gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો! ભારત પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર, કહ્યું- અમે તો મિત્રતા વધારીશું | Indi…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in INDIA
0 0
0
જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો! ભારત પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર, કહ્યું- અમે તો મિત્રતા વધારીશું | Indi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

German Foreign Minister India Visit: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર સમગ્ર વિશ્વની જિયોપોલિટિક્સ બદલી નાખી છે. ટ્રમ્પ ભારતથી નારાજ છે, તેમણે 50 ટકા ટેરિફ લાદ્યો છે, આ સાથે તેમણે અન્ય દેશોને પણ ભારત પર પ્રતિબંધો લાદવાની અપીલ કરી છે, પરંતુ હવે જર્મન વિદેશ મંત્રીએ ભારત આવતા પહેલા નિવેદન આપીને અમેરિકાને ઝટકો આપ્યો છે. જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલનું કહેવું છે કે, ‘અમે ભારત સાથે મિત્રતા વધારીશું કારણ કે અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે.’

જર્મન વિદેશ મંત્રી ISROની મુલાકાત લેશે

જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ આજે (બીજી સપ્ટેમ્બર) ભારતની મુલાકાતે આવ્યા છે. તે બેંગલુરુ જશે અને ISROની મુલાકાત લેશે. ત્યારબાદ નવી દિલ્હી પહોંચે અને ભારતના વિદેશ મંત્રી સહિત ઘણાં નેતાઓને મળવાના છે. જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલે ‘X’ પર લખ્યું કે, ‘ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મુખ્ય ભાગીદાર છે. અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે. સુરક્ષા સહયોગથી લઈને નવી તકનીકો અને ટેકનોલોજી અને કુશળ કામદારોની ભરતી સુધી, અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવાની અપાર સંભાવનાઓ છે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ અને સૌથી મોટા લોકશાહી તરીકે, ભારતનો અવાજ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની બહાર પણ સાંભળવામાં આવે છે.’

જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલે ‘X’ પર લખ્યું કે, ‘ભારત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લોકશાહી હોવાને કારણે અમે ભાગીદાર છીએ. મહત્ત્વપૂર્ણ ભૂ-રાજકીય પડકારોનો સામનો કરીને, અમે સાથે મળીને નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવી રાખી છે.’

આ પણ વાંચો: ‘બે મહાન દેશો અંતે સમાધાન કરશે, SCO સમિટ તો માત્ર દેખાડો’, અમેરિકાના સૂર બદલાયા

ઉલ્લેખનીય છે કે, અમેરિકન સરકારે યુરોપિયન દેશોને ભારત પર પણ એ જ પ્રકારના પ્રતિબંધો લાદવા કહ્યું હતું જે અમેરિકાએ ભારત પર લગાવ્યા છે. તેમણે સલાહ આપી હતી કે યુરોપે ભારતમાંથી આયાત થતી બધી વસ્તુઓ પર તાત્કાલિક રોક લગાવવી જોઈએ અને ટેરિફ લાદવી જોઈએ. અમેરિકા ઇચ્છે છે કે યુરોપિયન દેશો તેનું સમર્થન કરે, પરંતુ જર્મન વિદેશ મંત્રીની ભારત મુલાકાત અને તેમના નિવેદનને અમેરિકા માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…
INDIA

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

June 10, 2026
શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…
INDIA

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

June 10, 2026
મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…
INDIA

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…

June 10, 2026
Next Post
ચણિયાચોળીના રૂ.29 હજાર કરોડના એક્સપોર્ટ માર્કેટને ટ્રમ્પના ટેરિફનું ગ્રહણ, ગુજરાતનાં વેપારી-કારીગરોમ…

ચણિયાચોળીના રૂ.29 હજાર કરોડના એક્સપોર્ટ માર્કેટને ટ્રમ્પના ટેરિફનું ગ્રહણ, ગુજરાતનાં વેપારી-કારીગરોમ...

PM મોદીએ લોન્ચ કરી દેશની પહેલી ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચીપ, ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ | /indi…

PM મોદીએ લોન્ચ કરી દેશની પહેલી 'મેડ ઈન ઈન્ડિયા' સેમિકન્ડક્ટર ચીપ, ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ | /indi...

અલાસ્કા પહોંચી ભારતીય સેના: ટેરિફ ટેન્શન વચ્ચે ભારત અમે અમેરિકાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ | India US L…

અલાસ્કા પહોંચી ભારતીય સેના: ટેરિફ ટેન્શન વચ્ચે ભારત અમે અમેરિકાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ | India US L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં મોટા હુમલાનું ISIનું કાવતરું, 8 ઝડપાયા

ભારતમાં મોટા હુમલાનું ISIનું કાવતરું, 8 ઝડપાયા

4 months ago
લૂંટને અંજામ આપે તે પહેલાં છ શખ્સોને ઢસા પોલીસે ઝડપી લીધા | Dhasa police nab six men before they can…

લૂંટને અંજામ આપે તે પહેલાં છ શખ્સોને ઢસા પોલીસે ઝડપી લીધા | Dhasa police nab six men before they can…

8 months ago
ગિરનાર-દાતાર જંગલમાં ચંદન ચોર ટોળકી સક્રિય, વધુ 4 વૃક્ષનો ખાત્મો | Sandalwood thieves gang active in…

ગિરનાર-દાતાર જંગલમાં ચંદન ચોર ટોળકી સક્રિય, વધુ 4 વૃક્ષનો ખાત્મો | Sandalwood thieves gang active in…

8 months ago
ચાંદીમાં રૂ.6000 તથા સોનામાંં રૂ.2300નું ગાબડું નોંધાયું

ચાંદીમાં રૂ.6000 તથા સોનામાંં રૂ.2300નું ગાબડું નોંધાયું

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News