gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ કાશ્મીરમાં NIA હેડક્વાર્ટર નજીક ચીની રાઇફલનું ટેલીસ્કોપ, હાઈ એલર્ટ વચ્ચે તપાસ શરૂ | Chinese ma…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in INDIA
0 0
0
જમ્મુ કાશ્મીરમાં NIA હેડક્વાર્ટર નજીક ચીની રાઇફલનું ટેલીસ્કોપ, હાઈ એલર્ટ વચ્ચે તપાસ શરૂ | Chinese ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu Kashmir News: જમ્મુ કાશ્મીરના સિદરા વિસ્તારમાં હાઈ એલર્ટ વચ્ચે જમ્મુ કાશ્મીર પોલીસે રવિવારે (21 ડિસેમ્બર, 2025) એક અસોલ્ટ રાઇફલમાં ઉપયોગમાં લેનારા ટેલીસ્કોપ મળી આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે જમ્મુ કાશ્મીર પોલીસે NIAના હેડક્વાર્ટરની નજીકથી ટેલીસ્કોપ જપ્ત કર્યું. તેનું ઉત્પાદન એક ચીની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ જમ્મુમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં NIA મુખ્યાલય નજીકના ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં નિયમિત દેખરેખ અને તપાસ દરમિયાન શંકાસ્પદ ઉપકરણ મળી આવ્યું હતું. આ ચોંકાવનારી ઘટનાના ખુલાસા બાદ જમ્મુ કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સાવચેતીના પગલા તરીકે તાત્કાલિક સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો. વધુમાં જપ્તી બાદ સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા તપાસ કડક કરી દીધી છે અને સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે.

મોટી ઘટનાના ષડયંત્રની આશંકા

આ ટેલિસ્કોપનો ઉપયોગ લાંબા અંતરથી લક્ષ્યોને ચોક્કસ રીતે નિશાન બનાવવા માટે થાય છે. આવી સ્થિતિમાં NIA મુખ્યાલય નજીક ટેલિસ્કોપ મળ્યા બાદ એવી આશંકા છે કે આ કોઈ મોટો આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ હોઈ શકે છે.

આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થઈ હતી અથડામણ

ગત સોમવારે (15 ડિસેમ્બર, 2025) જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના મજાલતા વિસ્તારના સુઆન ગામમાં ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં જમ્મુ કાશ્મીર પોલીસનો એક કોન્સ્ટેબલ શહીદ થયો હતો. જમ્મુ રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IGP) ભીમ સેન તુતીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ગામમાં આતંકવાદીઓ સાથે સંપર્ક કર્યો હતો, જેના પગલે તેઓએ ગોળીબાર કર્યો હતો. આના કારણે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. IGP ભીમ સેન તુતીએ જણાવ્યું હતું કે ભારતીય સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની સંયુક્ત ટીમે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સાથે મળીને એન્કાઉન્ટર દરમિયાન ઓપરેશન હાથ ધર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…
INDIA

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

February 5, 2026
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …
INDIA

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

February 5, 2026
Next Post
ભારતીય સેનાનો જવાન નીકળ્યો પાકિસ્તાનનો ‘જાસૂસ’, યુરોપ ભાગે તે પહેલા જ બિહાર બોર્ડરથી દબોચી લેવાયો | …

ભારતીય સેનાનો જવાન નીકળ્યો પાકિસ્તાનનો 'જાસૂસ', યુરોપ ભાગે તે પહેલા જ બિહાર બોર્ડરથી દબોચી લેવાયો | ...

વોર્ડનંબર ૧૨માં વધુ બે સ્થળોએ માર્ગો પર ભુવા પડવાની ઘટનાઓ | Incidents of landslides on roads in two …

વોર્ડનંબર ૧૨માં વધુ બે સ્થળોએ માર્ગો પર ભુવા પડવાની ઘટનાઓ | Incidents of landslides on roads in two ...

હરણી ભીડ ભજન મંદિર પાસે ગતિ અવરોધક સુવિધા ઉભી કરવા મહંતની માગ | Mahant demands construction of speed…

હરણી ભીડ ભજન મંદિર પાસે ગતિ અવરોધક સુવિધા ઉભી કરવા મહંતની માગ | Mahant demands construction of speed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી છે તૈયારીઓ | Historic Ha…

સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી છે તૈયારીઓ | Historic Ha…

10 months ago
દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી | New dimension of pro poor Swadeshi initiati…

દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી | New dimension of pro poor Swadeshi initiati…

5 months ago
વરસાદનું જોર ઘટ્યું છતાં બે જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | gujarat…

વરસાદનું જોર ઘટ્યું છતાં બે જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | gujarat…

5 months ago
ઘરે બેઠા ₹10 હજાર કમાવાની લાલચ પડી ભારે: અમદાવાદની મહિલાએ ગુમાવ્યા ₹72 હજાર | Ahmedabad Cyber Fraud:…

ઘરે બેઠા ₹10 હજાર કમાવાની લાલચ પડી ભારે: અમદાવાદની મહિલાએ ગુમાવ્યા ₹72 હજાર | Ahmedabad Cyber Fraud:…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News