gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્માર્ટ સીટી સુરતમા સુદામા ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
સ્માર્ટ સીટી સુરતમા સુદામા ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી
0
VIEWS
Share on FacebookShare on Twitter

“એક ભારત – શ્રેષ્ઠ ભારત” થીમ પર સુદામા કા રાજા6Gનું આગમન

સ્માર્ટ સીટી સુરતના સુદામા ચોક ખાતે સુદામા ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન અનોખી અને પ્રેરણાદાયક ઉજવણીનું આયોજન કરાયું. આ વર્ષે “એક ભારત – શ્રેષ્ઠ ભારત” ની થીમ સાથે સુદામા કા રાજા6Gનું આગમન થયું.

આ પ્રસંગે અખંડ ભારતના શિલ્પી, ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિને સમર્પિત અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. સરદાર સાહેબની પ્રતીમા સાથે સાથે, અખંડ ભારત માટે સૌપ્રથમ રજવાડું અર્પણ કરનાર ભાવનગરના રાજવી નેકનામદાર કૃષ્ણકુમાર સિંહજી સાહેબની પ્રતીમા પણ શોભાયાત્રામાં સામેલ કરવામાં આવી. આ સાથે “વ્યસન મુક્તકર્તા – વિઘ્નહર્તા સુદામા કા રાજા6G ગણેશજી” ની અદ્વિતીય પ્રતિમાઓ સુદામા ચોક સુધી ભવ્ય શોભાયાત્રા સાથે લાવવામાં આવી.

સુદામા ચોક પર પહોંચતા જ હજારોની ઉપસ્થિતિમાં 108 દિવડાંની પ્રકાશમાળા સાથે મહા આરતી ઉતારવામાં આવી. આ આરતી દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી ગુંજી ઊઠ્યું અને ભક્તો માટે આ ક્ષણ યાદગાર બની રહી.

શોભાયાત્રાની વિશેષતા એ રહી કે યુવાનો દ્વારા સમાજને પ્રેરણાદાયક સંદેશો પણ આપવામાં આવ્યો. “જળ એ જ જીવન”, “વ્યસન મુકત સમાજ”, “સ્વચ્છ સુરત”, “સાયબર અવેરનેસ”, “ડ્રગ્સ મુક્ત ગુજરાત” જેવા સામાજિક સંદેશ ધરાવતા પોસ્ટર લઈને યુવાનો રસ્તા પર ઊતર્યા હતા. આ પ્રયાસ દ્વારા જનમાનસમાં જાગૃતિ ફેલાવવાનો હેતુ સફળ રહ્યો.

સુદામા ટ્રસ્ટે આ મહોત્સવ દ્વારા ગણેશજીની આરાધનાને માત્ર ધાર્મિક વિધિ સુધી સીમિત રાખી નહીં, પરંતુ સામાજિક સંદેશ સાથે તેને વધુ ઊંડો અર્થ આપ્યો. સુરત શહેરમાં દર વર્ષે અનેક ગણેશોત્સવ ઉજવાય છે, પરંતુ સુદામા ટ્રસ્ટની આ અનોખી પહેલ સુરતમાં વિશેષ રૂપે ચર્ચાનો વિષય બની રહી.

સુદામા કા રાજા6G માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, પરંતુ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, વ્યસનમુક્તિ અને સ્વચ્છતાનો સંદેશ ફેલાવતું એક જીવંત પ્રતિક છે.

રિપોર્ટર નરેશભાઈ ડાંખરા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
મેડ ઈન ઈન્ડિયા સેમીકંડક્ટર ચીપ વર્ષના અંત સુધીમાં બજારમાં આવશે | Made in India semiconductor chips t…

મેડ ઈન ઈન્ડિયા સેમીકંડક્ટર ચીપ વર્ષના અંત સુધીમાં બજારમાં આવશે | Made in India semiconductor chips t...

કતલખાને લઈ જવતા પશુ ભરેલી બોલેરો સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people caught with a bolero loaded with anim…

કતલખાને લઈ જવતા પશુ ભરેલી બોલેરો સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people caught with a bolero loaded with anim...

ભાવનગર, બોટાદ અને ધંધુકામાં જુગારની બાજી માંડી બેઠેલા 58 શખ્સ ઝબ્બે | 58 people arrested for gamblin…

ભાવનગર, બોટાદ અને ધંધુકામાં જુગારની બાજી માંડી બેઠેલા 58 શખ્સ ઝબ્બે | 58 people arrested for gamblin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રવાડી, શૌર્યયાત્રામાં પીએમ મોદી આપશે હાજરી | Historic Moment i…

સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રવાડી, શૌર્યયાત્રામાં પીએમ મોદી આપશે હાજરી | Historic Moment i…

9 months ago
રાજસ્થાનમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, ટ્રેલરની ટક્કરે કાર સળગી, 4 લોકો જીવતા બળી ગયા | road Accident i…

રાજસ્થાનમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, ટ્રેલરની ટક્કરે કાર સળગી, 4 લોકો જીવતા બળી ગયા | road Accident i…

11 months ago
‘ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો, નહીં તો…’ સંતોનું સરકારને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ | Rajasthan : D…

‘ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો, નહીં તો…’ સંતોનું સરકારને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ | Rajasthan : D…

10 months ago
ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2 ટ્રેન ટકરાઈ; 70 ઈજાગ્રસ્ત | Chamoli …

ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2 ટ્રેન ટકરાઈ; 70 ઈજાગ્રસ્ત | Chamoli …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News