gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જર્મની અને ફ્રાંસ જેવી ટ્રેન ભારતમાં: ડીઝલ કે વીજળી નહીં હાઈડ્રોજનથી ચાલશે એન્જિન, ટ્રાયલ સફળ | indi…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in INDIA
0 0
0
જર્મની અને ફ્રાંસ જેવી ટ્રેન ભારતમાં: ડીઝલ કે વીજળી નહીં હાઈડ્રોજનથી ચાલશે એન્જિન, ટ્રાયલ સફળ | indi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Hydrogen Train Trial: હવે જર્મની અને ફ્રાંસ જેવી ટ્રેન ભારતમાં પણ ચાલશે. દેશમાં હાઈડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું ટ્રાયલ સફળ રહ્યું છે. આ ટ્રાયલ ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી (ICF) ખાતે કરવામાં આવ્યું હતું. આ કોચનો ઉપયોગ પહેલા ડીઝલ સંચાલિત ટ્રેનોમાં થતો હતો. તેને DEMU કોચ કહેવામાં આવે છે. જયારે હવે આ કોચ ડીઝલ કે વીજળીથી નહીં પરંતુ હાઈડ્રોજન ગેસથી ચાલશે. 

હાઈડ્રોજન ટ્રેન શું છે અને અન્ય ટ્રેન કરતા કેટલી અલગ છે જાણો 

હાઈડ્રોજન ટ્રેન એ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલૉજી પર આધારિત છે. આ ટ્રેન પરંપરાગત ડીઝલ અથવા ઈલેક્ટ્રિક ટ્રેનને બદલે હાઈડ્રોજન ગેસથી ચાલશે. આ ટ્રેનમાં હાઈડ્રોજન ફ્યુઅલ સેલનો સમાવેશ થાય છે, જે હાઈડ્રોજન ગેસ અને ઑક્સિજનની રાસાયણિક પ્રક્રિયામાંથી વીજળી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયામાં બાય પ્રોડક્ટ તરીકે માત્ર પાણી (H₂O) અને ઉર્જા ઉત્પન્ન થાય છે, જે તેને પર્યાવરણ માટે ખૂબ જ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવે છે.

હાઈડ્રોજન ટ્રેનથી ભારતને કેટલો ફાયદો થશે?

– પ્રદૂષણમાં ઘટાડો: ભારતમાં ખાસ કરીને શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. હાઈડ્રોજન ટ્રેનનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે, કારણ કે તેમાંથી માત્ર પાણીની વરાળ નીકળે છે. આ ટ્રેન કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને અન્ય હાનિકારક વાયુઓનું ઉત્સર્જન કરતી નથી.

– ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો: હાઈડ્રોજન ટ્રેન ભારતમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને પણ ઘટાડી શકે છે, જે આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરશે. ભારતના ‘નેટ ઝીરો’ તરફના પગલાં તરફ આ એક મહત્ત્વપૂર્ણ પગલું હશે.

– હાઈડ્રોજન ઉત્પાદન માટેની તક: ભારતમાં હાઈડ્રોજન ઉત્પન્ન કરવા માટે સૌર, પવન અને હાઇડ્રોઇલેક્ટ્રિક ઊર્જા જેવા રિન્યુએબલ સ્ત્રોતોનો ઉપયોગ કરી શકાય છે. આનાથી ભારત વિદેશી ઉર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડી શકે છે.

– મેઇન્ટેનન્સ ખર્ચ ઓછો: હાઈડ્રોજન ટ્રેનનો મેઇન્ટેનન્સ ખર્ચ ઓછો છે કારણ કે તેમાં આંતરિક દહન એન્જિન નથી. તેનાથી રેલ્વેના સંચાલન ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.

– નવા ઉદ્યોગો અને રોજગાર સર્જન: હાઈડ્રોજન ટ્રેન ટૅક્નોલૉજીનો વિકાસ નવી નોકરીઓનું સર્જન કરી શકે છે, જેમ કે હાઈડ્રોજન ઉત્પાદન, સંગ્રહ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ.

– નવીનીકરણીય ઉર્જા દ્વારા અર્થતંત્રમાં વૃદ્ધિ: ભારતમાં હાઈડ્રોજન ઉત્પાદન માટે સૌર અને પવન ઉર્જાને સંયોજિત કરવાથી નવા પુનઃપ્રાપ્ય ઉર્જા એકમોની સ્થાપના થઈ શકે છે, જે આર્થિક વિકાસને વેગ આપે છે.

