gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જયપુરમાં તણાવ: ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો-ઈન્ટરનેટ બંધ | internet suspe…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in INDIA
0 0
0
જયપુરમાં તણાવ: ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો-ઈન્ટરનેટ બંધ | internet suspe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jaipur Chomu Communal Tension: રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલા ચોમૂ નગરમાં મોડી રાત્રે અચાનક કોમી તણાવ ફાટી નીકળ્યો હતો. મસ્જિદ સંબંધી એક વિવાદને પગલે કેટલાક તોફાની તત્વોએ પોલીસને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક જવાનો લોહીલુહાણ થયા હતા. હિંસક બનેલી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની સાથે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી, જોકે ભારે જહેમત બાદ થોડા જ કલાકોમાં સ્થિતિ થાળે પડી હતી.

મસ્જિદ પાસે પથ્થરો દૂર કરવા મુદ્દે વિવાદ

મળતી માહિતી મુજબ, શુક્રવાર સાંજથી જ મસ્જિદ નજીક રસ્તા પર જમા થયેલા પથ્થરો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પથ્થરો લાંબા સમયથી અવરોધરૂપ બનતા હોવાથી ત્યાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જોકે, આ સફાઈ કામગીરીનો સ્થાનિકોએ વિરોધ કરતા જ જોતજોતામાં ત્યાં લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું.

હિંસક અથડામણમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ

વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક તોફાની તત્વોએ અચાનક પોલીસ ટુકડી પર ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. સ્થિતિ બેકાબૂ બનતા પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યો અને લાઠીચાર્જ કર્યો હતો. આ હિંસક અથડામણમાં અનેક પોલીસ જવાનોને ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બૅન થશે? હાઈકોર્ટની કેન્દ્રને સલાહ

ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્પેશિયલ ઓપરેશન કમિશનર રાહુલ પ્રકાશ, અધિક પોલીસ કમિશનર ડો. રાજીવ પચાર અને મનીષ અગ્રવાલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વરિષ્ઠ અધિકારીઓએ પોતે મોરચો સંભાળીને મામલો શાંત પાડ્યો હતો.

સુરક્ષાના કારણોસર ચોમૂમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત

પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ચોમૂ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે, જ્યાં ડ્રોન અને સીસીટીવીથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી પ્રશાસને ચોમૂમાં 26 ડિસેમ્બર સવારે 7 વાગ્યાથી 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

જયપુરમાં તણાવ: ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો-ઈન્ટરનેટ બંધ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…
INDIA

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…

May 14, 2026
‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…
INDIA

‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

May 14, 2026
હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…
INDIA

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

May 14, 2026
Next Post
અમદાવાદના મંદિરમાં ભક્તિના બહાને છેતરપિંડી, શ્રદ્ધાળુ બનીને આવેલો શખસ 6 લાખનો હાર લઈ ફરાર | Fraudste…

અમદાવાદના મંદિરમાં ભક્તિના બહાને છેતરપિંડી, શ્રદ્ધાળુ બનીને આવેલો શખસ 6 લાખનો હાર લઈ ફરાર | Fraudste...

33 વર્ષ બાદ ગુજરાત ફરી ‘ટાઈગર સ્ટેટ’, સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય | Gujarat De…

33 વર્ષ બાદ ગુજરાત ફરી 'ટાઈગર સ્ટેટ', સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય | Gujarat De...

ઘરે બેઠા ₹10 હજાર કમાવાની લાલચ પડી ભારે: અમદાવાદની મહિલાએ ગુમાવ્યા ₹72 હજાર | Ahmedabad Cyber Fraud:…

ઘરે બેઠા ₹10 હજાર કમાવાની લાલચ પડી ભારે: અમદાવાદની મહિલાએ ગુમાવ્યા ₹72 હજાર | Ahmedabad Cyber Fraud:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં BSNLના સાધનોની ચોરતી પરપ્રાંતીય ત્રિપુટી પકડાઇ,1000 ડિસ્ટ્રિબ્યુશન મોડ્યુલ કબજે | police cau…

શહેરમાં BSNLના સાધનોની ચોરતી પરપ્રાંતીય ત્રિપુટી પકડાઇ,1000 ડિસ્ટ્રિબ્યુશન મોડ્યુલ કબજે | police cau…

3 months ago
યાત્રાધામ ડાકોરમાં 10 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા | More than 10 lakh devotees had darsha…

યાત્રાધામ ડાકોરમાં 10 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા | More than 10 lakh devotees had darsha…

7 months ago
અમદાવાદ: સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઈક સવાર બે ગઠિયા સોનાની ચેન ઝૂંટવી ફરાર | Ahmedabad C…

અમદાવાદ: સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઈક સવાર બે ગઠિયા સોનાની ચેન ઝૂંટવી ફરાર | Ahmedabad C…

5 days ago
દાહોદમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા બિશ્નોઈ ગેંગના સાગરીત પર ગુજરાત પોલીસે કર્યું ફાયરિંગ, પગમાં વાગ…

દાહોદમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા બિશ્નોઈ ગેંગના સાગરીત પર ગુજરાત પોલીસે કર્યું ફાયરિંગ, પગમાં વાગ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News