gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ તોડતા હોબાળો, સ્થાનિકોમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ …

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in INDIA
0 0
0
જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ તોડતા હોબાળો, સ્થાનિકોમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Veer Tejaji’s statue in Jaipur : જયપુરના સાંગાનેર વિસ્તારના પ્રતાપનગર સેક્ટર -3માં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રોષે ભરાયેલા લોકોએ જયપુર-ટોંક રોડ પર બજાર બંધ કરાવીને ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી છે.

નાગોરના સાંસદે શું કહ્યું?

નાગોરના સાંસદ હનુમાન બેનીવાલે આ ઘટનાની નિંદા કરી હતી. આ સાથે તેમણે જયપુર પોલીસ કમિશનરને આરોપીને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, ‘અસામાજિક તત્ત્વો દ્વારા આવી હરકત શ્રદ્ધાળુઓની મજાક છે, જેને સહન કરવામાં આવશે નહીં.’

આ પણ વાંચો: છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ ‘ઓપરેશન’, એનકાઉન્ટરમાં 16 નક્સલી ઠાર, અન્યોની શોધખોળ ચાલુ

રાજસ્થાન સરકારે માર્ચ, 2023માં વીર તેજાજી કલ્યાણ બોર્ડની રચના કરવાની જાહેરાત કરી હતી. જેનો ઉદ્દેશ્ય સમાજની સ્થિતિનો અભ્યાસ કરીને પછાતપણું દૂર કરવા માટે સૂચનો આપવાનો છે. જ્યારે વીર તેજાજીની મૂર્તિ તોડવા મામલે તંત્રએ ખાતરી આપી છે કે, આરોપીને જલ્દીથી ઝડપી પાડવામાં આવશે. સમગ્ર મામલે પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. અત્યારસુધીમાં આ મામલે કોઈને ધરપકડ કરાઈ નથી. કયા કારણોસર ઘટના ઘટી તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…
INDIA

March 25, 2026
નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

Next Post
કચ્છમાં દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલા ધોકા લઈને તૂટી પડી | Three elderly women attack…

કચ્છમાં દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલા ધોકા લઈને તૂટી પડી | Three elderly women attack...

20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી, કોરોના, રશિયા-યુક્રેન, બાંગ્લાદેશ બળવાની કરી હતી આગ…

20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી, કોરોના, રશિયા-યુક્રેન, બાંગ્લાદેશ બળવાની કરી હતી આગ...

અમરેલી નજીક કારખાનામાં વિકરાળ આગ, ફાયરબિગેડ,મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે દોડી | fire breaks out in f…

અમરેલી નજીક કારખાનામાં વિકરાળ આગ, ફાયરબિગેડ,મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે દોડી | fire breaks out in f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ‘અમે પણ પોલીસને પિસ્તોલ આપી છે, જો ગોળી ના મારે, તો શું ખાય?’, એન્કાઉન્ટર પર બોલ્યા CM યોગી |…

2 months ago
માતર તાલુકાના ત્રાજ ગામમાં અશાંતધારો લાગુ કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત | Villagers submit a repre…

2 weeks ago
EDએ એનએસઈએલ કૌભાંડમાં રૂ. 116 કરોડની સપંત્તિ જપ્ત કરી | ED seizes assets worth Rs 116 crore in NSEL …

12 months ago
સોનામાં 27 ટકા જ્યારે બિટકોઈનમાં 30 ટકા વળતર | Gold returns 27 percent while Bitcoin returns 30 perc…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News