gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જયસ્વાલ પરિવારના ત્રણ સહિત ચાર આરોપી ૧૨ દિવસના રિમાન્ડ પર | Four accused including three from Jaiswa…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
જયસ્વાલ પરિવારના ત્રણ સહિત ચાર આરોપી ૧૨ દિવસના રિમાન્ડ પર | Four accused including three from Jaiswa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરા-ડભોઇરોડ પર આવેલ રતનપુર ગામના નામચીન જયસ્વાલ કુંટુંબના
ચાર સભ્યો સહિત પાંચ સામે પોલીસે ગઇકાલે ગુજસીટોકનો ગુનો દાખલ  કરી તમામની ધરપકડ કરી હતી. આજે આરોપીઓના
રિમાન્ડની માંગણી કરવામાં આવતા અદાલતે ચાર આરોપીના તા.૨૭મી સુધીના રિમાન્ડ મંજૂર
કર્યા હતા
,
જ્યારે મહિલા આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતા.

વડોદરા નજીક રતનપુર ગામમાં રહેતા રાકેશ ઉર્ફે લાલો રજનીકાન્ત
જયસ્વાલ
,હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાન્ત જયસ્વાલ,સચિન રાકેશ
જયસ્વાલ
,સીમાબેન રાકેશ જયસ્વાલ  અને રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઇ બારીયાની ગેંગ
છેલ્લા ઘણા સમયથી દારૃના ધંધા સાથે સંકળાયેલી હતી. આ ગેંગ સામે દારુ જુગાર ઉપરાંત
હથિયારથી હુમલો
, ખુનનો પ્રયાસ, ખોટા
દસ્તાવેજ બનાવવા
, સરકારી સંપત્તિને નૂકસાન પહોંચાડવુ,
રાયોટીંગ સહિતના ૩૩ ગુનાઓ નોંધાયેલા હોઇ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો
દાખલ કર્યો હતો.

આજે તમામ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં
આવતા સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે
,મહારાષ્ટ્ર
બોર્ડર પર જે ઝુપડામાં આશ્રય લેતા હતા ત્યાં તપાસ કરવાની છે. સાગબારાના જે શખ્સોની
સંડોવણી હોવાનું આરોપીઓ જણાવે છે તેની તપાસ કરવાની છે. આરોપીઓના સાડીઆર
મેળવવવાનો  છે. તેમના બેંક એકાઉન્ટની વિગતો
મેળવવાની છે અને તેમની સંપત્તિ અંગે પણ વિગતો મેળવવાની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
૧૪૦ની સ્પિડે કાર ચલાવી અકસ્માત કરનાર રક્ષિતની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit who c…

૧૪૦ની સ્પિડે કાર ચલાવી અકસ્માત કરનાર રક્ષિતની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit who c...

ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર, સુરેન્દ્રનગર SPને તપાસ સોંપવા હાઈકોર્ટનો આદેશ | Gujar…

ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર, સુરેન્દ્રનગર SPને તપાસ સોંપવા હાઈકોર્ટનો આદેશ | Gujar...

અમદાવાદની રિયલ એસ્ટેટ ડેવલપર્સ કંપનીના માલિકો સામે 7.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ | Complaint filed a…

અમદાવાદની રિયલ એસ્ટેટ ડેવલપર્સ કંપનીના માલિકો સામે 7.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ | Complaint filed a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સમા રોડ ઉપર મોડી રાત્રે બાઈક સવાર વેપારી પર હુમલો, સ્કૂટર ઉપર ત્રણ જણા ફરાર | trader was at…

2 months ago
આણંદમાં 19 જુગારીઓ 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા | 19 gamblers caught with Rs 50 000 worth of good…

11 months ago
વસ્ત્રાલમાં સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાના કામ માટે 8મી વખત ટેન્ડરિંગની નોબત | Tendering for the 8th time…

1 year ago
વડોદરામાં હવે 5-જીની સ્પીડ ઓછી થતાં ગ્રાહકોને હેરાનગતિ : સરકારી કચેરીઓમાં કામકાજમાં ધાંધિયા | Custom…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News