gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલવે સ્ટેશન પરનિઃશુલ્ક ‘સારથી’ ગતિશીલતા સહાય સેવા શરૂ કરાઈ | Free ‘Saarthi’ mobility assistance ser…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
રેલવે સ્ટેશન પરનિઃશુલ્ક ‘સારથી’ ગતિશીલતા સહાય સેવા શરૂ કરાઈ | Free ‘Saarthi’ mobility assistance ser…
4
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા રેલવે  સ્ટેશન પર યાત્રીઓની સુવિધા વધારવા માટે સાંસદ ડૉ.હેમાંગ જોષીના હસ્તે મફત બેટરી સંચાલિત કાર્ટ સેવા અને મહિલા વેઇટિંગ રૂમ તથા એસી વેઇટિંગ રૂમમાં સ્થિત બાળ સંભાળ કક્ષનું સૌંદર્યકરણનું લોકાર્પણ કરાયું હતું.

વડોદરા રેલવે  સ્ટેશન પર ‘સારથી’ નામની એક નવી મફત ગતિશીલતા સહાય સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા હેઠળ, બેટરી સંચાલિત કાર્ટ  વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને બીમાર મુસાફરોને ચોવીસ કલાક મફત સહાય પૂરી પાડશે. આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહલ ફાર્માસન અને રેલવે વચ્ચેનો સહયોગી પ્રયાસ છે. તેમજ માતાઓને તેમના બાળકોની સંભાળ રાખવા માટે એક સ્વચ્છ અને સુવિધાજનક સ્થળ પૂરું પાડવાના ઉદેશ્ય સાથે મહિલા વેઇટિંગ રૂમ અને એસી વેઇટિંગ રૂમમાં સ્થિત બાળ સંભાળ કક્ષ ના સૌંદર્યકારણ નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ – વડોદરા દ્વારા સીએસઆર હેઠળ હાથ ધરવામાં આવી છે, જેમાં બેબી કેર ટેબલ, સજાવટ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી છે. આ પ્રસંગે વડોદરા રેલ મંડળના ડીઆરએમ  રાજુ ભડકે, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક  નરેન્દ્ર કુમાર સહિત રેલ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીએ ભાવનગરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
GUJARAT

November 15, 2026
ધોળામાં ત્રિમંદિરનો દશાબ્દી મહોત્સવ યોજાયો

અંબિકા તાલુકાના વલવાડા ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની…

Next Post
‘રસ્તા પર ખાડા પડે તો જાતે પૂરી દો, સરકારને ફોન ના કરો…’ શિક્ષણ મંત્રી ડિંડોરનું નિવેદન | kuber di…

'રસ્તા પર ખાડા પડે તો જાતે પૂરી દો, સરકારને ફોન ના કરો...' શિક્ષણ મંત્રી ડિંડોરનું નિવેદન | kuber di...

મોપેડની ડેકીમાંથી રૂ. 2 લાખની ચોરીના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો | Accused wanted for a y…

મોપેડની ડેકીમાંથી રૂ. 2 લાખની ચોરીના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો | Accused wanted for a y...

રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન | National Ranking Table Tennis Championship orga…

રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન | National Ranking Table Tennis Championship orga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈમાં નોનેવજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ, MNS નેતાઓએ આપી ધમકી | Mumbai clash Between Guj…

2 years ago
તા.૧૯ માર્ચથી તા.૧૭ એપ્રિલ સુધી એક મહિના સુધી ૧૭ કિ.મી.ની પંચકોશી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં શ્ર…

8 months ago
સૌરાષ્ટ્રમાં ખનીજચોરીના કેસો બમણાં થયા, વસૂલાત રૂ. 8.52 કરોડને પાર | Mineral theft cases double in S…

6 months ago
સુરતમાં ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક મળી પણ બોર્ડ બનાવવા માટે 10 થી 15 દિવસ રાહ જોવી પડશે | BJP gets…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News