gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીર : કુપવાડામાં બે આતંકી ઠાર, સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો | Jammu and…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીર : કુપવાડામાં બે આતંકી ઠાર, સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો | Jammu and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Terrorists Killed in Kupwara : જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આતંકવાદીઓ ઉત્તર કાશ્મીરના કુપવાડાના કેરન સેનક્ટરમાંથી LoC પાર કરીને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમને પર આડેધડ ફાયરિંગ કર્યું હતું, જેમાં સુરક્ષા દળોએ તેમને અટકાવવા જવાબમાં ફાયરિંગ કરતા બે આતંકીઓ ઠાર થયા છે. 

આઠ દિવસમાં બીજી વખત અથડામણ

રિપોર્ટ મુજબ, બંને આતંકવાદીઓને મૃતદેહ  LoC પાસે પડ્યા છે, જેને કબજે લાવમાં આવશે. ત્યારબાદ આતંકવાદીઓની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરાશે. છેલ્લા આઠ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે બીજી વખત અથડામણ થઈ છે. આ પહેલા 20 સપ્ટેમ્બરે ઉધમપુરના દૂદૂ-બસંતગઢના જંગલોમાં અથડામણ થઈ હતી, જેમાં એક જવાન શહી થયા હતા. આ ઉપરાંત SPO સહિત બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો :‘ભારત અમેરિકા સાથે સારી રીતે વર્તે’, ટ્રમ્પના મંત્રી લુટનિકનું નિવેદન

8 સપ્ટેમ્બરે પણ થઈ હતી અથડામણ

આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં 8 સપ્ટેમ્બરે સુરક્ષા દળોએ કુલગામમાં ‘ઑપરેશન ગુડ્ડર’ ચલાવ્યું હતું, જેમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ થયા હતા. અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ પણ ઠાર થયા હતા. એક આતંકવાદી શોપિયાં નિવાસી આમીર અહમદ ડાર હતો અને બીજો વિદેશી આતંકવાદી રહેમાન હતો.

આ પણ વાંચો :ફાઈનલ અગાઉ ભારત-પાકિસ્તાનના ફેન્સને કાબુમાં રાખવા દુબઈએ બનાવ્યા નવા નિયમ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

INDIA

જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …

February 13, 2026
એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ | DGCA Slaps ₹1 Cr…
INDIA

એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ | DGCA Slaps ₹1 Cr…

February 13, 2026
તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…
INDIA

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

February 13, 2026
Next Post
જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં એક યુવાનને પોતાના ઘેર એકાએક ફીટ આવીને નીચે પડવાથી હેમરેજ થઈ જતાં…

જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં એક યુવાનને પોતાના ઘેર એકાએક ફીટ આવીને નીચે પડવાથી હેમરેજ થઈ જતાં...

દિલ્હીમાં એરપોર્ટ, સ્કૂલ સહિત 150 જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ | Delhi Bomb Sc…

દિલ્હીમાં એરપોર્ટ, સ્કૂલ સહિત 150 જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ | Delhi Bomb Sc...

શહેરના કોટ વિસ્તાર અને સુરતના જુના વિસ્તારમાં હજી પણ શેરી-સોસાયટી ગરબાનું કલ્ચર અકબંધ | culture of s…

શહેરના કોટ વિસ્તાર અને સુરતના જુના વિસ્તારમાં હજી પણ શેરી-સોસાયટી ગરબાનું કલ્ચર અકબંધ | culture of s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેદારનાથ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડી, 45000 રૂપિયા આપ્યા બાદ પણ ન મળી ટિકિટ | rudrapraya…

કેદારનાથ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડી, 45000 રૂપિયા આપ્યા બાદ પણ ન મળી ટિકિટ | rudrapraya…

9 months ago
સુરતમાં વ્યાજખોરોથી કંટાળીને દંપતીનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, પોલીસ પર પણ ગંભીર આક્ષેપ | Surat Couple…

સુરતમાં વ્યાજખોરોથી કંટાળીને દંપતીનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, પોલીસ પર પણ ગંભીર આક્ષેપ | Surat Couple…

10 months ago
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ | Mumbai Ah…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ | Mumbai Ah…

6 months ago
વડોદરામાં વાઘોડિયા રોડ પર સનરાઈઝ ટાવરમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, બે ઝડપાયા, સંચાલિકા સહિત બે ફરાર…

વડોદરામાં વાઘોડિયા રોડ પર સનરાઈઝ ટાવરમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, બે ઝડપાયા, સંચાલિકા સહિત બે ફરાર…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News