gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જળપ્રલય: પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી 5 લાખ લોકો બેઘર, 36થી વધુના મોત | floods and landslides in …

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in INDIA
0 0
0
જળપ્રલય: પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી 5 લાખ લોકો બેઘર, 36થી વધુના મોત | floods and landslides in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Northeast Flood-Landslieds: પૂર્વોત્તરમાં પૂરના રાપણે લાખોની સંખ્યામાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પૂર અને ભૂસ્ખલનના કારણે 36 લોકો અત્યાર સુધી જીવ ગુમાવી ચુક્યા છે. વળી, આ વિસ્તારના અનેક રાજ્યોમાં 5.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂર્વોત્તર વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનના કારણે આસામમાં સૌથી વધુ 11 લોકોના મોત નિપજ્યા છે, ત્યારબાદ અરૂણાચલ પ્રદેશમાં 10, મેઘાલયમાં છ, મિઝોરમમાં પાંચ, સિક્કિમમાં ત્રણ અને ત્રિપુરામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 

આસામમાં 22 જિલ્લામાં પૂરથી 5.35 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જોકે એક વ્યક્તિનું મોત થવાથી મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, 15 નદીઓ ઉભરઈ ગઈ છે. એક સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, સિક્કિમના છતેનમાં એક લશ્કરી છાવણીમાં ભૂસ્ખલનના કારણે ત્રણ સૈનિકોના મોત નિપજ્યા છે અને છ સૈનિકો ગુમ થયા છે. 

આ પણ વાંચોઃ ચિંતાજનક: અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 50 નવા કેસ, એક સગર્ભાનું મોત

મુખ્યમંત્રીએ પ્રભાવિત વિસ્તારની લીધી મુલાકાત

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાંથી એક લખીમપુર જિલ્લાની મુલાકાત લીધી અને પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે, આસામમાં મોટાભાગે સામાન્ય વરસાદની સંભાવના છે, જોકે અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. વળી, અમુક જગ્યાએ અત્યાધુનિક વરસાદનું અનુમાન છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં દેશભક્તિની થીમ પર IPLનો સમાપન સમારોહ: લેઝર શૉનું આયોજન, ટિકિટની નબળી વ્યવસ્થાથી ચાહકો નારાજ

મણિપુરમાં કેવી છે સ્થિતિ? 

મણિપુરમાં છેલ્લાં ઘણાં દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે આવેલા પૂરથી 3365 ઘરોને નુકસાન થયું છે અને 19 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. લોકોને પ્રભાવિત વિસ્તારમાંથી નીકાળીને રાહત શિબિરમાં પહોંચાડવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના ઇમ્ફાલ ઈસ્ટ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે. ઇમ્ફાલ ઈસ્ટ જિલ્લાના હેઇગાંગ, વાંગખેઈ અને ખુરઈ વિધાનસભા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. આ સિવાય સેનાપતિ જિલ્લો પણ પૂરથી પ્રભાવિત છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…
INDIA

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…

March 24, 2026
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …
INDIA

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …

March 24, 2026
કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …
INDIA

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

March 24, 2026
Next Post
ઓછા પગારમાં પણ EMI અને બચત બંને કરો, જાણો શું છે 30:30:30:10 ફોર્મ્યુલા | Personal Finance Tips How …

ઓછા પગારમાં પણ EMI અને બચત બંને કરો, જાણો શું છે 30:30:30:10 ફોર્મ્યુલા | Personal Finance Tips How ...

ભારત જેટલું બતાવ્યું તેનાથી મોટો હતો હુમલો, 20 નહીં 28 સ્થળો પર નુકસાન: પાકિસ્તાનનું કબૂલનામું | ind…

ભારત જેટલું બતાવ્યું તેનાથી મોટો હતો હુમલો, 20 નહીં 28 સ્થળો પર નુકસાન: પાકિસ્તાનનું કબૂલનામું | ind...

‘અમને સમજાવવાની જરૂર નથી…’, US યાત્રા પહેલા થરૂર ડેલિગેશનનો ટ્રમ્પને સીધો સંદેશો | no need to expl…

'અમને સમજાવવાની જરૂર નથી...', US યાત્રા પહેલા થરૂર ડેલિગેશનનો ટ્રમ્પને સીધો સંદેશો | no need to expl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભા…

BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભા…

20 hours ago
બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા | Banks can stop cyber fra…

બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા | Banks can stop cyber fra…

3 months ago
રાજકોટ જિલ્લામાં ગૌચર જમીનોમાં 511 દબાણો, અમુક 32 વર્ષ જૂના ! | 511 encroachments on grazing lands i…

રાજકોટ જિલ્લામાં ગૌચર જમીનોમાં 511 દબાણો, અમુક 32 વર્ષ જૂના ! | 511 encroachments on grazing lands i…

3 days ago
આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News