gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીરમાં 100 વર્ષમાં બીજી વખત રેકોર્ડબ્રેક વરસાદ, 27 ઓગસ્ટ સુધી આભ ફાટવાની આગાહી | jammu rai…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીરમાં 100 વર્ષમાં બીજી વખત રેકોર્ડબ્રેક વરસાદ, 27 ઓગસ્ટ સુધી આભ ફાટવાની આગાહી | jammu rai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu And Kashmir Rain Updates: જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. આજે સવારે 8.30 વાગ્યા સુધીમાં 190.4 મિ.મી વરસાદ સાથે ઓગસ્ટ મહિનાનો છેલ્લા 100 વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અગાઉ 5 ઓગસ્ટ, 1926માં સૌથી વધુ 228.6 મિ.મી વરસાદ પડ્યો હતો. જ્યારે 11 ઓગસ્ટ, 2022માં 189.6 મિ.મી વરસાદ વરસ્યો હતો. 

જમ્મુ શહેરમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાયુ છે. નદી-નાળા છલકાઈ જતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જાનીપુર, રૂપ નગર, તાલાબ ટિલ્લુ, જ્વેલ ચોક, ન્યૂ પ્લોટ તથા સંજય નગર સહિત અનેક વિસ્તારોમાં પૂરના કારણે ઘરોમાં પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ડઝનથી વધુ વાહનો પૂરમાં તણાઈ ગયા છે. 

27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં 27 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમુક વિસ્તારોમાં આભ ફાટવાની, પૂર અને ભુસ્ખલન થવાની પણ આગાહી કરી છે. સ્થાનિક વહીવટી તંત્રે જળાશયો તેમજ ભૂસ્ખલન સંભવિત વિસ્તારોથી દૂર રહેવા એડવાઈઝરી જાહેર કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં ન જવા નિર્દેશ આપ્યો છે. રાતભર ભારે વરસાદના કારણે જમ્મુના પઠાણકોટમાં નેશનલ હાઈવે પર સ્થિત એક બ્રિજને નુકસાન થયુ છે. 

જમ્મુ-કાશ્મીરમાં 100 વર્ષમાં બીજી વખત રેકોર્ડબ્રેક વરસાદ, 27 ઓગસ્ટ સુધી આભ ફાટવાની આગાહી 2 - image

પૂરમાં વિદ્યાર્થીઓ ફસાયા

અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, જમ્મુમાં સ્થિત ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ટેગ્રેટિવ મેડિસિન (IIIM)ના ઓછામાં ઓછા 45 વિદ્યાર્થીઓ પૂરમાં ફસાયા હતા. હોસ્ટેલ કેમ્પસનું ગ્રાઉન્ડ ફ્લોર પૂરના કારણે પાણીમાં ડૂબી ગયુ હતું. આ વિદ્યાર્થીઓને પોલીસ અને એસડીઆરએફની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આશરે સાત ફૂટથી વધુ પાણી ભરાયુ હતું. એસડીઆરએફ અને પોલીસે નાવડીઓની મદદથી લગભગ પાંચ કલાક સુધી બચાવ અભિયાન ચલાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ભારે વરસાદના કારણે તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં 100 વર્ષમાં બીજી વખત રેકોર્ડબ્રેક વરસાદ, 27 ઓગસ્ટ સુધી આભ ફાટવાની આગાહી 3 - image

તમામ વિભાગ એલર્ટ મોડ પર

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો છે. અબ્દુલ્લાહે 27 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદ, આભ ફાટવાની, અચાનક પૂર અને ઊંચાઈવાળા વિસ્તારોમાં ભૂસ્ખ્લનની સંભાવના સહિતની હવામાન વિભાગની આગાહી પર ધ્યાન આપવાં તેમજ લોકોને સતર્ક રહેવા સલાહ આપી છે. ઉલ્લેખનીય છે, જમ્મુ-કાશ્મીરમાં નદીઓ જોખમી સ્તરે વહી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં 100 વર્ષમાં બીજી વખત રેકોર્ડબ્રેક વરસાદ, 27 ઓગસ્ટ સુધી આભ ફાટવાની આગાહી 4 - image

અનેક રસ્તાઓ બંધ

પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ છે. 250 કીમી લાંબો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે તેમજ 434 કિમી લાંબો શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પરિવહન માટે ખુલ્લો છે. જમ્મુમાં પૂંછ તથા રાજોરીને દક્ષિણ કાશ્મીરના શોપિયાનને જોડતો મુઘલ રોડ અને જમ્મુમાં કિશ્તવાડ તથા ડોડા જિલ્લાને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ સાથે જોડતો સિંથન રોડ ભૂસ્ખલનના કારણે બંધ છે. કઠુઆમાં ભારે વરસાદના કારણે સહાર ખાદ નાળામાં પાણી ભરાઈ ગયુ છે. જેથી જમ્મુ-પઠાણકોટ હાઈવે પર આવેલો એક બ્રિજ તૂટી ગયો છે.

જમ્મુ-કાશ્મીરમાં 100 વર્ષમાં બીજી વખત રેકોર્ડબ્રેક વરસાદ, 27 ઓગસ્ટ સુધી આભ ફાટવાની આગાહી 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India
INDIA

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

March 29, 2026
Next Post
વાહનોની સંખ્યા મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે, ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 5 કરોડ વ્હિકલ | Uttar Prade…

વાહનોની સંખ્યા મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે, ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 5 કરોડ વ્હિકલ | Uttar Prade...

VIDEO: ભાજપના નેતાને ખેંચીને લઈ ગઈ પોલીસ, એન્જિનિયરને જૂતાથી મારવા મામલે ધરપકડ | BJP Leader Arrested…

VIDEO: ભાજપના નેતાને ખેંચીને લઈ ગઈ પોલીસ, એન્જિનિયરને જૂતાથી મારવા મામલે ધરપકડ | BJP Leader Arrested...

વિદેશથી ક્રિકેટ સટ્ટો રમાડતી એપ્લિકેશનો ‘ગેમ્બલિંગ એક્ટમાંથી બાકાત ? ગેરકાયદે ક્રિકેટ સટ્ટો નિરંકુશ …

વિદેશથી ક્રિકેટ સટ્ટો રમાડતી એપ્લિકેશનો ‘ગેમ્બલિંગ એક્ટમાંથી બાકાત ? ગેરકાયદે ક્રિકેટ સટ્ટો નિરંકુશ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

6 days ago
સિહોરમાં મેગા ડીમોલેશન : કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ | Mega demolition in Sehore: Govern…

સિહોરમાં મેગા ડીમોલેશન : કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ | Mega demolition in Sehore: Govern…

3 months ago
વડોદરા: ટ્રાન્સપોર્ટેશનની બોગસ કન્સાઈમેન્ટ નોટ બનાવી કંપની સાથે રૂ.79.45 લાખની ઠગાઈ | Vadodara: comp…

વડોદરા: ટ્રાન્સપોર્ટેશનની બોગસ કન્સાઈમેન્ટ નોટ બનાવી કંપની સાથે રૂ.79.45 લાખની ઠગાઈ | Vadodara: comp…

7 months ago
હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા

હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News