gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જર્જરિત થયેલી ભદ્રકચેરીની 50 ફૂટ લાંબી દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after 50 foot wa…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
જર્જરિત થયેલી ભદ્રકચેરીની 50 ફૂટ લાંબી દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after 50 foot wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વડોદરામાં રાજવી સમયની ઇમારતોનું આયુષ્ય પૂર્ણતાને આરે

– 4 દરવાજા વિસ્તારમાં 1000 થી વધુ મકાનો જર્જરિતઃ હેરિટેજ વોકને પણ વેગ મળતો નથી

(પ્રતિનિધિદ્વારા)  વડોદરા : વડોદરામાં રાજવી સમયની ઇમારતોનું આયુષ્ય  ઝડપભેર પૂર્ણ થઇ રહ્યું છે. ઐતિહાસિક વારસાની જાળવણી પ્રત્યેની ઉદાસીનતાને કારણે ભવ્ય વારસો ભૂલાઇ રહ્યો છે.આવી જ એક કલાત્મક ઇમારત ભદ્રકચેરી અત્યંત જર્જરિત બની ગઇ છે અને આજે તેની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું.

ભદ્રકચેરીને અગડનું મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે.જ્યાં ગાયકવાડી રાજાઓ હાથીઓ વચ્ચેની કુસ્તી,પહેલવાનો વચ્ચેનો જંગ જેવા સાહસિક ખેલ જોવા આવતા હતા.ભદ્રકચેરી તો સાવ જ જર્જરિત થઇ ગઇ છે અને અંદર જઇ શકાય તેવી પણ સ્થિતિ રહી નથી.પરંતુ વહીવટીતંત્રએ બનાવેલી કમ્પાઉન્ડ વોલ પણ જર્જરિત થઇ ગઇ છે.

પરિણામે આજે સવારે પાણીગેટ થી ભદ્રકચેરી તાલુકા પોલીસ સ્ટેશન પાસેની ૫૦ ફૂટ જેટલી લાંબી અને ૧૦ થી ૧૨ ફૂટ ઉંચી દીવાલ ધડાકા સાથે તૂટી પડતાં ત્યાં બેસી રહેતી ચંપા દેવીપૂજક નામની મહિલાનું મોત નીપજ્યું હતું.

બનાવને પગલે સ્થાનિક આગેવાનો,ફાયર  બ્રિગેડ અને પોલીસ દોડી આવ્યા હતા.કોર્પોરેશનની ટીમ પણ આવી ગઇ હતી અને મહિલાનો મૃતદેહ કાઢી કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો.

ચાર દરવાજા વિસ્તારમાં હેરિટેજ વોક પણ કરવામાં આવતી હતી.પરંતુ તેને પણ વેગ મળતો નથી.જ્યારે,ચાર દરવાજા વિસ્તારમાં જર્જરિત ઇમારતોની સંખ્યા સતત વધી રહી છે અને આશરે ૧હજાર જેટલા મકાનો જોખમી બની ગયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

Next Post
આજથી કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક જીએસટી દરોમાં સુધારાની શક્યતા | Important council meeting from tod…

આજથી કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક જીએસટી દરોમાં સુધારાની શક્યતા | Important council meeting from tod...

ભાવનગરના કારખાનાને ટાર્ગેટ બનાવી લોખંડના ભંગારની ચોરી કરતી ગેંગ ગિરફ્તાર | Gang arrested for stealin…

ભાવનગરના કારખાનાને ટાર્ગેટ બનાવી લોખંડના ભંગારની ચોરી કરતી ગેંગ ગિરફ્તાર | Gang arrested for stealin...

અમૂલ ડેરીની ચૂંટણી : આણંદની 4 બેઠકોના 100 મતદારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા | Amul Dairy Election: 100 …

અમૂલ ડેરીની ચૂંટણી : આણંદની 4 બેઠકોના 100 મતદારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા | Amul Dairy Election: 100 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

5 months ago
ગુજરાત સહિત દેશમાં આ ચોમાસું નબળું રહેવા હવે બમણી સંભાવના | There is now a double chance of this mon…

3 months ago
40 સાંસદોની સર્વપક્ષીય 7 ટીમ આતંક મુદ્દે દુનિયામાં પાક.ની પોલ ખોલશે | All party 7 team of 40 MPs wil…

1 year ago
ઉપરવાસમાં વરસાદના પગલે મહીસાગર જિલ્લાના કડાણા ડેમના 6 ગેટ ખોલાયા | 6 gates of Kadana Dam in Mahisaga…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News