gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જય હનુમાન જ્ઞાન ગુન સાગર… સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
જય હનુમાન જ્ઞાન ગુન સાગર… સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અનેક સ્થળોએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન : હનુમાન મંદિરો, દેરીઓને ધજા-પતાકા રોશનીના શણગારરૂ મારૂતિ યજ્ઞા, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, બટુક ભોજન સહિતના કાર્યક્રમો

 રાજકોટ, : સમગ્ર સૌરાષ્ટ્રમાંશનિવારે તા. 12ના હનુમાન જયંતિનં ધર્મપર્વની ભવ્ય ઉજવણી થશે. સવારથી હનુમાન મંદિરો, ડેરીઓમાં દર્શનાર્થે ભાવિકો ઉમટશે. આ ઉપરાંત ઠેર-ઠેર મારૂતિ યજ્ઞા, હનુમાન ચાલિસાના તથા સુંદરકાંડના પાઠ, બટુક ભોજનનું આયોજન કરાયું છે. આ ઉપરાંત અનેક સ્થળે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. 

મોરબીના દરબારગઢ ખાતેના શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ધજા આરોહણ, બપોરે 12 કલાકે મહાઆરતી અને સાંજે 7 કલાકે સંધ્યા આરતી ઓરકેસ્ટ્રાના સથવારે યોજાશે તેમજ સાંજે મહાપ્રસાદ અને રાત્રીના શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ચોકમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરેલ છે. જે મહોત્સવનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા જણાવ્યું છે.

જસદણના આટકોટ રોડ, ચિત્તલીયા કુવા રોડ, આદમજી રોડ, સ્ટેશન રોડ, ગઢડીયા રોડ, કમળાપુર રોડ, લાતીપ્લોટ, વાજસુરપરા, મોતી ચોક, શાક માર્કેટ જેવા અનેક વિસ્તારો અને વિવિધ સોસાયટીઓમાં હનુમાન જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવશે. હનુમાન ચાલીસા રામધૂન સમૂહ આરતી સાથે બટુક ભોજન યોજાશે.

સાવરકુંડલા સ્થિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ, કે.કે. હાઇસ્કૂલ પાછળ ખાતે વિવિધ કાર્યક્રમોનુંપણ આયોજન કરવામાં આવ્યું છે. વિનામુલ્યે એક્યુપ્રેશર નિદાન અને કુદરતી ઉપચાર કેમ્પ બપોરે 4 થી સાંજે 6 દરમિયાન યોજાશે. ત્યારબાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલાના સહયોગથી રાત્રે 6 થી 9 દરમિયાન રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 7કલાકે ભગવાન હનુમાનજી મહારાજની આરતી યોજાશે. તથાત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે.  બગસરાના નટવરનગરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કેસરિયા ગુ્રપ દ્વારા તેમજ સમસ્ત ગામ દ્વારા કરવામાં આવશે. સવારે 21 કુંડી હવન અને બપોરે 4 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે કેસરિયા દાદાના હનુમાન મંદિરે પુર્ણ થશે. સાંજના સમયે સમસ્ત ગામનો જમણવાર કરવામાં આવશે. જમણવાર પૂરો થતા જ રાત્રિના સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એ.આઈ. આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના ટ્રાયલ રનની કામગીરી હાથ ધરાઈ | Trial run of AI based driving te…
GUJARAT

એ.આઈ. આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના ટ્રાયલ રનની કામગીરી હાથ ધરાઈ | Trial run of AI based driving te…

February 11, 2026
‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…
GUJARAT

‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…

February 11, 2026
વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…
GUJARAT

વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

February 11, 2026
Next Post
યુગો પહેલા અવતરેલા હનુમાનજી આજે પણ પૃથ્વી પર એ જ સ્વરૂપે છે | Hanumanji who appeared ages ago is sti…

યુગો પહેલા અવતરેલા હનુમાનજી આજે પણ પૃથ્વી પર એ જ સ્વરૂપે છે | Hanumanji who appeared ages ago is sti...

ગાંધીનગરમાં મહિલા બુટલેગર સહિત વધુ બેના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા | Illegal constructions of two m…

ગાંધીનગરમાં મહિલા બુટલેગર સહિત વધુ બેના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા | Illegal constructions of two m...

વાડીમાં કોઈન મારફતે ચાલતા જુગાર ઉપર દરોડો ઃ બે પકડાયા, પાંચ ફરાર | Raid on coin operated gambling in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

S&Pએ ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.5 ટકા પર જાળવી રાખ્યો | S&P maintains India’s GDP growth rate fo…

S&Pએ ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.5 ટકા પર જાળવી રાખ્યો | S&P maintains India’s GDP growth rate fo…

5 months ago
દેશભરની ટ્રેનોના એન્જિન અને તમામ કોચમાં લગાવાશે CCTV કેમેરા, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય | Indian Ra…

દેશભરની ટ્રેનોના એન્જિન અને તમામ કોચમાં લગાવાશે CCTV કેમેરા, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય | Indian Ra…

7 months ago
સ્ટીલ્થ જેટ એન્જિન બનાવવા ભારત અને ફ્રાંસની પાર્ટનરશીપ, 100 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર પણ થશે! | India…

સ્ટીલ્થ જેટ એન્જિન બનાવવા ભારત અને ફ્રાંસની પાર્ટનરશીપ, 100 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર પણ થશે! | India…

6 months ago
નિકાસકારો પર દબાણ, યુએસ ખરીદદારો દ્વારા કરાઈ રહેલી ડિસ્કાઉન્ટની માંગ | Pressure on exporters demand …

નિકાસકારો પર દબાણ, યુએસ ખરીદદારો દ્વારા કરાઈ રહેલી ડિસ્કાઉન્ટની માંગ | Pressure on exporters demand …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News