gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં મહિલા બુટલેગર સહિત વધુ બેના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા | Illegal constructions of two m…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં મહિલા બુટલેગર સહિત વધુ બેના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા | Illegal constructions of two m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી મુજબ

પોલીસે દબાણ તંત્રોને સાથે રાખીને ચરેડી અને જીઇબી વિસ્તારમાં કાર્યવાહી કરી ઃ હજી ૧૫ના દબાણ તૂટશે

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં પણ પોલીસ દ્વારા ૧૬૫ જેટલા અસામાજિક
તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી ત્યારે ગાંધીનગર શહેર વિસ્તારમાં ૧૭ જેટલા
અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામની ઓળખ થતા ચરેડીમાં મહિલા બુટલેગર અને જીઇબીમાં
એક અસામાજિક તત્વનું ગેરકાયદે બાંધકામ આજે તોડી પાડવામાં આવ્યું હતું.

લુખ્ખા તત્વો દ્વારા સામાન્ય પ્રજાને રંજાળવાના બનાવો
વ્યાપક બન્યા હતા ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા પણ
જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોની યાદી બનાવવા માટે
તાકીદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને એલસીબી
, એસઓજી ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા
અને સામાન્ય પ્રજાને રંજાળતા આવા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે અંતર્ગત
૧૬૫ જેટલા તત્વોની ઓળખ કરવામાં આવી હતી ત્યારે પોલીસ વિભાગ દ્વારા તંત્રની ટીમોને
સાથે રાખીને આવા તત્વોના ઘરે તપાસ કરવામાં આવી હતી અને ગેરકાયદેસર વીજ જોડાણ તેમજ
વધારાના બાંધકામ તોડવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગાંધીનગર
શહેરી વિસ્તારમાં ૧૭ જેટલા અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પોલીસની તપાસ
દરમિયાન ધ્યાને આવ્યા હતા. જેના પગલે આજે સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશન વિસ્તારમાં
ચરેડીમાં મહિલા બુટલેગરનું ગેરકાયદે બાંધકામ પોલીસે દબાણ તંત્રની ટીમોને સાથે
રાખીને તોડી પાડયું હતું. ત્યારબાદ જીઇબી પાસે છાપરા વિસ્તારમાં પણ હત્યાના
ગુનામાં પકડાયેલા રીઢા ગુનેગારનું દબાણ પણ તોડવામાં આવ્યું હતું. હજી આગામી
દિવસમાં ગાંધીનગર શહેર આસપાસના વિસ્તારમાં વધુ ૧૫ જેટલા અસામાજિક તત્વોના દબાણ
તોડી પાડવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post

વાડીમાં કોઈન મારફતે ચાલતા જુગાર ઉપર દરોડો ઃ બે પકડાયા, પાંચ ફરાર | Raid on coin operated gambling in...

ઘરેલુ રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલમાં રિફિલિંગનું રેકેટ પકડાયું | Commercial refilling racket bu…

ઘરેલુ રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલમાં રિફિલિંગનું રેકેટ પકડાયું | Commercial refilling racket bu...

ઇડી નાગરિકોના મૂળભૂત અધિકારોનું પણ ધ્યાન રાખે : સુપ્રીમની સલાહ | ED should also take care of the fun…

ઇડી નાગરિકોના મૂળભૂત અધિકારોનું પણ ધ્યાન રાખે : સુપ્રીમની સલાહ | ED should also take care of the fun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ સહિત 9 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | ahmedabad red alert…

અમદાવાદ સહિત 9 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | ahmedabad red alert…

11 months ago
છેલ્લા એક મહિનામાં ૫૬૪૩ ફેસલેસ અરજીઓનો નિકાલ કરાયો | 5643 faceless applications were disposed of in …

છેલ્લા એક મહિનામાં ૫૬૪૩ ફેસલેસ અરજીઓનો નિકાલ કરાયો | 5643 faceless applications were disposed of in …

4 months ago
અયોધ્યામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં મકાન ધરાશાયી, 5ના મોત, અનેક લોકો દબાયા હોવાની આશંકા | Cylinder blas…

અયોધ્યામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં મકાન ધરાશાયી, 5ના મોત, અનેક લોકો દબાયા હોવાની આશંકા | Cylinder blas…

9 months ago
ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત

ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News