gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જર્મનીના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે | Six state of the art submarines to be built in I…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in INDIA
0 0
0
જર્મનીના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે | Six state of the art submarines to be built in I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હિંદ  મહાસાગરમાં ભારતની સમુદ્રી શક્તિમાં વધારો

– જૂની સબમરીનો નિવૃત્ત કરાશે, પરમાણુ સબમરીનોની નિર્માણ યોજનામાં ખાનગી ક્ષેત્રને સામેલ કરાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે છ મહિના કરતા વધુ સમય પછી રક્ષા મંત્રાલય અને મઝગાંવ ડોકયાર્ડ લિ. (એમડીએલ)ને જર્મન સહયોગી કંપની થિસેન મરીન સીસ્ટમ્સ  (ટીએમએસ) સાથે વાટાઘાટ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ કરાર પ્રોજેક્ટ ૭૫ ઈન્ડિયા હેઠળ થશે જેમાં છ અત્યાધુનિક સબમરીનનું ભારતમાં જ નિર્માણ થશે. ઉપરાંત ભારતે બે પરમાણુ સબમરીનના ઉત્પાદનની યોજના પણ બનાવી છે જેમાં ખાનગી ક્ષેત્રની કંપનીનો સહયોગ લેવામાં આવશે.

રક્ષા મંત્રાલયે જાન્યુઆરીમાં જ એમડીએલને આ પરિયોજના માટે જર્મન કંપનીના ભાગીદાર તરીકે નિયુક્ત કરી હતી. હવે કેન્દ્રએ ઉચ્ચ સ્તરીય બેઠક પછી વાટાઘાટો શરૂ કરવાની અનુમતિ આપી છે. આ પ્રક્રિયાની શરૂઆત આ મહિનાના અંત સુધીમાં થવાની અપેક્ષા છે અને રક્ષા મંત્રાલય તેમજ નૌકાદળને આશા છે કે આગામી છ મહિનામાં કરારની વાટાઘાટો પૂર્ણ થશે.

આ કરારનો મુખ્ય હેતુ દેશમાં પારંપરિક સબમરીનની ડીઝાઈન અને નિર્માણની સ્વદેશી ક્ષમતા વિકસીત કરવાનો છે. સરકાર સબમરીન નિર્માણ પ્રક્રિયાને ઝડપી કરવાના ઉપાય પણ શોધી રહી છે. પ્રોજેક્ટ ૭૫ ઈન્ડિયા અંતર્ગત નિર્માણ થનારા આ સબમરીનો ત્રણ અઠવાડિયા સુધી પાણીમાં રહી શકશે, જે ભારતીય નૌસેનાની સમુદ્રી શક્તિમાં મહત્વપૂર્ણ વધારો કરશે.

નૌસેનાની આગામી દાયકા દરમ્યાન દસ જૂની સબમરીનો નિવૃત્ત કરવાની યોજના છે. તેને સમાંતર ભારત બે પરમાણુ આક્રમક સબમરીનના નિર્માણની યોજના પણ બનાવી રહ્યું છે, જેમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) મહત્વની ભૂમિકા નિભાવશે.

ચીની નૌસેનાના ઝડપી આધુનિકીકરણ અને પાકિસ્તાનની વધતી સમુદ્ર ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પારંપરિક અને પરમાણુ બંને પ્રકારની અનેક સબમરીન યોજનાઓને મંજૂરી આપી છે. આ પ્રયાસો દ્વારા ભારત હિંદ મહાસાગરમાં પોતાની નૌસેના શક્તિ અને સામુદ્રી સરસાઈ મજબૂત કરવાની દિશામાં નિર્ણાયક પગલા લઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…
INDIA

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

March 22, 2026
Explainer: હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે…
INDIA

Explainer: હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે…

March 22, 2026
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્ત્વના નિર્ણ…
INDIA

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્ત્વના નિર્ણ…

March 22, 2026
Next Post
સ્માર્ટ સીટી સુરતમા સુદામા ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી

સ્માર્ટ સીટી સુરતમા સુદામા ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી

મેડ ઈન ઈન્ડિયા સેમીકંડક્ટર ચીપ વર્ષના અંત સુધીમાં બજારમાં આવશે | Made in India semiconductor chips t…

મેડ ઈન ઈન્ડિયા સેમીકંડક્ટર ચીપ વર્ષના અંત સુધીમાં બજારમાં આવશે | Made in India semiconductor chips t...

કતલખાને લઈ જવતા પશુ ભરેલી બોલેરો સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people caught with a bolero loaded with anim…

કતલખાને લઈ જવતા પશુ ભરેલી બોલેરો સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people caught with a bolero loaded with anim...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતા vs શુભેન્દુ! પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર | bjp releases firs…

મમતા vs શુભેન્દુ! પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર | bjp releases firs…

6 days ago
યુનિ.માં પહેલી વખત લો ફેકલ્ટીમાં બાયો મેટ્રિક સિસ્ટમથી વિદ્યાર્થીઓની હાજરી પૂરાશે | law faculty of m…

યુનિ.માં પહેલી વખત લો ફેકલ્ટીમાં બાયો મેટ્રિક સિસ્ટમથી વિદ્યાર્થીઓની હાજરી પૂરાશે | law faculty of m…

7 months ago
ભણવામાં ધ્યાન આપવા કહેતા ધો-12 સાયન્સના વિદ્યાર્થીનો આપઘાત | class 12 science student committed suic…

ભણવામાં ધ્યાન આપવા કહેતા ધો-12 સાયન્સના વિદ્યાર્થીનો આપઘાત | class 12 science student committed suic…

8 months ago
પાલડી સ્થિત હોટલમાં બાંગ્લાદેશી યુવતીઓની સંડોવણીનો વિડીયો વાયરલ થતા તપાસ શરૂ | bangladeshi women pus…

પાલડી સ્થિત હોટલમાં બાંગ્લાદેશી યુવતીઓની સંડોવણીનો વિડીયો વાયરલ થતા તપાસ શરૂ | bangladeshi women pus…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News