– રેલવે નેટવર્કનું આધુનિકીકરણ- હાઈડ્રોજન ટ્રેનનો ઉપયોગ રેલવે નેટવર્કને આધુનિક બનાવી શકે છે. ખાસ કરીને, એવા વિસ્તારોમાં જ્યાં વિદ્યુતીકરણ થઈ શકતું નથી, ત્યાં હાઈડ્રોજન ટ્રેન ઉત્તમ વિકલ્પ બની શકે છે.

આ પણ વાંચો: બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના

કયા દેશો પાસે હાઈડ્રોજન ટ્રેન છે?

ભારત હવે એવા મુઠ્ઠીભર દેશોમાં જોડાઈ ગયું છે જેમની પાસે હાઈડ્રોજન ટ્રેન છે. અગાઉ, જર્મની અને ફ્રાંસ જેવા દેશો પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી ચૂક્યા છે. હવે ભારત પણ આ દોડમાં જોડાઈ ગયું છે અને આવનારા સમયમાં તેને વધુ સ્થળોએ ચલાવવાની યોજના છે.

ભારતના ભવિષ્ય માટે આ પગલું શા માટે જરૂરી છે?

ભારતનું લક્ષ્ય છે કે વર્ષ 2070 સુધીમાં ‘નેટ-ઝીરો’ કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરે. ‘નેટ-ઝીરો’ કાર્બન ઉત્સર્જન એટલે જેટલું પ્રદુષણ ફેલાવે છે, પ્રદુષણમાં તેટલો જ ઘટાડો પણ કરે. હાઈડ્રોજન ટ્રેન આ દિશામાં એક મોટું પગલું છે. આ ફક્ત પર્યાવરણનું રક્ષણ કરશે નહીં, પરંતુ ભવિષ્યની ટ્રેનો ચલાવવાની રીત પણ બદલશે.

જર્મની અને ફ્રાંસ જેવી ટ્રેન ભારતમાં: ડીઝલ કે વીજળી નહીં હાઈડ્રોજનથી ચાલશે એન્જિન, ટ્રાયલ સફળ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગાંધીનગર હિટ એન્ડ રન કેસ: આરોપી હિતેશ પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર | gandhinagar hit and run hitesh…

ગાંધીનગર હિટ એન્ડ રન કેસ: આરોપી હિતેશ પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર | gandhinagar hit and run hitesh...

વડોદરાની દાંડિયા બજાર લકડી પુલ ખાતેના વરસાદી કાંસમાંથી ગટરના પાણીનો નિકાલ બંધ કરવા માગણી | Demand to…

વડોદરાની દાંડિયા બજાર લકડી પુલ ખાતેના વરસાદી કાંસમાંથી ગટરના પાણીનો નિકાલ બંધ કરવા માગણી | Demand to...

ગુજરાતમાં આજે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ, 30 જુલાઈ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | Red ale…

ગુજરાતમાં આજે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ, 30 જુલાઈ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | Red ale...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત | UP yamuna e…

યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત | UP yamuna e…

1 year ago
આંકલાવના મૂંજકુવા પાસે અને બોરસદમાંથી ચાઇનીઝ દોરી સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with Chinese …

આંકલાવના મૂંજકુવા પાસે અને બોરસદમાંથી ચાઇનીઝ દોરી સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with Chinese …

9 months ago
ચોટીલાના અકાળા ગામમાંથી જુગારધામ ઝડપાયું, સાત ઝડપાયા | Gambling den busted in Akala village of Choti…

ચોટીલાના અકાળા ગામમાંથી જુગારધામ ઝડપાયું, સાત ઝડપાયા | Gambling den busted in Akala village of Choti…

9 months ago
વડોદરાના ચકચારી હીટ એન્ડ રન કેસમાં પ્રાંશુ ચૌહાણે ડિસ્ચાર્જ અરજી મૂકી | Pranshu Chauhan files discha…

વડોદરાના ચકચારી હીટ એન્ડ રન કેસમાં પ્રાંશુ ચૌહાણે ડિસ્ચાર્જ અરજી મૂકી | Pranshu Chauhan files discha…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News