gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in INDIA
0 0
0
LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LPG New Booking Rules Change : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈરાન-અમેરિકા યુદ્ધની અસર હવે ભારતના રસોડા સુધી પહોંચી છે. ગેસ કંપનીઓએ LPG સિલિન્ડરના બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ઘરેલુ ગેસની અછતને પહોંચી વળવા અને કાળાબજાર રોકવા માટે હવે બે સિલિન્ડર વચ્ચેનો ‘બુકિંગ ગેપ’ વધારી દેવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ, હવે ગ્રાહકોએ આગામી રિફિલ માટે વધુ રાહ જોવી પડશે.

LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? 2 - image

કયા ગ્રાહકો માટે કેટલો ‘ગેપ’ રાખવો પડશે?

ગેસ કંપનીઓએ ગ્રાહકોની શ્રેણી મુજબ નવા રિફિલ બુકિંગનો સમય નક્કી કર્યો છે:

SBC – સિંગલ સિલિન્ડરવાળા ગ્રાહકો: જે ગ્રાહકો પાસે એક જ સિલિન્ડરનું કનેક્શન છે, તેઓ હવે છેલ્લી ડિલિવરીના 25 દિવસ પછી જ નવું બુકિંગ કરી શકશે.

DBC – ડબલ સિલિન્ડરવાળા ગ્રાહકો : જેમના ઘરે બે સિલિન્ડર છે, તેમને હવે નવો રિફિલ બુક કરાવવા માટે 35 દિવસની રાહ જોવી પડશે. અગાઉ આ મર્યાદા ઓછી હતી.

ઉજ્જવલા યોજના (PMUY): આ યોજનાના લાભાર્થીઓ માટે હવે આગામી બુકિંગ માટે 45 દિવસનો ફરજિયાત ગેપ રાખવામાં આવ્યો છે.

નાના સિલિન્ડરો માટે પણ નવા નિયમો

5 કિલોનું સિલિન્ડર: 9 થી 16 દિવસનો ગેપ.

10 કિલોનું સિલિન્ડર: 18 થી 32 દિવસનો ગેપ.

સૌથી મહત્વની શરત:

નવા નિયમ મુજબ, તમારા આગામી સિલિન્ડરના બુકિંગની ગણતરી ‘બુકિંગની તારીખ’ થી નહીં, પરંતુ ‘છેલ્લી ડિલિવરીની તારીખ’ થી કરવામાં આવશે. જો કોઈ ગ્રાહક નિર્ધારિત સમય પહેલા બુકિંગ કરવાનો પ્રયાસ કરશે, તો સિસ્ટમ દ્વારા તે ‘અર્લી બુકિંગ’ ને બ્લોક કરી દેવામાં આવશે.

યુદ્ધની અસર અને જમીની હકીકત

ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ આ મહિને બીજી વખત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ ગેપ 21 થી વધારીને 25 દિવસ કરાયો હતો, જે હવે 35 દિવસ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, કોમર્શિયલ ગેસના ભાવ અને અછતને કારણે નાના હોટલ-ઢાબા માલિકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં લોકોએ ફરીથી લાકડાના ચૂલા પર રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે.

વધારે જાણકારી માટે ગ્રાહકો સત્તાવાર હેલ્પલાઇન નંબર 1800-2333-555 પર સંપર્ક કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદના વાડજમાં ડમ્પરચાલકનો કહેર : વહેલી સવારે રાહદારીને કચડતાં ઘટનાસ્થળે જ મોત | Fatal Accident i…

અમદાવાદના વાડજમાં ડમ્પરચાલકનો કહેર : વહેલી સવારે રાહદારીને કચડતાં ઘટનાસ્થળે જ મોત | Fatal Accident i...

હરાજીમાં ખરીદેલી મિલકતના દસ્તાવેજ નોંધણીનો સત્તાધીશો ઈનકાર ન કરી શકે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat HC …

હરાજીમાં ખરીદેલી મિલકતના દસ્તાવેજ નોંધણીનો સત્તાધીશો ઈનકાર ન કરી શકે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat HC ...

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

3 months ago
જયપુરમાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવતા સ્લીપર બસમાં આગ, બે મુસાફરોના મોત, 10થી વધુ દાઝ્યા | rajasthan…

જયપુરમાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવતા સ્લીપર બસમાં આગ, બે મુસાફરોના મોત, 10થી વધુ દાઝ્યા | rajasthan…

9 months ago
સેવેન્થ ડે સ્કૂલ વિવાદ, રજિસ્ટ્રેશન રદ થવાના ડર વચ્ચે એડમિશન અંગે વાલીઓ અસમંજસમાં | maninagar sevent…

સેવેન્થ ડે સ્કૂલ વિવાદ, રજિસ્ટ્રેશન રદ થવાના ડર વચ્ચે એડમિશન અંગે વાલીઓ અસમંજસમાં | maninagar sevent…

3 months ago
SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News