gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોરમાં મેગા ડીમોલેશન : કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ | Mega demolition in Sehore: Govern…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
સિહોરમાં મેગા ડીમોલેશન : કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ | Mega demolition in Sehore: Govern…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવનગર-રાજકોટ હાઈવે પર સવારથી મોડી સાંજ સુધી જેસીબી ફર્યા

– પોલીસ પ્રોટેક્શન સાથે રોડની બન્ને સાઈડના દબાણો દૂર થતાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, આજે પણ દબાણ હટાવ કામગીરી થશે

સિહોર : સિહોરમાં ભાવનગર-રાજકોટ હાઈવે પર સરકારની કરોડો રૂપિયાની જમીન ઉપર વર્ષોથી થયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સવારથી સાંજ સુધી મેગા ડીમોલેશન ચાલ્યું હોવા છતાં સંપૂર્ણપણે દબાણો સાફ ન થતાં હજુ આવતીકાલે પણ બાકી રહેલા દબાણોનો સફાયો કરવામાં આવશે.

સિહોરમાં ગુંદાળા વસાહતથી દાદાની વાવ, વડલા ચોક, બસ સ્ટેન્ડથી ગરીબશાપીરની દરગાહ સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી દબાણકર્તાઓએ રોડની બન્ને સાઈડમાં માંડવા, પતરાના શેડ, કેબિનો, ફ્રૂટના સ્ટોલ, ફાસ્ટફૂઠ, ચા-નાસ્તાના સ્ટોલો ઉભા કરી કરોડો રૂપિયાની બજાર કિંમતની સરકારી જમીન ઉપર દબાણો ખડકી રાખ્યા હતા. આ તમામ દબાણો હટાવવા માટે તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે મંગળવારે પ્રાંત અધિકારી, મામલતદાર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી સવારે ૯-૩૦ કલાકથી દબાણો હટાવવાનું શરૂ કરી સાંજે ૬ વાગ્યા બાદ સુધી પણ આ કામગીરી ચાલું રાખી હતી. હવે બાકીના રહેતા દબાણોનો આવતીકાલે બુધવારે સફાયો કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનિય છે કે, હાઈવે રોડની બન્ને સાઈડમાં દબાણોના કારણે રસ્તો સાંકડો થઈ જતાં અવાર-નવાર નાના-મોટા અકસ્માતના બનાવો બનતા રહેતા હતા. ટ્રાફિક સમસ્યા પણ માથાના દુઃખાવા સમાન રહેતી હતી. જેથી નાગરિકો, વાહનચાલકોની વ્યાપક ફરિયાદો ઉઠતા આખરે તંત્રએ મેગા ડીમોલેશન હાથ ધરતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વધુમાં હટાવેલા દબાણો ફરી ન ખડકાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
મોદજ ગામના અમરાપુરાની પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરતા સાસરિયા સામે ફરિયાદ | Amarapura woman files comp…

મોદજ ગામના અમરાપુરાની પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરતા સાસરિયા સામે ફરિયાદ | Amarapura woman files comp...

પડધરીના નાનાવડા ગામે ગૌશાળામાં ટ્રસ્ટી પર હુમલો કરી 2.90 લાખની લૂંટ | Trustee attacked in cow shelte…

પડધરીના નાનાવડા ગામે ગૌશાળામાં ટ્રસ્ટી પર હુમલો કરી 2.90 લાખની લૂંટ | Trustee attacked in cow shelte...

પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગબરડ પકડાઈ?

પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગબરડ પકડાઈ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપ્રિલ-સપ્ટેમ્બરમાં મોબાઈલ ફોનની નિકાસમાં 60 ટકા વધારો | Mobile phone exports increase by 60 percent…

એપ્રિલ-સપ્ટેમ્બરમાં મોબાઈલ ફોનની નિકાસમાં 60 ટકા વધારો | Mobile phone exports increase by 60 percent…

10 months ago
જામનગરના બ્રાસપાર્ટના વેપારી સાથે અમદાવાદના ત્રણ વેપારીઓએ રૂપિયા 53 લાખનું ચીટીંગ કર્યાની પોલીસ ફરિય…

જામનગરના બ્રાસપાર્ટના વેપારી સાથે અમદાવાદના ત્રણ વેપારીઓએ રૂપિયા 53 લાખનું ચીટીંગ કર્યાની પોલીસ ફરિય…

9 months ago
અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, ‘જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું’ | No Caste Certifi…

અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, ‘જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું’ | No Caste Certifi…

8 months ago
અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, 50 નવ દંપતિના સમૂહ લગ્ન કરાવીને અપાયો હતો માનવ…

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, 50 નવ દંપતિના સમૂહ લગ્ન કરાવીને અપાયો હતો માનવ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News