gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત જેટલું બતાવ્યું તેનાથી મોટો હતો હુમલો, 20 નહીં 28 સ્થળો પર નુકસાન: પાકિસ્તાનનું કબૂલનામું | ind…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in INDIA
0 0
0
ભારત જેટલું બતાવ્યું તેનાથી મોટો હતો હુમલો, 20 નહીં 28 સ્થળો પર નુકસાન: પાકિસ્તાનનું કબૂલનામું | ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan Tension: પહલગામ આતંકી હુમલા બાદ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપતાં ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. પાકિસ્તાને ઓપરેશન સિંદૂર મુદ્દે અનેકવખત જૂઠાણું ચલાવ્યું હતું. પરંતુ તેના આ જૂઠાણાંનો પર્દાફાશ તેના જ ડોઝિયરે કર્યો છે. પાકિસ્તાનના ડોઝિયરે જ જણાવી દીધુ કે, ભારતે પાકિસ્તાનની અંદર સુધી જવાબી કાર્યવાહી કરી હતી. તેણે પાકિસ્તાનમાં 20 નહીં પણ 28 સ્થળોએ હુમલા કર્યા હતાં. 

ભારતીય સેનાએ પ્રેસ બ્રિફિંગમાં પાકિસ્તાનમાં હાથ ધરાયેલી જવાબી કાર્યવાહીમાં સ્થળોનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. પરંતુ ડોઝિયરમાં તેનો ખુલાસો થયો છે કે, ભારતે પેશાવર, સિંધ, ઝાંગ, ગુજરાંવાલા, ભવાલનગર, અને છોર સહિત અનેક સ્થળોએ નુકસાન પહોંચાડ્યું હતું. 

પાકિસ્તાનના અનેક એરબેઝ નષ્ટ

ભારતે પાકિસ્તાની સેનાના અનેક એરબેઝ પર હુમલા કર્યા હતાં. તેણે નૂર ખાન, રફીકી, મુરીદકે, સુકરૂર, સિયાલકોટ, પસરૂર, ચુનિયાન, અને સરગોધા સહિત કુલ 11 એરબેઝ પર હુમલા કર્યા હતાં. મેક્સાર ટેક્નોલોજીસે પણ હુમલાથી થયેલા નુકસાનની સેટેલાઈટ ઈમેજ રજૂ કરી હતી. જેમાં ઓપરેશન સિંદૂરની સફળતાનો ખુલાસો થયો છે.

ભારત જેટલું બતાવ્યું તેનાથી મોટો હતો હુમલો, 20 નહીં 28 સ્થળો પર નુકસાન: પાકિસ્તાનનું કબૂલનામું 2 - image

પાકિસ્તાનના જૂઠાણાંનો ખુલાસો

પાકિસ્તાન વિશ્વભરમાં ઓપરેશન સિંદૂર વિશે જૂઠાણું ચલાવી રહ્યું છે. પરંતુ પાકિસ્તાની ડોઝિયરમાં આપવામાં આવેલા મેપએ તેનો પર્દાફાશ કર્યો છે. ભારતે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણાં નષ્ટ કર્યા છે. પાકિસ્તાન અને POKમાં ભારતે જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાના ટ્રેનિંગ સેન્ટર સહિત નવ સ્થળો પર હુમલા કર્યા હતાં. 7 મેના રોજ હુમલો કરવામાં આવેલા અન્ય સ્થળોમાં  મુઝફ્ફરાબાદ, કોટલી, રાવલકોટ, ચકસ્વરી, ભીમબર, નીલમ ખીણ, ઝેલમ અને ચકવાલ સામેલ હતાં. ભારતે પાકિસ્તાનના 11 એરબેઝને ટાર્ગેટ બનાવ્યા હતાં. 

ભારત જેટલું બતાવ્યું તેનાથી મોટો હતો હુમલો, 20 નહીં 28 સ્થળો પર નુકસાન: પાકિસ્તાનનું કબૂલનામું 3 - image

પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન

પહલગામ હુમલા બાદ પાકિસ્તાને LOC અને આતંરરાષ્ટ્રીય સરહદો પર સીઝફાયરનું ઉલ્લંઘન શરૂ કરતાં રોજ મોર્ટાર અને આર્ટિલરી ગન વડે ગોળીબાર કર્યા હતાં. 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધરાયા બાદ પાકિસ્તાને જવાબી કાર્યવાહી હાથ ધરતાં ભારતીય સેનાની છાવણીઓને ટાર્ગેટ બનાવી હતી. પરંતુ ભારતીય સેનાએ તેના તમામ હુમલાઓ નિષ્ફળ બનાવ્યા હતાં. 10 મે સુધી બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો. બાદમાં સીઝફાયરને સહમતિ આપવામાં આવી હતી.

ભારત જેટલું બતાવ્યું તેનાથી મોટો હતો હુમલો, 20 નહીં 28 સ્થળો પર નુકસાન: પાકિસ્તાનનું કબૂલનામું 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘અમને સમજાવવાની જરૂર નથી…’, US યાત્રા પહેલા થરૂર ડેલિગેશનનો ટ્રમ્પને સીધો સંદેશો | no need to expl…

'અમને સમજાવવાની જરૂર નથી...', US યાત્રા પહેલા થરૂર ડેલિગેશનનો ટ્રમ્પને સીધો સંદેશો | no need to expl...

ચીને બ્રહ્મપુત્રા પર ડેમ બનાવીને પાણી રોકશે તો? આસામના CMએ આપ્યો પાકિસ્તાનની ધમકીનો જવાબ | What if c…

ચીને બ્રહ્મપુત્રા પર ડેમ બનાવીને પાણી રોકશે તો? આસામના CMએ આપ્યો પાકિસ્તાનની ધમકીનો જવાબ | What if c...

પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી, ISI- ખાલિસ્તાની સમર્થકને મોકલતો હતો ગુપ્ત માહિતી |…

પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી, ISI- ખાલિસ્તાની સમર્થકને મોકલતો હતો ગુપ્ત માહિતી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલાના પૂર્વ ધારાસભ્યએ SIRમાં ખેલની પોલ ખોલી, કહ્યું-પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ કાઢી નાખવા ફ…

ચોટીલાના પૂર્વ ધારાસભ્યએ SIRમાં ખેલની પોલ ખોલી, કહ્યું-પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ કાઢી નાખવા ફ…

5 months ago
બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી, 48 નામોની જાહેરાત | Bihar Assembly Elec…

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી, 48 નામોની જાહેરાત | Bihar Assembly Elec…

9 months ago
તોડફોડની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આઇડી કાર્ડ ફરજીયાત, ગેટ પર કરાશે તપાસ | ID card …

તોડફોડની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આઇડી કાર્ડ ફરજીયાત, ગેટ પર કરાશે તપાસ | ID card …

10 months ago
અકોટા સ્ટેડિયમ પાસે આવેલા મંદિરની દાનપેટી ચોરાઇ | Donation box stolen from temple near Akota Stadium

અકોટા સ્ટેડિયમ પાસે આવેલા મંદિરની દાનપેટી ચોરાઇ | Donation box stolen from temple near Akota Stadium

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News