદીઓએ અંધાધૂધ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં બે આતંકવાદી ઠાર થયા હતા. આ વિસ્તારમાં હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઘૂસણખોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ કરાયો

તાજેતરના દિવસોમાં ભારતીય સેના દ્વારા ઘૂસણખોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ કરાયો છે. ત્રણ દિવસ પહેલાં બારામૂલા જિલ્લાના ઉરી સેક્ટરમાં સેના દ્વારા એલઓસી નજીક કંઈક હલચલ થઈ રહી હોવાના અહેવાલ મળ્યા હતા. 13 ઓગસ્ટે આ સેક્ટરમાં જ ગોળીબાર દરમિયાન એક જવાન શહીદ થયા હતા.

જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે મોટી સફળતા, એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, ઘૂસણખોરી નિષ્ફળ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…
INDIA

April 4, 2026
કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

Next Post
વડોદરા કોર્પોરેશનની નિઝામપુરા અને સુભાનપુરા લાઇબ્રેરી લોકોના ઉપયોગ માટે ખુલ્લી મુકવા તૈયારી | Vadoda…

વડોદરા કોર્પોરેશનની નિઝામપુરા અને સુભાનપુરા લાઇબ્રેરી લોકોના ઉપયોગ માટે ખુલ્લી મુકવા તૈયારી | Vadoda...

વડોદરામાં વૃંદાવન ટાઉનશીપના લિફ્ટમાં ફસાયેલી મહિલાનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ, 20 મિનિટ ફસાઈ | …

વડોદરામાં વૃંદાવન ટાઉનશીપના લિફ્ટમાં ફસાયેલી મહિલાનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ, 20 મિનિટ ફસાઈ | ...

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ, રાયોટીંગના ગુનામાં 11ની ધ…

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ, રાયોટીંગના ગુનામાં 11ની ધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીમાં ફાયર બ્રિગેડને કલાકોમાં જ 39 કોલ્સ મળ્યાઃતરસાલીમાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ | fire brigade …

5 months ago
આઇટી કંપની મેનેજરે રૃપિયા કમાવાની લાલચે ટાસ્ક રમી ૧૩ લાખ ગુમાવ્યા | A otuputup ren ewe lure mi fiti …

આર્કિટેકચર વિભાગને ફેકલ્ટીનો દરજ્જો તો અપાયો પણ કાયમી અધ્યાપકોના ફાંફા | architecture department of …

6 months ago
કંપનીઓને વિદેશી ભંડોળ એકત્ર કરવું હવે સરળ, ECB ના નિયમો હળવા કરાયા | It is now easier for companies …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News